Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 259
________________ અચલગચ્છ દર્શન १४७३ संवत्सरे च ते गच्छनायकपदं प्राप्ताः । ૧૦૨૯. ડૉ. જહોનેસ કલાટ જયકીતિસૂરિ વિષે નોંધે છે Jayakirtisuri, Son of Bhupala Setha in Timira-pura, and of Bhranarade, born Samvat 1433, diksha 1444, Suripada 1467 in Khambhayat bandara, gachchha-nayaka 1473 in Patana + 1500 at the age of 67. His pupil Silaratna-suri composed Samvat 1491 a commentary on Merutunga's Meghaduta Kavya ( See Peterson, III. Rep. pp. 249–50. Also ante. Vol. XIX. p. 366.) ૧૦૩૦. છે. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬-૮૨ ની પ્રસ્તાવનામાં જયકીતિ સૂરિ વિષે નેધે છે – Jayakirti-Mentioned as pupil of Merutunga and guru of Jayakesarin in the Anchala gachchha. 3, App. p. 220. In the Anchala-gachchha-pattavali, his dates are given as follows: born, Samvat 1433; diksha Samvat 1444; Suripada Samvat 1467; gachchhanayaka pada, Samvet 1473; died Samvat 1500. Guru of Silaratna who wrote a commentary of Merutunga's Meghaduta in Samvat 1491. 3, App. p. 249. વિષાપહાર ગોત્ર ૧૦૩૧. ધર્મમૂર્તિ સરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી જાણી શકાય છે કે મુનિ પર્યાયમાં જયકીર્તિ સૂરિ સં. ૧૪૪૭ માં કેટલી નામના ગામમાં પધાર્યા હતા. ત્યાં ઓશવાળ જ્ઞાતીય સહસાક નામનો શ્રેષ્ઠી વસતો હતો. એક વખતે તેને ઘેર પકવાન થતો હતો તે વખતે અકસ્માત ઉપર રહેલા સપનું વિષ ભોજનમાં પડયું. આ વાતની કઈ ને જાણ ન થઈ. તે દિવસે સહસા શેઠે તથા તેની પનીએ ઉપવાસ કરેલ હોઈ ને એમના વિના કહેબના સધળા માણસોએ તે વિષમિશ્રિત ભોજન કર્યું. વિષના પ્રભાવથી સૌ મૃતપ્રાયઃ બન્યા. એ વખતે સહસાક પ્રભૂતિ સકલ સંઘે વિનતિ કરવાથી ત્યાં માસક્ષમણ રહેલા જયકીર્તિસૂરિએ વિષાપહાર મંત્રના પ્રયોગથી બધાને સચેતન કર્યા. એ પ્રસંગ પછી એ કુટુંબ વિષાપહારગોત્રના નામથી પ્રસિદ્ધ થયું. ૧૦૩૨. ઉકત પ્રમાણ દ્વારા જાણી શકાય છે કે વિષાપહાર ગોત્રના વંશજો અંચલગચ્છના શ્રાવકે થયા. સેલવાટ નામનાં ગામમાં વસનારા અને ઉકત સહસાક શેઠના કુટુંબી સાલિગ નામના એક ધનવાન શેઠે જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ આદિ તીર્થકરોની પચ્ચીશ નવી પ્રતિમાઓ ભરાવી. એ પછી સાલિગ શેઠ સત્યપુરમાં આવીને જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ બંધાવ્યું. પં. હી. હે. લાલન ગાત્ર સંગ્રહમાં વિશેષમાં જણાવે છે કે સં. ૧૪૯૭ના જેઠ સુદી ૧૦ માં સઈલવાડામાં થયેલા સાલિંગ શેઠે ઉકત જિનાલયની પ્રતિષ્ઠામાં પચીશ હજર પીરોજીઓ ખી. પં. લાલન વિશેષમાં નેધે છે કે સં. ૧૪૪૭ના ચૈત્ર વદિ ૧૧ને ગુરુવારે થરાદ પાસે ઘાલતી નામના ગામમાં તથા થોડાં વર્ષ પછી કંટલી ગામમાં સહસાક શેઠ વસતા હતા. Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670