________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૩૯ પ્રકીર્ણ પ્રસંગે,
૧૦૩૩. સં. ૧૮૮૪માં ઓશવંશીય પઆિ ગેત્રીય જિનદાસના પુત્ર સાદા તથા સમરથ અંચલગછીય શ્રાવકો થયા. તેઓ સાચેરમાં વસતા હતા. એવામાં ત્યાંને ઠાકોરને પુત્ર રાજ્ય મેળવવાના લોભથી પિતાના પિતાને મારી નાખવા માટે રાત્રિએ ચેરનો વેશ કરી રાજના ઘરમાં પેઠે. ઠાકોર જાગી જવાથી તેને ચાર જાણી ખગ લઈ મારવા દોડ્યો. કુંવર અગાસી પરથી કુદકો મારી પાછળ સાદાના ઘરમાં પ્રવે. સાદાએ તેને પકડી લીધો તથા એળખ્યો અને રાજાને પુત્ર જાગી છોડી દીધે તેથી કુંવર નાશી ગયો. એવામાં રાજાના ચોકીદારે ત્યાં આવી સાદાને ચેર વિશે પૂછ્યું પરંતુ તે નિરુત્તર રહ્યો. રાજાએ તેને બોલાવીને પૂછ્યું તો યે તે નિરુત્તર જ રહ્યો. આથી રાજ ક્રોધે ભરો અને કહેવા લાગે કે “ખરેખર, આ મુગોમૂંગો એરને આશ્રય આપી પોતાનું ઘર ભરે છે, માટે ચેરને બદલે એને જ માર.' મહાજને પણ એકઠા થઈ સાદાને ઘણો સમજાવ્યો પણ તે એકને બે ન થયું. રાજાએ સાદાને પકડવા માટે માણસ મોકલ્યા ત્યારે કુંવરને ખબર પડવાથી તેણે સાદાને પોતાના ઘરમાં રાખ્યો. રાજાએ છોડી દેવા આગ્રહ કર્યો પરંતુ કુંવરે તેને રાજાને સ્વાધીન ન જ કર્યો. કેટલેક વા રાજીના મૃત્યુ બાદ કુંવર રાજગાદીએ બેઠો ત્યારે તેણે રાજાને પિતાને મંત્રી બનાવી તેની કદર કરી. એ મૂંગો રહ્યો હોઈને તેના વંશજો “મુમણિયા ” આડકથી ઓળખાયા. સાદાના પુત્ર મંડલિકે સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી પ્રતિકાદિ કાર્યોમાં હજારો પીરોજીએ ખરચી છે.
ઓશવંશીય, દેવાણંદસખા ગોત્રીય મંત્રો મેઘા સં. ૧૪૭૬ માં સત્યપુરમાં થઈ ગયા, જેમણે શ્રી મહાવીર પ્રભુના બિંબની પ્રતિષ્ટા કરાવી છે. શ્રમણ સમુદાય
૧૦૩૫. મેરૂતુંગસૂરિના શિષ્ય સમુદાય વિશે આપણે સંક્ષિપ્ત ઉલ્લેખ કરી ગયા. જ્યકીર્તિસૂરિના શિ તેમજ સમકાલીન આચાર્યો વિષે પણ જાણવું જરૂરી છે. અચલગચ્છના ઈતિહાસમાં પહેલીવાર જ એ વખતના શ્રમણ સમુદાય વિષે ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે, એ પહેલાં માત્ર નાયક તેમ જ કવચિત તેમના શાખાચાર્ય વિષે જ જાણી શકાયું છે. પરંતુ મેસતુંગસૂરિના શિષ્યો સંબંધી પ્રાચીન પ્રમાણે સાહિત્યમાં વિપુલ સામગ્રી ભરી પડેલી છે. જયકીર્તિસૂરિએ દશ શિષ્યોને આચાર્યપદ . સ્થિત કર્યા હતા. આચાર્ય મહીતિલકસૂરિ
૧૦૩૬. “મેરુ ગરિ રાસ ” દ્વારા જાણી શકાય છે કે શાહ સલખા સાદાગર કારિત ઉત્સવથી માહીતિલકસૂરિ આચાર્ય પદસ્થાપિત થયા :
શ્રી મહીતિલકસૂરિ બસઈ એ માહેતો મિલિયા ચિહુ દિસિ સંઘ.
સાહુ સલખિ સાદાગરિ ઈ માલહંતો સાયરિ કીધલા રંગ. ૧૯૩૭. મહીતિલકસૂરિના પ્રતિ લેખો પણ પ્રાપ્ત થાય છે. સં. ૧૪૭ ના માઘ સુદી ૧૦ ને શનિવારે પ્રાગ્વાટે વંશના વૃદ્ધ સાજનિક, દેણ શાખીય સાવ ઝાંટે માહીતિલકસૂરિના ઉપદેશથી પિતા શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભૂતિ ચોવિશી પટ્ટ કરાવી અને તેની પ્રતિષ્ઠા કરી:
संवत् १४७१ वर्षे माघ शु० १० शनौ प्राग्वाटवंशे विसा० २० व्य. दोणशाखा ठ० सोला पु० उ० पीमा ३० उदयसिंह पु० ठ० लड़ा भा० हकू पु० सा० झांबटेन श्री
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com