________________
"ચલગચ્છ દિગ્દર્શન
સમયસાગર
૧૭૪૬. સ. ૧૭૦૧ માં ક્લ્યાણસાગરસૂરિ જોધપુરમાં ચાતુર્માસ હતા, તે વખતે ત્યાંના કટારિયા ગોત્રીય ભાગમલે જૈનાગમ અને સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતે લખાવી ગુરુને વહેારાવી, તેમની શ્રેણી ભક્તિ કરી, આચાય સાથે લેવાની યાત્રા કરી અને સંજમ લીધું. ગુરુએ એમનું સમયસાગર નામ રાખ્યું. મુનિ થાનજી
દ્વાર
૧૭૪૭. મુનિ થાનજીએ કલ્યાણસાગરસરિના ભૂજમાં નગર–પ્રવેશ અંગે સુ ંદર કાવ્ય રચ્યું. મહારાવ ભારમલ્લની વિનતિથી આચાય ત્યાં પધારેલા તે વખતે તેમનું રાજ્ય તરફથી ભવ્ય સ્વાગત થયેલુ, રાજકુમારો પણ વંદનાર્થે પધારેલા. આચાને રાજ્ય તરફથી કમાન પ્રાપ્ત થયેલ ઈત્યાદિ વિષયક ઉલ્લેખા તેમાં મહત્ત્વપૂર્ણ છે.
મેઘમુનિ
૧૭૪૮. સ. ૧૬૯૦ ના પોષ વદિ ૮ ના દિને મેધમુનિએ ‘ સાહ રાજસી રાસ ' રચ્યા, જેની એક પ્રત ઉજ્જૈનની સિન્ધિયા ઑરિએન્ટલ ઈન્સ્ટીટયુટમાં છે. જુએ હૈ. સ. પ્ર. વર્ષાં ૧૮, અંક ૮ માં ભંવરલાલજી નાહટાને લેખ. જામનગરના શ્રેષ્ઠીવર્યં રાજસીના જિનાલય નિર્માણુ, સપ્તક્ષેત્રે અવ્યય, તીયાત્રા, સધપતિપદ પ્રાપ્તિ આદિ કાર્યો ઉપરાંત સ. ૧૯૮૭ ના દુષ્કાળમાં દાનશાળાએ ખાલી મહા પુણ્યકા કર્યુ તેનુ અતિહાસિક અને રસપૂર્ણ વર્ણન રાસમાં છે. રાસને અંતે કવિ જણાવે છે કે કલ્યાણસાગરસૂરિના શિષ્ય વાચક જ્ઞાનશેખર નવાનગરમાં ચાતુર્માસ રહ્યા. આ ઉલ્લેખ દ્વારા તે રાસકારના ગુરુ સંભવે છે.
કલ્યાણસાગરસૂરિના અજ્ઞાત શિષ્યા
૧૭૪૯. અજ્ઞાત કઈંક ૧૦૮ પદ્યોમાં ‘સિદ્ધગિરિસ્તુતિ' પ્રાપ્ત થાય છે. 'ચલગચ્છની પટ્ટાવલી, જેની હસ્તપ્રત ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી તે પણુ આ સમયની જ અજ્ઞાતકર્તૃક કૃતિ છે. સમયસુંદર કૃત ‘ મૃગાવતી ચાપઈ' (સ. ૧૬૬૮) ની પ્રત પણ કોઈ એ સ. ૧૬૮૭ ના વૈશાખ સુદી ૧૫ ને રવિવારે લખી. ‘ કલ્યાણસાગરસૂરિ સ્તુતિ ’પણ આચાય'ની વિદ્યમાનતામાં એમના કોઈ શિષ્યે લખી, જેની હસ્તલિખિત પ્રત ખંભાતના ભંડારમાં છે. આવી નાની મેાટી બીજી પણ અનેક કૃતિઓ સપ્રાપ્ત છે. સાધ્વી સમુદાય
(
"
૧૭૫૦. તે વખતના સાધ્વી સમુદાયની બહુલતા અનેક પ્રમાણા દ્વારા સૂચિત થાય છે. અહી એ વિશે અપ ઉલ્લેખ પ્રસ્તુત છે. સાધ્વી વાડાના પડનાથે સમયસુ ંદર કૃત ‘ વલ્કલચીરી ' (સ. ૧૬૮૧) ની પ્રત ૫. ગુણશીલે આગરામાં લખી. વિદ્યાવિજયકૃત નેમિ રાજીલ લેખ ચાપઈ' (સ. ૧૬૮૪) ની પ્રત આગરામાં એમના પઢનાર્થે લખાઈ. સ. ૧૭૨૧ ના માગશર વિદે ૧૧ ને ગુરુવારની નેમિક જર કૃત ‘ ગસિંહ રાસ ’( સ. ૧૫૫૬ ) ની પ્રતપુષ્પિકામાં અમરસાગરસૂરિના શિષ્ય મુનિ રત્નશીલના શિષ્યા સાધ્વી વાðા, તેમના શિષ્યા સાધ્વી લીલાના ઉલ્લેખ છે.
૧૭૫૧. સાધ્વી લીલાએ મુનિ પુણ્યકતિ કૃત ‘ પુણ્યસાર રાસ ’(સ. ૧૬૬૬ )ની પ્રત લખી. સ. ૧૭૨૧ ના કાર્તિક સુદી ૧૪ ના દિને રાજીલ કૃત · વિક્રમ ખાપર ચિરત ચાપઈ' (સ. ૧૫૬૩) ની પ્રત લખી. એમના શિષ્યા સુમત‰ક્ષ્મી અને તેમના શિષ્યા સહુજલક્ષ્મી થયાં.
<
વાંચનાથે સ. ૧૭૨૦ ના મહા સુદી પ તે
૧૭પર. સાધ્વી દેમાના શિષ્યા સાધ્વી પદ્મલક્ષ્મીના શુદ્દે વા. ભાવશેખરે ભૂજમાં ‘સાધુ વદનાં 'ની પ્રત લખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com