________________
શ્રી અમસાગરસૂરિ વાચક જિનરાજ
૨૦૨૦. વા. ધનરાજ શિ. વા. હીરાનંદ શિ. વા. જિ.રાજે સ. ૧૭૬ ૩ બાવા સુદી ૮ ને મંગળવારે “વસંતરાજ શુકનશાબ ની પ્રત લખી. તેમના દાદા-ગુરુ વા. ધનરાજ ભુવનરાજ ગણિના શિષ્ય હતા. તેઓ જોતિષવિદ્ હતા. તેમના શિષ્ય હરાજ, તેમના સુભાગરાજ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ.
નયનશેખર
૨૦૨૧. અંચલગચ્છની પાલીતાણીય શાખાના નયનશેખરે સં. ૧૭૩૬ ના શ્રાવણ સુદી ૩ ને બુધવારે “ગરનાકર પઈ' નામક વૈદક ગ્રંથ રચે. એ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે પાલીતાણીય શાખામાં આચાર્ય પુણ્યતિલકરિ થયા. તેમની ૧૬મી પાટે વા. સુમતિશેખર થયા, જેમની શિષ્ય-પરંપરા આ પ્રમાણે છે : વા. સુમતિશેખર-દા. સૌભાગ્યશેખર-વા. જ્ઞાનશેખર-નયનશેખર. ૧૮ મા સૈકાના ગ્રંથમાં આ શાખા વિશે ઉલ્લેખ મળે છે.
૨૦૨૨. “વૈદક વિષય પર અત્યાર સુધી ગુજરાતી ભાષામાં કોઈએ પદ્યમય રચના કરી નહોતી, તે આ રાતકમાં નયનશેખરે સં. ૧૭૩૬ માં “ગરત્નાકર ચોપાઈ” રચીને કરી. –જે. સા. સં. ઈ. પૃ. ૬૬૯. ૯૦૦૦ કપરિમાણનો આ વૈદક ગ્રંથ કેટલું મહત્ત્વનો છે, તે વાત “જૈન ગ્રંથાવલી 'ની નિમ્નક્ત નોંધ દ્વારા જાણી શકાશે.
૨૨૩. “આ વર્ગમાં વૈદકના જે જે ગ્રંથે અમારા જાણવામાં આવ્યા છે, તે તે અનુક્રમવાર નોંધ્યા છે. વિચાર કરવા જેવી વાત છે કે આપણા વિદ્વાન દૂરદશી પૂર્વાચાર્યોએ અન્ય સાહિત્યને ખીલવવા માટે કરેલા પ્રયાસની સરખામણી કરતાં વિદક જેવા અસાધારણ ઉપયોગી વિષયની ખીલવણી કરવામાં પોતાના ઉચ્ચ જ્ઞાનને ઉપયોગ કર્યો હોય ન અમોને મળેલા ગ્રંથે ઉપરથી જણાતું નથી. સિવાય ઉપર જણાવેલા ગ્રંથો પૈકી કેટલાક ગ્રંથે તેમના કર્તાનાં નામ પરથી પ્રાયઃ અન્ય મતિના પણ કરેલા હશે તેમ સંશય રહે છે. આમ હોવાનું કારણ એ જણાય છે કે વૈદકને વિષય કેટલાક આરંભ, સંરંભ, વનસ્પત્યાદિકનું ઉપમદન, અગ્નિ વિગેરેને વિનાશાદિ કરાવનાર છે. તેથી ત્રિવિષે જીવહિંસાને - ત્યાગ કરનાર મુનિરાજ એ કાર્યમાં પ્રવૃત્તિ ન કરી શકે તેવું છે.' પં, હરસહાય
૨૦૨૪. પાલીતાણીય શાખાનો ઉલ્લેખ નયસુંદર કૃત “નલ દમયંતી ચરિત્ર' (સં. ૧૬૫)ની પ્રત પુષિકામાંથી આ પ્રમાણે મળે છે : સં. ૧૭૧ ૦ સુધી પંચમી ગુર્ત | અવઢછે મ૦ અમર सागरसूरि राज्ये पालीताणीयशाखायां पं० हरलहाय ब्राह्मण गौरखंडेनावृत्ते लिख्यते । ઉપાધ્યાય વિનયશીલ
૨૦૨૫. પાલીતાણય શાખાની બીજી એક પરંપરા આ પ્રમાણે છે : વા. વિદ્યાસાગર-વિદ્યાશીલવિકમેરુ-મુનિશીલ-ગુણશીલ-વિનયશીલ. ત્રિપુટી મહારાજ નોંધે છે કે ભટ્ટારક અમરસાગરસૂરિની એક સંયમધારી યતિશાખા પાલીતાણામાં હતી, જેમાં અનુક્રમે મુનિશીલ, ગુણશીલ અને ઉપાધ્યાય વિનયશીલ થયા. ઉપા. વિનયશીલ સં. ૧૭૪૨ માં વડનગરમાં “અબુદાચલ ચિત્યપરિપાટી' અપનામ “અબ્દ કહ૫” એ. જુઓ જે. ૫. ઈ. ભા. ૨, પૃ. ૫૫૬.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com