________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૭૧ પૃ. ૨૮૫. એ જ દિવસે તેમણે આગરામાં લખેલી બીજી પ્રત પર આ પ્રમાણે ઉલ્લેખ છે : “અશ્રાવિકા પૃય પ્રભાવિફા સરપ વાંચનાર્થ ' જે. ગૂ. 5, ભા. ૭, પૃ. ૭૭૬-૭, કવિએ સં. ૧૬૮૪ ના શ્રાવણ સુદી : ૩ ને રવિવારે આગરામાં રહીને ૩૬૧ કટિકામાં ‘શાંતિ મૃગસંદરા ચાપ” પણ રચી. ક્ષેમકીર્તિગણિ
૫. પં. હર્ષવર્ધનગણિ શિ. પં. ભાવકીનિંગણિ શિ. પં. સમકાર્તિગણિ સં. ૧૬૨૫ માં વિદ્યમાન હતા. તેમને એ વર્ષના આ સુદ ૧૫ ને બુધવારે લખતર ગામમાં ક૯પસૂત્ર વૃત્તિની એક પ્રત વહોરાવવામાં આવી, જેને શ્રેણી જુઠા સુત છે. રાણુ સુ છે. નરદેવ સુવે છેપાના ભાયા દાડિમ સુ છે. તેનું નાકર એક વાકર છે. જેલમ છે. કમળશી છે. વિમળશી ભગિની રૂપાઈ પંચ વધુ પ્રમુખ કુટુંબ સહિત શ્રાવિકા દાડિમદેવીએ લખાવી હતી. પ્રત પુપિકા આ પ્રમાણે છે : ___स्वस्तिश्री संवत् १६२५ वर्षे आसो सुदि १५ वुधे लिगतिर ग्रामे श्रे० जुठा सुत श्रे० राणा सु० श्रे० नरदेव सु० श्रे० पाता भार्या दाडिमदे सुत श्रे० तेजा श्रे० नाकर श्रे० वाकर श्रे० जेमल श्रे० कमलशी श्रे० विमलशी भगिनी रूपाई पंचवधु प्रमुख कुटुंबसहितेन श्राविका दाडिमदेव्या श्री कल्पसूत्रं सटीकं लिखितं श्री विधिपक्षगच्छाधीश श्री धर्ममूर्तिसरि विद्यमाने श्री हर्षवर्धनगणि शिष्य पंडित श्री भावकीर्तिगणि शिष्य पं० क्षेमकीर्तिगणिभ्यः प्रदत्त । साधुजनैर्वाच्यमाना चिरं नंद्यात् आचंद्रार्क शुभदम् ॥ આણંદમેરુ
૧૫૬. વાચક કમલમેરના શિષ્ય ૫. રૂપાના શિષ્ય મુનિ આણંદમેરુ સં. ૧૬૪૦ માં થઈ ગયા. તેમણે એ વર્ષના ચૈત્ર વદિ ૧૨ ને શનિવારે ભલસારિણિ ગામમાં રહીને, ચારચંદ્રકૃત “મહાબલ મલયસુંદરી રાસ”ની પ્રત લખી. જુઓ પુષ્પિકા :
सं० १६४० चैत्र वदि १२ शनौ लषितं भलसारिणि मध्ये अंचलगच्छे वा० श्री મેટમેદ દત્ત શરૂ (શિષ્ય) ઉo ત્તત્ મુનિ બાળક ૪૦ | કમલમેરુના શિષ્ય સંયમમૂતિને ગ્રંથકાર તરીકે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
૧૫૦૭. હર્ષસાગરકૃત રાજસીસાહરાસની ગ્રંથ-પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે મે તુંગમૂરિની શિષ્ય પરંપરામાં બુધમેરુ, કમલમેર, પં. ભીમરન અથવા ભાગ્યમૂર્તિ, ઉદયસાગર અને તેમના શિષ્ય હસાગર થયા. ઉદયસાગરના અન્ય શિષ્યો વા. દયાસાગર અને દેવનિધાન થયા, જેમને વિશે પાછળથી વિચારણા કરીશું. વિવેકગણિ
૧૫૦૮. પં. વિદ્યાશીલગણિના શિષ્ય વિવેકમેગ્નેણિ સં. ૧૯૨૩માં વિદ્યમાન હતા. એ વર્ષના માગશર સુદ ૯ ને ગુરુવારે તેમના ઉપદેશથી બોરસદના વતની મહં. ખામા ભાર્યા લખાઈ પુત્ર મહ. વાસાણ દ્વિતીય બ્રાતા વગુ સહિત ઉવવાઈ ઉપાંગસૂત્રની પ્રત પુણ્યાર્થે લખાવી એપ પુષ્પિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ -
संवत् १६२३ वर्षे मार्गशर मासे सुदि ९ गुरुवारे अंचलगच्छे पं. विद्याशीलगणि शिप्य सुनि विवेकमेरुगणि उपदेशेन बोरशुद्धि वास्तव्य महं खामा भार्या लखाई पुत्र महं वासाण द्वितीय भ्रातृ वसु सहितेन श्री उघवाई उपांगसूत्रं सत्पुण्यार्थ लिखापिता। दिने २ वाच्यमाने चिरं नंदतु ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com