________________
પટ
શ્રી ઉદયસાગરસૂરિ પછી પણ વિદ્યમાન હતા. આથી સં. ૧૮૨૬ માં ગચ્છનાયક કાલધર્મ પામ્યા હતા એ વાત વિચારણીય કરે છે. આ વિશે અ-વેષણ કરવું અપેક્ષિત છે.
૨૨૩૩. ઉદયસાગરસૂરિએ ગચ્છના કર્ણધાર તરીકે સારી નામના પ્રાપ્ત કરી હતી. તેઓ રવભાવે અત્યંત મિલનસાર હોઈને ક્યારે ય વિતંડાવાદમાં પડ્યા નથી કે ગ ઘર્ષણ વધાર્યું નથી. તેઓ અન્ય ગચ્છના અગ્રેસર સાથે હળીમળીને રહ્યા. વિશેષમાં તેઓ બહુશ્રુત વિદ્વાન હોઈને ભારે પ્રભાવ વર્તાવી શક્યા હતા. આ ગચ્છનાયકની સુંદર કારકિર્દીને બિરદાવતાં ઉપા. દર્શનસાગર “પંચસંયત વિચાર ની પુષ્યિકામાં એમને “યુગ પ્રધાન'નું ઉચ્ચ બિરુદ આપી દે છે. કવિવર નિત્યલાભે તે ઉદયસાગરસૂરિના ગુણગાનમાં “વિદ્યાસાગરસૂરિ રાસ ”ને ઘરો મોટો ભાગ રોકી લીધો છે. એ વર્ણનમાંથી એક કંડિકા જ નેધીએ
ગુણ ભરીઓ દરીઓ, મુહિર ગાન તણો ગુરુરાજ; સરસ વચન રચના સરસ, ગિર ગરીબનિવાજ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com