________________
૪૪૮
અંચલગરછ દિગ્દર્શન
શ્રાવિકા રેખશ્રી. તેમના પુત્ર કુંવરપાલ, સોનપાલ, તેમના પુત્ર સં. સંધરાજ, સં. રૂપચંદ, સં. ચતુર્ભુજ, સં. ધનપાલાદિ સહિત કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી વીર જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૬) મિર્ઝાપુરનાં પંચાયતી મંદિરની શ્રી આદિનાથની ધાતુમતિ પર કુંવરપાલ અને સેનપાલના વલિ બંધુ દુનીચંદના નામને આ પ્રમાણે ઉલેખ છે : ઘાનુકવર સુવિચ પુuથા उपकाराय. (૭) આગરાનાં દિગંબર મંદિરની શ્રી વાસુપૂજ્ય પ્રતિમા પર પ્રેમન, તેની ભાર્યા શક્તાદે, તેના પુત્ર ભટ્ટદેવ તેની ભાર્યા મુક્તાદે તથા તેમના પુત્ર રાજાના નામનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રીસુપાશ્વ પ્રતિમા પર પ્રેમનના પૌત્ર કલ્યાણદાસનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રી નેમિનાથ પ્રતિમા ગાધી શેત્રીય સાઘાણી વંશીય સા ગોલ અને સા રાહુએ પ્રતિષ્ઠિત કરી. એ મૂર્તિના મસ્તક પર પ્રતિસાદ શ્રી વિજયરાજે એમ લખેલું છે. એ મૂર્તિની બન્ને બાજુએ તથા પાછળના ભાગમાં આ મતલબને લેખ છે. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ને શનિવારે રોહિણી નક્ષત્રમાં ગાંધીગેત્રીય, સાઘાણી વંશીય સાઇ પદમા ભાર્યા પદમલદે, તેમના પુત્ર સા. સોચા ભાયી સચદે, તેમના પુત્ર સાવ ગોલ ભાય કે સરદે, સાવ રાહુ ભાર્યા રવિવદે, ગેલ પુત્ર સેહનપાલ, રાહુ પુત્ર શ્રીકરણ, વૃદ્ધ ભ્રાતા સાવ ખેતસી, સા૦ લાવાલ, સા. ખેતસી પુત્ર સા અમીપાલ સા. રાજપાલ. શ્રી નેમિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી. (૮) લખનૌનાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમાની ચરણચોકી ઉપર ૧૨ પંક્તિને વિસ્તૃત લેખ છે. તેમાં કુરપાલ અને સેનપાલના માતા-પિતાનો ઉલ્લેખ છે. મસ્તકના ભાગમાં “પાતિસાહ સવાઈ શ્રી જહાંગીર સુરત્રાણ” છે. અને પ્રથમ ૮ પંક્તિઓમાં જહાંગીરના અનેક વિશેષણ અને ગુણોનું વર્ણન છે, જે વાંચનીય છે. આવું વર્ણન ભાગ્યે જ પ્રતિમા લેખોમાં હેય છે. એ જિનાલયની શ્રી અજિતનાથની પ્રતિમા પર સંઘપતિના વાશોનાં અનેક નામો છે. શ્રી સંભવનાથ પ્રતિમા પર પણ એવો જ લેખ છે. તેમાં સં. ઋષભદાસને વિમલાદ્યાદિ સંધકારક” અને તેના બન્ને પ્રતાપી પુત્રોને શત્રુંજય, સમેતગિરિ આદિના સંઘ કારક કહ્યા છે. એમના પુત્રો સંઘરાજ, રૂપચંદ પૌત્રો ભૂધરદાસ, સૂરદાસ, શિવદાસ, પૌત્રી પદ્મશ્રી ઈત્યાદિનાં નામોને પણ લેખમાં ઉલ્લેખ છે. શ્રી અભિનંદન જિનબિંબ પર પણ એવો જ લેખ છે. તેના મસ્તક ભાગ પર “પાતિસાહ અકબર જલાલુદ્દીન સુત્રાણાત્મક પાતિસાહ શ્રી જહાંગીર વિજયશ” એમ લખેલું છે. શ્રી અકબજિનબિંબ, શ્રી વિહરમાન પ્રભુબિંબ, શ્રી પપ્રભુબિંબ પર પણ વિસ્તૃત લેખે છે, જેમાં તેમના કુટુંબીજનોના નામોના ઉલ્લેખો છે. એ બધાં બિંબે પર મસ્તક ભાગ પર જહાંગીરના નામનો ઉલ્લેખ છે. (૯) જયપુરનાં નવા મંદિરની પાષાણ પ્રતિમા પર આવા મતલબને લેખ છે: સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ને શનિવારે રોહિણી નક્ષત્રે આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લેકાગોત્રીય, ગા વંશીય સં. કંરપાલ અને સોપાલે પિતાના નેકર હરદાસના પુણ્યાર્થે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) આગરાનાં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પાષાણુ મૂર્તિ પર આ મતલબનો લેખ છેઃ સ, ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩, આગરાવાસી ઉસવાલ જ્ઞાતીય ચેરડિયા ગોત્રીય સાહ....,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com