________________
શ્રી જયકીર્તિસૂરિ
૪૧ છે કે કાગળ પર લખાએલી આજ સુધી પ્રસિદ્ધ થયેલી કાલક કથાની ર ચિત્ર હસ્તપ્રતોમાં આ પ્રત સૌથી પ્રાચીન છે. આ પ્રતની પ્રતિકૃતિ પણ ઉક્ત ગ્રંથમાં ચિત્ર ૧૮ માં રજુ કરવામાં આવી છે.
૧૦૪૪. ઉપર્યુક્ત પ્રતમાં માત્ર એક જ ચિત્ર છે, જેની ભયનો રંગ સિંદૂરી છે. આ ચિત્ર ગદંભી વિદ્યાનો ઉછેદ અને ઉજજૈનીના ઘેરાનું દશ્ય જ કરે છે. આ ચિત્રનું વિવરણ આપત જણાવે છે કે –“ ડાબી બાજુએ મધ્યમાં ઉજજૈની નગરીનો કાંગરા સહિતનો કિલ્લો છે. તેની અંદર ગÉભિલ રાજા બેઠેલે છે, તેની આગળ વિદ્યાની સાધના કરવા આદતિ આપવા માટે અદિનની જવાલા સહિતનો અગ્નિકુંડ છે. અગ્નિકુંડની જવાલાઓમાં પોતાના જમણું હાથમાં પકડેલા વાસણમાંઝી ડાબા હાથમાં પકડેલા આતિ દ્રવ્યની આતિ આપતો ગર્દશિલ્લ બેઠેલે છે. અગ્નિકુંડની બરાબર ઉપર કિલ્લાની અંદરના ભાગમાં ગર્દભવિદ્યા ઊભેલી છે, તેનું મેં સામે ( કિલ્લાની બહાર) ઉભા રહેલા શક ધનુર્ધારીઓના ધનુષ્યમાંથી છોડેલા બાણોથી ભરાઈ ગયેલું છે. નગરના દરવાજાની બહાર ત્રણ શકો હાથમાં પકડેલા ધનુષ્યથી બાણ છોડીને ગઈબી-ગધેડીનું મેં બંધ કરતા દેખાય છે. કીર્તિસાગરસૂરિ
૧૦૪૫. કીતિસાગરસૂરિ પણ એ સમયમાં થઈ ગયા હોવાનું પ્રમાણ એક તિલેખ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. સં. ૧૪૭૮ના પિોષ વદિ ૫ શુક્રવારે કીર્તિ સાગરસૂરિના ઉપદેશથી શ્રીમાળી જ્ઞાતીય પરિખ ધનાએ પોતાનાં માતાપિતાને પુણ્યાર્થે શ્રી ચન્દ્રપ્રભ જિનબિંબની સ્થાપના કરી હતી.
सं० २४७९ वर्षे पौष व० ५ शुके अचळगळे कीर्तिसागरसूरीणामुपदेशेन श्रीमाल बा० परि० धना भ्रा० आदि सुतेन परि० झरा कानजी पितृमात पुण्यार्थ श्री चन्द्रप्रभजिनविय स्थापितं ।
૧૦૪૬. શ્રીધરચરિત્ર ટીકાની ગ્રંથ પ્રશસ્તિમાં માણિકર્થસુંદરસરિ જણાવે છે કે શ્રીધરચત્રિની ટીકાને શિષ્ય કીતિસાગરે પ્રથમાદ લખી :–અશ્વિનું પ્રથમં લેતાં ાિ સંતા.. આ ઉપરથી સપષ્ટ થાય છે કે કાન્નિસાગર સરિ માણિક્યસુંદરમરિના શિષ્ય હતા. જયતિલકમરિ
૧૦. જયતિલકમરિ પણ એનુંગસૂરિના શિષ્ય પરિવારમાં આગળ પડતા આચાર્ય હતા. તેમના ઉપદેશથી સં. ૧૪૭૧ ના આષાઢ સુદી ૨ રવિવારે શ્રીમાલી તાતીય પરિખ ભેજણ અને ભાલાએ . પોતાનાં માતાપિતા અને પિતામહના શ્રેયાર્થે શ્રી કુંથુના મુખ્ય ચતુર્વિશનિ પટ્ટ કરાવી તેની પ્રતિકા કરી એમ પ્રતિષ્ઠા-લેખથી જાણી શકાય છે
सं० १७१ बर्षे आषाढ शुदि २ रवी भी श्रीमाली परी० अमरसीह भा० रूपादे पुत्र परी० धांधा भा० धांधलदे पु० परी० भोजण भोलभ्यां श्री अंचलगच्छे श्री जयतिलक सूरीणामुपदेशेन स्वपितुः पितृपितृव्य परी० लाखकस्य च श्रेयसे श्री कुंथुनाथमुख्यचतुદ્વિતિઃ ૦ ૦ || ગુણસમુદ્રસૂરિ
૧૦૪૮. ડુંગરિરાસ' દ્વારા જાણી શકાય છે કે હર્ષપૂરમાં ખામિગ કારિત ઉત્સવથી ગુણસમદ્રસુરિને આચાર્યપદે સ્થાપિત કરવામાં આવ્યા હતા :--
અતિ પણ હર્ષિઈ હર્ષપુરિ માëતડે ખીમિગ કેરઈ અંગિ,
ગુણસમુદ્રસૂરિ થાપિયાએ માલ્કતો અનુવઝાય પદ રંગિ. ૩૧
નાતક પર ભાજપ અને એના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com