________________
૩૬૬
અંચલગચ્છ દિગ્દર્શન શિષ્ય પરંપરાના નામની પાછળ “મેરજી” પ્રત્યય આવતે હેઈને તેઓ અંચલગચ્છની મેરુ શાખાના હતા એમ ચેકસ થાય છે. ઉચ્ચારણની સરળતા માટે મેજીમાંથી મેરજી શબ્દ અસ્તિત્વમાં આવ્યું હેવાનું જણાય છે. અંચલગચ્છની અનેક શાખાઓમાં એક મેર શાખા પણ હતી, જેના અનેક શ્રમણે વિશે ઘણા ઉલ્લેખો ઉપલબ્ધ બને છે. વાયસુંદર
૧૪૮૫. ૫. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી ની પ્રત રાયસુંદરે લખી. પ્રતપુષિકા દ્વારા સૂચિત થાય છે કે ધર્મમૂર્તિસૂરિના સાનિધ્યમાં એમના આજ્ઞાતિ પર સાધુઓ અને ૪ સાધ્વીઓ મળીને ૯૨ના પરિવારે ક્રિોદ્ધાર કર્યો. રાયસુંદરની ગુરુપરંપરા આ પ્રમાણે છે: વા. પ્રર્માનંદક્ષમાવઠું-જ્ઞાનલાભ-નિધનલાભ-ભુવનલાભ-દેવસુંદરહીરસુંદર–આણંદસુંદર-સુંદર. જુઓઃ જૈ. ગૂ. ક. ભા. ૭, પૃ. ૬૩ર. વિાચક સહજન
૧૪૮૬. વા. સહજરત્ન સં. ૧૬૦૫ ના કાર્તિક સુદી ૧૭ ને રવિવારે નિંધરારી ગામમાં રહીને “વૈરાગ્યવિનતિ” નામક ગૂર્જર પદ્ય કૃતિ રચી. સં. ૧૬૧૪ના આ સુદી ૧૦ને દિને કાવિઠાનગરમાં રહીને તેમણે “વીસ વિહરમાન સ્તવન' રચ્યું તથા ૨૩ કંડિકામાં “ગુણસ્થાનક ગર્ભિત વીર સ્તવન' સં. ૧૬૦૫ પહેલાં રચ્યું કેમકે એ કૃતિમાં સહજરત્ન મુણિંદ” એ ઉલ્લેખ છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૧, ૧૯૯-૨૦૦; ભા. ૭, પૃ. ૬૭ર-૩. વાચક રાજકીતિ
૧૪૮૭. ૫. ક્ષમાકીર્તિગણિના શિષ્ય વા. રાજકીતિએ સં. ૧૬૪૮ માં “મૃગાંક પદ્માવતી ચરિત્ર” ની પ્રત આગરાકેટમાં રહીને લખી. રાજકીર્તિના ગુબંધુ ૫. ગુણવર્ધન થયા. તેમના મૃતસાગર, થાકીર્તિ તથા વિજયનીતિ વિગેરે શિષ્યો હતા. સ્વણચંદ્ર
૧૪૮૮. રણચંદ્ર સં. ૧૯૬૨માં રાયધણપુરમાં “દાદાવ્રત કથા'ની પ્રત લખી. વાચક વેલરાજ
૧૪૮૯. વા. વેલરાજ ૧૬ મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયા. એમના અંગત જીવન વિશે પ્રકાશ પાડી શકાતું નથી પરંતુ એમની શિષ્ય પરંપરામાં કેટલાક સારા ગ્રંથકાર થઈ ગયા હોઈને એમને નામોલ્લેખ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. એમના શિષ્યનું વંશવૃક્ષ રજૂ કરવું અભીષ્ટ છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com