________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
કેટ આજ્ઞાવતી સાધ્વી ચંદ્રલમની શિષ્યા કરમાઈની શિવ્યા પ્રતાપથી સં. ૧૯૧૯ માં વિદ્યમાન હતાં. એ વર્ષના માગશર સુદ ૨ ને શુક્રવારે અકબર જલાલુદ્દીનના રાજ્યમાં, મેવાત-મંડલ અંતર્ગત તિજારા નગરમાં એમના પદાથે જ્ઞાનપંચમી કથા ની પ્રત લખાઈ જુઓ પુપિકા
संवत १६१५ वर्षे मागशर शुदि २ शुक्रे मूल नक्षत्रे श्री अञ्चलगच्छे अकवर जलालुहीन विजयराज्ये श्री मेवातमंडले तिजारानगरे श्री धर्ममूतिसूरि विजयराज्ये श्री पुण्यलब्धि महोपाध्याय शिष्य श्री भानुलब्धि उपाध्याय शिष्यणी साध्वी चन्द्रलक्ष्मी शिप्यणी करमाई शिष्यणी प्रतापश्री पठनार्थ ॥ शुभं भवतु ॥ कल्याणं । मांगलिक ॥
૧પપપ. સં. ૧૬૩૩ ના ભાદરવા સુદી ૧૫ શુક્રવારે રડી નગરમાં ધમમૂર્તિ સરિના રાજ્યમાં ઉકત ભાનુલબ્ધિની રિવ્યા સાથી કરમાઈને પડનાર્થે સેવકન “ ભદેવ વિવાહલું ની પ્રત બિરાજે લખી. જુઓ પુપિકી.
सं. १६३३ भा० शु) १५ शुक्र रयवोंडीनगरे अञ्चल० धर्ममूर्तिसूरिराज्ये उ० पुण्य लब्धि शि० उ. भानुलब्धि शि० साध्वी करमाई पठनार्थ खेमराज लि० ॥
૧૫૬. સ. ૧૬૪૮ ને શિવ સદી ૩ ને બુધવારે વા. કમલશેખર શિ. વિનયશેખર, વિવેક શેખરે સાધ્વી વિમલાની શિયા સાધ્વી કુશલક્ષ્મીને વંચનાથે, સર્વવિરચિત “શાંતિ મૃગસુંદરી પઈની પ્રત લખી જુઓ પ્રતપુપિકા :
सं. १६४८ पौल शुदि ३ बुधे अञ्चलगच्छे वा० कमलशेखर शिo रिपि सत्यशेखर गणि शि० रिषि विनयशेखर रिषि विवेकशेखर लि० साध्वी विमला सिष्याणी साध्वी कुशललक्ष्मी वाचनार्थ ।।
૧૫૫૭. મેઘરાજ કૃત “જ્ઞાતા ૧૮ અધ્યયન' પ્રતની પુપિકામાંથી સાધી વાલ્લા શિષ્યા લાલા શિવા સુમતલમી શિખ્યા સહજ લક્ષ્મીનો નામોલ્લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. __अंचलगच्छे साध्वी वाल्हाजी शिप्यणी लालाजी शिष्यणी साध्वी सुमतलक्ष्मी fફથી રાત્રી ૪૦ || શહેનશાહ અકબર અને જૈન ધર્મ
૧૫૫૮. અકબર સર્વ ધર્મોપર સમભાવ દાખવનાર મહાન મેગલ સમ્રાટ ગણાય છે. આવી સમદર્શિતાથી એ સમ્રાટ અશોક પછીનું માનવંતુ સ્થાન પામે છે. તેના રાજદરબારમાં પ્રત્યેક દર્શનના વિદ્વાનો અને ધર્મગુરુઓ માનભર્યું સ્થાન શોભાવતા. અકબર પણ એ બધાની પરિષદ ગોઠવીને ધર્મ સંવાદો જતો અને બધા ધર્મોનું હાર્દ સમજવા પ્રયાસ કરતો. બધા ધર્મોના મિલન જેવા “દિનેઈલાહી ” જેવા ધર્મને પણ તેણે પ્રવર્તાવેલ. અલબત્ત, આ ધમ અકબરની સાથે જ મૃત્યુ પામ્યો. છતાં અકબરની કીતિસુવાસમાં એ ધર્મની પરાગ પણ પથરાયેલી છે.
૧૫૫૯. બધા ધર્મોના ઉપદેશકોને અકબર સહદયતાથી સાંભળતો એ ખરું, પણ જૈન ધર્મગુરુ ઓનો પ્રભાવ એના ઉપર વિશેષ હતો. આથી જૈન ઈતિહાસમાં અકબરનું સ્થાન અવગણી શકાય નહીં. એક આદર્શ શ્રાવકને શોભાવે એવા એના ગુણોનું દર્શન કરવું એ અહીં જરૂરી બને છે. ડો. વિન્સેન્ટ સ્મિથ “અકબર ધ ગ્રેટ મોગલ' નામના ગ્રંથમાં નંધે છે કે-“અકબરે માંસનો લગભગ ત્યાગ કર્યો હતા, અને સમ્રાટ અશોકની જેમ સૂકાં શ ઇવહિંસાને નિધિ કરવા જે સખત ફરમાને કાઢ્યા એ બધાં એના જૈન ગુરુઓના સિદ્ધાંતો અનુસારના આચરણનાં જ પરિણામ છે. હિંસા કરનાર માનવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com