________________
શ્રી અમરસાગરસૂરિ
૪૫૭ ૧૯૫૫. અહીં પાશ્ચાત્ય વિદાનોની નોંપો પણ પ્રસ્તુત છે. ડો. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિથિક સને ૧૮૮૬-૯ર ના રીપોર્ટની પ્રસ્તાવનામાં અમરસાગરસૂરિ વિશે આ પ્રમાણે નોંધે છે:
Amarasagara-Mentioned as pupil of Kalyanasagara in the Anchala gachchha. In the pattavali of that gachchha Bomb. Ed. p. 516. the dates for this teacher are given as follows: born Samvat 1694 in Qodeypore; diksha, Samvat 1705; acharya pada, Samvat 1715 in gachchhesapada, Samvat 1718 in Bhooj; died Samvat 1762 in Dholka. Vid. yasagara succeeded him. Mentioned as pupil of Sivasindhusuri (Kalyanasagara) who was pupil of Dharmamurti of the Vidhipaksha gachchha in the Chandra-kula. He was succeeded by Udayabdhi (Udayasagara ), author of a Snatripanchasika 3, App. p. 238.
૧૯૫૬. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. જહનેસ ક્લાટ ઈન્ડિયન એન્ટિવેરી”વો. ૨૩, પૃ. ૧૭૪ -૮ માં અમરસાગરસૂરિ વિષે આ પ્રમાણે નોંધે છે –
65 Amarasagar-suri, son of Srimali-inati Chodhari Yodha in Udaya -pura (Mevada-dese), and of Sona, mula-naman Amarachandra, born Samvat 1694. diksha 1705, acharya 1715 in Khambhayata, gachchhesa 1718 in Bhuja-nagara (Kachchha-dese), + 1762 in Dholka, at the age of 68. During his spiritual reign a Ms. of Upadesa-Chintamani was written Samvat 1739, see Bhandarkar, Rep. 1883–84, p. 443.
૧૯૫૭. અગરચંદ નાહટાના સંગ્રહની અજ્ઞાત કતૃક “ અંચલગચ્છ અપરના વિધિપક્ષ ગ૭પટાવલી વિસ્તૃત વર્ણનરૂપ)માં અમરસાગરસૂરિ વિશે આ પ્રમાણે નોંધ પ્રાપ્ત થાય છે: “ દદ છાસઠમેં પાટે શ્રી અમરસાગરસૂરિ મેવાડે દેશે. શ્રી ઉદયપુર નગરિ, શ્રીમાળી જ્ઞાતિ, ચઉધરી જોધા. સોનબાઈ ભાયો. પુત્ર અમરસિંઘ. સંવત સેલ બાણું જન્મ, સંવત સત્તરે પંચત્તરે દીક્ષા, સંવત પન. રેતરે આચાર્યપદ, સત્તર અઢારોત્તરે ભટ્ટારક પદ, સત્તર બાસઠિ નિર્વાણ. સર્વાયુ વર્ષ ૭૦ સિત્તેર.”
૧૯૫૮. ઉપર્યુકત ઐતિહાસિક પ્રમાણોથી બહુધા સિદ્ધ થાય છે કે અંચલગચ્છના ૬ મા પધર આચાર્ય અમરસાગરસૂરિ, મેવાડદે અંતર્ગત ઉદયપુર નગરમાં સં. ૧૬૯૪ માં જનમ્યા. પદાવલી-યંત્રમાં કરપર ગામને જન્મસ્થળ તરીકે ઉલ્લેખ છે, તે ગામ ઉદયપુરની પાસેનું પણ હોઈ શકે. બીજી. પદાવલી-યંત્રમાં એમને ઉપકેશ જ્ઞાતિના કહ્યા છે તે વિચારણીય છે, મોટા ભાગના પ્રમાણે દ્વારા જાણી શકાય છે કે તેઓ શ્રીમાળી જ્ઞાતીય ચૌધરી યોધા અને તેની ભાર્થી સેનાના પુત્ર હતા. એમનું મૂલનામ અમરચંદ કે અમરસિંહ હતું. સં. ૧૭૦૫માં તેમણે કલ્યાણસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. સં. ૧૭૧પમાં ખંભાતમાં તેઓ આચાર્યપદ-સ્થિત થયા. સં. ૧૭૧૮માં ભૂજનગરમાં તેઓ ગોશપદે અલંકત થયા. ઉપાધ્યાય જ્ઞાનસાગરને નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની અનસંધાન. ૩૫ સંસ્કત પદાવલીની ઘણી ખરી બાબત બ્રાંત ઈને અવીકાર્યો છે. એ પદાવલીની પ્રમાણભ પણ શંકિત છે. - ૫૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com