________________
૨૪૦
અંચલગચ્છ દિગ્દર્શન अंचलगच्छे श्री महीतिलकसूरीणामुपदेशेन पित्रोः श्रेयसे श्री मुनिसुव्रतस्वामिबिंबंमुख्यश्चतुर्विशति पट्टः का० प्रतिष्ठितश्च ।
૧૦૩૮, એ જ દિવસે શ્રીમાલી વંશીય સાહ આસધર અને તેની પત્ની તિલુના પુત્ર સા. હાંસાએ પોતાના પિતાના શ્રેયાર્થે મહાતિલકસૂરિના ઉપદેશથી શ્રી અજિતનાથે બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી :
सं. १४७१ वर्षे माघ सुदि १० शनौ श्रीमाली सा० आसधर भा० तिलू पुत्रेण सा० हांसाकेन पितुः श्रेयसे श्री अंचलगच्छे श्री महीतिलकसूरीणामुपदेशेन श्री अजितनाथ बिंबं कारितं प्रतिष्ठितं च ॥
૧૯૩૯. સં. ૧૪૭૧ના આપાઢ સુદી ૨ શનિવારે શ્રીમાલી વંશીય શ્રેણી સૂરા અને ચાંપાએ પિતાની બહેન કાઉ અને બહેનની પુત્રી વઈરાકના શ્રેયાર્થે, તેમના જ દ્રવ્યથી, મહીતિલકસૂરીના ઉપદેશથી શ્રી દમનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરી :
संवत् १४७१ वर्षे आषाढ सुदि २ शनौ श्रीमाली श्रे० सूराचांपाभ्यां भगिनी कांउ भगिनी पुत्री वइराकयोः श्रेयार्थ तयोरेव द्रव्येन । श्री अञ्चलगच्छे । श्री महीतिलकसूरीणामुपदेशेन श्री धर्मनाथबिंब कारितं प्रतिष्ठित च । આચાર્ય મેરુનંદનસૂરિ
૧૦૪૦. “મેરુનું ગરિરાસમાં જણાવવામાં આવ્યું છે કે સંધપતિ ખીમરાજ દ્વારા ખંભાતમાં થયેલા ઉત્સવમાં મેરુનંદનમરિની આચાર્યપદ સ્થાપના થઈ
મેરુનંદનસૂરિ પણ ઠવીય માëત છે ખંભનયરિ આણંદ,
ખીમરાજ સંઘાહિવઈએ માëતડે ઉચ્છવ કીય નવ વૃદિ. ૧૦૪૧. મેરુનંદનસરિએ રચેલ “વીસ વિહરમાન સ્તવન” રોયલ એશિયાટિક સોસાયટીના સંગ્રહમાં છે, તે આ ગ્રંથર્તાની કૃતિ સંભવે છે. પંડિત મહીનંદનગણિ
૧૦૪૨. પં. મહીનંદનગણિ સં. ૧૪૬૩ માં વિદ્યમાન હતા. એ વર્ષમાં સલખણપુરના રહેવાસી શ્રી શ્રીમાલ જ્ઞાતિના શ્રેણી અમરસિંહના પુત્ર શ્રેષ્ઠી સુહગાએ કાલિકાચાર્યકથાનકની પ્રત પં. મહીનંદનનના વાંચનાર્થે લખાવી સુશ્રાવક મંત્રી દેવરાજ દ્વારા લખાઈ, જુઓ પુપિકા –
इति कालकायार्यकथानक समाप्त । छ । श्री ॥५०॥ श्री विधिपक्षमंडन दुरित खंडन प्रसरदंतरारिनिकरनिरसनैक । शोंडीराणां कीर्तिकंद कैदलित भवनोदराणा पूज्या राध्य प्रभुश्री महेन्द्रप्रभसूरिपट्टः प्रतिष्ठित श्री गच्छेश्वर श्री मेरुतुंगसूरीणामुपदेशेन सर्वस्व ज्ञात संसारनाटकेन श्री सलखणपुरवास्तव्य श्री श्रीमालज्ञातीय श्रे० अमरसीह सुत श्रे० सुहगाकेन संवत् १४६३ वर्षे श्री कल्पसत्र पुस्तिका लिखापिता ॥ ५० महीनंदनगणीनां वांचनार्थमुपकारिता ॥ छ ॥ तेनां विलासनं दत्तं तिमिरे दीपिकोपितः ॥ कांतारेदर्शिता मार्गः सिद्धांतार्थेन लिखितः ॥ छ । सुश्रावक मुख्येन मं० देवराजेन ટિવિતા | છ |
૧૦૪૩, અંબાલાલ પ્રેમચંદ શાહ “ કાલિકાચાર્ય કથા સંગ્રહ”—ચિત્ર વિવરણ પૃ. ૬૬ પર જણાવે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com