________________
અચલગચ્છ દર્શન
१४७३ संवत्सरे च ते गच्छनायकपदं प्राप्ताः । ૧૦૨૯. ડૉ. જહોનેસ કલાટ જયકીતિસૂરિ વિષે નોંધે છે
Jayakirtisuri, Son of Bhupala Setha in Timira-pura, and of Bhranarade, born Samvat 1433, diksha 1444, Suripada 1467 in Khambhayat bandara, gachchha-nayaka 1473 in Patana + 1500 at the age of 67. His pupil Silaratna-suri composed Samvat 1491 a commentary on Merutunga's Meghaduta Kavya ( See Peterson, III. Rep. pp. 249–50. Also ante. Vol. XIX. p. 366.)
૧૦૩૦. છે. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬-૮૨ ની પ્રસ્તાવનામાં જયકીતિ સૂરિ વિષે નેધે છે –
Jayakirti-Mentioned as pupil of Merutunga and guru of Jayakesarin in the Anchala gachchha. 3, App. p. 220. In the Anchala-gachchha-pattavali, his dates are given as follows: born, Samvat 1433; diksha Samvat 1444; Suripada Samvat 1467; gachchhanayaka pada, Samvet 1473; died Samvat 1500. Guru of Silaratna who wrote a commentary of Merutunga's Meghaduta in Samvat 1491. 3, App. p. 249. વિષાપહાર ગોત્ર
૧૦૩૧. ધર્મમૂર્તિ સરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી જાણી શકાય છે કે મુનિ પર્યાયમાં જયકીર્તિ સૂરિ સં. ૧૪૪૭ માં કેટલી નામના ગામમાં પધાર્યા હતા. ત્યાં ઓશવાળ જ્ઞાતીય સહસાક નામનો શ્રેષ્ઠી વસતો હતો. એક વખતે તેને ઘેર પકવાન થતો હતો તે વખતે અકસ્માત ઉપર રહેલા સપનું વિષ ભોજનમાં પડયું. આ વાતની કઈ ને જાણ ન થઈ. તે દિવસે સહસા શેઠે તથા તેની પનીએ ઉપવાસ કરેલ હોઈ ને એમના વિના કહેબના સધળા માણસોએ તે વિષમિશ્રિત ભોજન કર્યું. વિષના પ્રભાવથી સૌ મૃતપ્રાયઃ બન્યા. એ વખતે સહસાક પ્રભૂતિ સકલ સંઘે વિનતિ કરવાથી ત્યાં માસક્ષમણ રહેલા જયકીર્તિસૂરિએ વિષાપહાર મંત્રના પ્રયોગથી બધાને સચેતન કર્યા. એ પ્રસંગ પછી એ કુટુંબ વિષાપહારગોત્રના નામથી પ્રસિદ્ધ થયું.
૧૦૩૨. ઉકત પ્રમાણ દ્વારા જાણી શકાય છે કે વિષાપહાર ગોત્રના વંશજો અંચલગચ્છના શ્રાવકે થયા. સેલવાટ નામનાં ગામમાં વસનારા અને ઉકત સહસાક શેઠના કુટુંબી સાલિગ નામના એક ધનવાન શેઠે જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ આદિ તીર્થકરોની પચ્ચીશ નવી પ્રતિમાઓ ભરાવી. એ પછી સાલિગ શેઠ સત્યપુરમાં આવીને જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ બંધાવ્યું. પં. હી. હે. લાલન ગાત્ર સંગ્રહમાં વિશેષમાં જણાવે છે કે સં. ૧૪૯૭ના જેઠ સુદી ૧૦ માં સઈલવાડામાં થયેલા સાલિંગ શેઠે ઉકત જિનાલયની પ્રતિષ્ઠામાં પચીશ હજર પીરોજીઓ ખી. પં. લાલન વિશેષમાં નેધે છે કે સં. ૧૪૪૭ના ચૈત્ર વદિ ૧૧ને ગુરુવારે થરાદ પાસે ઘાલતી નામના ગામમાં તથા થોડાં વર્ષ પછી કંટલી ગામમાં સહસાક શેઠ વસતા હતા.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com