________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૮૩ सं० १६१९ वर्षे शाके १४८, प्रवर्त्तमाने चैत्र शुदि १ गुरौ श्री अञ्चलगच्छे । व्यव० उदयकिरण लिखापितं ॥
૧૫૭૫. સાધુવંસ કૃત “શાલિભદાસ” (રચના સં. ૧૪૫૫) ની પ્રત ધર્મમૂર્તિમુરિના શિષ્ય સાધુ વિજયના વાંચના ઉદયકિરાણે લખાવી. જુઓ પુષ્પિકા
“ગ્ર જ્ઞાસ્ટિમનું વૃદ્ધનાર દવા કિ જિલ્લપિત્ત પ્રસ્થાન ૩૨૨ શ્રી धर्ममूरतिसूरींद्र साधु शिरोमणि विजयैः ।।
૧૫૭૬. ધર્મમૂર્તિસૂરિના સમયમાં લાલણ ગોત્રના પ્રસિદ્ધ પુરુષ જેસાજીના વંશજ તેજપાલે પણ જેસલમેરમાં રહીને અનેક પ્રતો લખી છે. “પરદેશી રાજાને રાસ ની પ્રત પુપિકામાંથી એમના પૂર્વજોનાં નામો પણ ઉપલબ્ધ થાય છે. જુઓ -
सं० १६६३ वर्षे काती सुदि १५ दन । अञ्चलगच्छे श्री पूज्य श्री धर्ममूर्तिसूरीश्वरं विजय राज्ये पं० श्री मुनिशीलगणि वाचनार्थे । लालणगोत्रे सा० जेसा तत्पुत्र सा० सूदा तत्पुत्र सा. राजवाल तत्पुत्र सा० माणिक तत्पुत्र सा० वीरदात तन्सुत तेजपाल સ્કિવિ શ્રી કેતન ૩૪ મીનળી વિનયન શી | ભાવસાગરસૂરિના ઉપદેશથી જેસાજીએ સં. ૧૫૬૧ માં કરાયેલી પ્રતિષ્ઠા અને આનુષંગિક બાબતો અંગે ઉલ્લેખ થઈ ગયો છે.
૧૫૭૭. લાલ તેજપાલે લખેલી કેટલીક પ્રતોનાં નામ આ પ્રમાણે છે: (૧) પદ્મકુમાર કૃત મૃગધ્વજ 'ની પ્રત સં. ૧૬૬૧ માં લખી. (૨) વિનયમૂતિ શિ. સંયમમૂતિ કૃત “ઉદાઈ રાજર્ષિ સંધિ'ની પ્રત સં. ૧૬૬૨ ના જેઠ સુદી ૧૨ ને શનિવારે લખી. (૩) સહજસુંદર કૃત “પરદેશી રાજાને રાસ ની પ્રત સં. ૧૬૬૩ ના કાર્તિક સુદી ૧૫ ને દિવસે લખી.
૧૫૭૮. એ અરસામાં માતર ગામમાં પણ ગ્રંદ્ધારનું સુંદર કાર્ય થયું જણાય છે. સં. ૧૬૩૬ ના કાર્તિક સુદી ૪ ને મંગળવારે માતર ગામમાં “વિમલમંત્રી રાસ ની પ્રત લખાઈ. જુઓ પુપિકા–
संवत १६३६ वर्षे शाके १४९९ प्रवर्त्तमाने कार्तिक मासे शुक्लपक्षे चतुर्थी तिथौ भौमवासरे श्री अंचलगच्छे मातर ग्रामे लिखितं ॥ शुभं भवतु ॥ श्रीरस्तु ॥
૧૫૭૯. ૧૬૫૭ ના માગશર વદિ ૧૧ ને રવિવારે માણિજ્યસુંદરસૂરિ ત “ગુણવર્મરાસ ની એક પ્રત માતર ગામમાં લખાઈ છે. જુઓ પુષ્પિકા—
इति श्री जिनेन्द्रपूजाप्रशस्तिः । श्रीमदश्चलगच्छे श्री माणिक्यसुन्दरसूरिविरचिते सप्तदशभेदपूजाप्रकरणं सम्पूर्णम् । मातरग्रामे लिखितं सं० १६५७ वर्षे मार्गसीषं वदि एकादशी आदितः लिखितं ॥ ग्रं० २००२ ॥ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠા
૧૫૮૧. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. આચાર્યના ઉપદેશથી આગરામાં લેટાગોત્રીય મંત્રી સોનપાલ-કુરપાલે કરેલાં ધર્મકાર્યો અને પ્રતિકાઓ તથા નવાનગરમાં તેજસીશાહે તથા તેના પુત્રોએ કરેલાં ધર્મકાર્યો તથા પ્રતિકાએ. વિશે પછીના પ્રકરણમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરીશું. આચાના ઉપદેશથી આગરા અને નવાનગરમાં થયેલાં ધમકાએ આ ગચ્છના ઈતિહાસમાં સિમાચિન્હ રહ્યું છે ને તે વિશેષ અવલોકન માગી લે એવાં મહત્વપૂર્ણ છે. એ અરસામાં નવાનગરમાં બીજી પણ યાદગાર પ્રતિકારો થઈ છે; તેનો ઉલ્લેખ પણ ઉક્ત પ્રતિકાઓના અનુવંગમાં પછીના પ્રકરણમાં કરવો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com