________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૫.
૧૪૧૮. ધર્મમૂર્તિરિનું ત્યાગમય જીવન આદર્શ અને અત્યંત ઉદાહરણીય હતું. એમની બ્રહ્મચર્ય નિષ્ઠાની પ્રતીતિ કરાવનો એક પ્રસંગ પટ્ટાવલીમાં આ પ્રમાણે વર્યા છે. એક વખન વિહરતા ધર્મમતિ, સૂરિ યાત્રાર્થે આબૂ પધાર્યા. ત્યાં નિવાસ કરનારી અબુંદાદેવી રાત્રે અત્યંત લાવણ્યવાન, સોળે શણગારથી યુક્ત એવું સ્ત્રીનું રૂ૫ સજીને પરીક્ષા કરવા માટે તેમની પાસે આવ્યાં. પછી તેમણે ભોગ-વિલાસ ભોગવવા માટે ઘણી વાર તેમની પ્રાર્થના કર્યા છતાં ધર્મમૂર્તિરિ વિષય અવગણના કરી પિને નિશ્ચલ રહ્યા. આચાર્યની બ્રહ્મચર્ય નિકાની પરીક્ષા કરી દેવીએ પોતાનું સત્ય સ્વરૂપ પ્રકટ કરીને કહ્યું- મુનીન્દ્ર! હું અબુંદાદેવી આપના પર પ્રસન્ન થઈ છું.” દેવીએ તેમને અદશ્ય રૂપ કરનારી તથા આકાશગામિની નામની બે વિઘાઓ સમર્પિત કરી ઈત્યાદિ વર્ણન પણ પદાવલીમાં છે.
૧૪૧૯. મોહનલાલ દલચંદ દેસાઈ આચાર્યને ઉગ્ર ત્યાગી કહે છે, જુઓ–જૈ. ગૂ. ક. ભા. ૨ પૃ. ૭૭૪. જર્મન વિદ્વાન ડૉ. કલાટે પણ એમનાં ત્યાગમય જીવન વિશે નોંધ કરી છે, જે વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. આચાર્ય સર્વથા નવવિધ પરિગ્રહના ત્યાગી થઈ કિયા ઉદ્ધાર કરતા એ સંબંધક નિર્દેશ ભીમશી માણેક કૃત ગુપદાવલી તેમજ બુદ્ધિસાગર કૃત ગમત પ્રબંધ' માંથી પ્રાપ્ત થાય છે. અબુંદાદેવીએ આચાર્યને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણી વિદ્યાઓ આપી હોવાની વાત ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ” ભા. ૨ પૃ. ૫૭૨ માં જણાવે છે.
૧૪૨૦. સંપ્રત વિદાનના ગ્રંથ દ્વારા તેમજ પ્રાચીન પ્રતો દારા ધર્મમૂર્તિસૂરિનાં આદર્શ ત્યાગમય જીવન વિષે ઘણું જાણી શકાય છે. ડૉ. ભાંડારકરે તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૩-૮૪ના અહેવાલમાં જે પટ્ટાલી પ્રકટ કરી છે તેમાંથી પણ ધર્મમૂર્તિ રિનો ત્યાગમય જીવન વિશે સચન મળી રહે છે. તેમાં આ પ્રમાણે ઉલેખ છે:
६४ श्री धर्ममूर्तिसूरि सं० १६( ०? )२ क्रियोद्धारः सं० १५६० पासचन्द्रः सं० {દર વહુનામત(ત ?)
આટલા સંક્ષિપ્ત નિર્દેશ દ્વારા તત્કાલીન સંપ્રદાયની છિન્નભિન્નતાને તેમજ ધર્મમૂર્તિ સૂરિએ કરેલા ક્રિોદ્ધારનો આપણને સ્પષ્ટ ખ્યાલ મળી રહે છે. તેમાં નોંધાયેલા સંતો પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સં. ૧૬૦૨ માં ધર્મમૂર્તિસૂરિએ ક્રિોદ્ધાર કર્યો હોય તે સૂરિપદ તેમજ ગચશપદની પ્રાપ્તિ સાથે જ તેમણે કર્યો હશે એમ અનુમાન થાય છે. પદાવલીમાં ક્રિયદ્વારનું વર્ષ સં. ૧૬૧૪ છે તે વિચારણીય - છે. એ જ વર્ષે ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિએ ક્રિહાર કરેલો તે આપણે નાંધી ગયા. ગમે તેમ, ધર્મ, મૂર્તિ સૂરિના ક્રિોદ્ધારનું વર્ષ સં. ૧૬ ૦૨ હેય એ કલ્પનાસંગત પ્રતીત થાય છે.
૧૪૨૧. ધર્મમૂર્તિસૂરિનાં ત્યાગમય જીવન તેમજ ક્રિયદ્વાર વિશે લાવણચંદ્ર કૃત “વીરવંશાનુક્રમ' નામક પદાવલીમાંથી પણ નિર્દેશ મળી રહે છે. તેમાં આ પ્રમાણે વર્ણન છે–
तत्पप्रागिरीदुः कृत वितत तपाः स क्रियोद्धारकारी । सिद्धांतोक्ताध्वचारी प्रियपटु परिषन्निस्पृहो दान शौंडः वादे निर्जित्य दुर्वादिन् मदितमपी कच्चकं तस्य वक्रे ।
. सूरींद्रोधर्ममूर्तिः समजनिजनता साधुभिर्गीतकीर्ति: ॥ ३९ ॥ પ્રકીર્ણ પ્રસંગો
૧૪૨૨. ધર્મમૂર્તિસૂરિના સમયમાં અકબરનાં ભારે મલો કરી જામનગરને તારાજ .
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com