________________
૨૪૨
અંચલગચ૭ દિદારન ૧૦૪૯. રાજહંસ કૃત “દશવૈકાલિક સુત્ર બાલાવબોધની પ્રત પુપિકા દ્વારા ગુણસમુદ્રસૂરિના પૂર્વવર્તી અને અનુવતી આચાર્યોની પરંપરા આ પ્રમાણે પ્રતીત થાય છે–૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્મદેવસૂરિ (૩) સુમતિસિંધસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (9) માણિજ્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયવંતરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) વાચક જિનહર્ષગણિ (૧૨) વાચક ગુણકર્ષગણિ.
૧૦૫૦. મહાકવિ માઘ કૃત “શિશુપાલ વધ” મહાકાવ્યની સં. ૧૪૭૮ માં લખાયેલી એક પ્રત ખંભાતમાં ગુણસમુદ્રસૂરિ પાસે હતી એમ પ્રતપુમ્બિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ પુણ્યવિજયજીને પ્રશસ્તિ સંગ્રહ, ક્રમાંક ૪/૩૩ તેમાં સંપાદકે નોંધ્યું છે—Gunasamudrasuri of Ancalagaccha in Stambhapura possessed this MS. (No. 4833 ).
૧૫૧. અમદાવાદના શ્રી શાંતિનાથ જિનાલયની ધાતુપ્રતિમા ઉપર આ પ્રમાણે પ્રતિષ્ઠા લેખ પ્રાપ્ત થાય છે.
संवत् १५१८ वैशाख शुदि ५ गुरौ श्री अंचलगच्छेश श्री गुण...सूरीणामुपदेशेन तेजा राणा सु० व्य० श्री उकेशवंशे सा० नरपति भा० धारण सु० पासु भा० पुरी सु० મા વોર્થ શ્રી અનંતનાથવિર્ય પાત્ર 10 જ ન ! આ લેખ ગુણસમુદ્રસૂરિને સંભવે છે.
૧૦૫૨. ગચ્છનાયક ગુરુરાસમાં કવિવર કા ગુણસમુદ્રસુરિ વિષે આ પ્રમાણે કહે છે:– ગુણસમુદ્રસૂરિ ગુણ નિહાણ, પાવું પણસ દરિ.” ગુણસમુદ્રસૂરિકૃત “ક્રિયાકલાપ'ની એક હાથપ્રત પણ ઉપલબ્ધ થાય છે. ભુવનતુંગસૂરિ
૧૫૩. મેરૂતુંગસૂરિના શાખાચાર્ય ભુવનતુંગરિ પણ પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય ભુવનતુંગરિને આ આચાર્ય સમજીને ઘણું ગ્રંથકારોએ અનેક ગુંચવાડા ઉભા કર્યા છે, જે અંગે આપણે સપ્રમાણુ વિચારી ગયા છીએ. મહેદ્રપ્રભસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિ મહેન્દ્રસિંહરિના એ નામના શિખથી ભિન્ન હતા.
૧૦૫૪. ધમમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મેતુંગરિના ઉપાધ્યાય ભુવનતુંગ પણ પ્રભાવક થયેલ છે. તેમના પરિવારમાં અચલગચ્છની તંગશાખા ઉભવી છે. - ૧૫૫. કવિવર કાહ “ગચ્છનાયક ગુરુરાસમાં આ ભુવનતુંગરિને ઉલ્લેખ કરતાં જણાવે છે: ભુવતુંગરિ ભુવણ ભા.” ધર્મનંદન ગણિ
૧૫૬. મેરૂતુંગસૂરિના શિવ ઉપાધ્યાય ધર્મનંદનગણિએ “દસ્તવ'ની રચના કરી. આ ગ્રંથ પર ટીકા પણ એમણે રચી. મહેન્દ્રસિંહરિ કૃત “વિચાર સપ્તતિકા” પર તેમણે અવસૂરિ રચેલ છે. ચંદ્રસરિકૃત “સંગ્રહણી રત્ન” નામના ૨૭૪ પ્રાકૃત ગાથાના ભૂગોળ વિષયક ગ્રંથ પર પણ ધર્મનંદનગણિએ અવસૂરિ રચેલ છે. ભૂગોળ વિષયક ગણ્યાગાંઠયા ગ્રંથો જ ઉપલબ્ધ છે.
૧૦૫૭. સં. ૧૪૮૪ માં ધર્મનંદન ગણિ સત્યપુરમાં હતા, જ્યાં માણિકયસુંદરસૂરિએ ગુણવર્મચરિત્ર રચ્યું. ગુણવર્મ ચરિત્રની ગ્રંથ પ્રશસ્તિમાં માણિજ્યસુંદરસૂરિ જણાવે છે –
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com