________________
આ કેસરીરિ
૨૭૫ तथा महाकालीदेवीं तमालवणाँ पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरामभयघण्टाकतवामभुजां जेति
અર્થાત મહાકાલીદેવીને વર્ણ તમાલવૃક્ષના સમાન છે અને તેને પુરુષનું વાહન છે. વિશેષમાં તેને જમણા બે હાથ જપમાલા અને વજીથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ તે અભય અને ઘટથી વિભૂષિત છે.
૧૧૮૪. ઉક્ત પ્રમાણે ઉપરાંત અંચલગરછીય સાહિત્યમાં પણ મહાકાલીદેવી વિશે અનેક ઉલ્લેખ ઉપલબ્ધ બને છે. લાયચંદ્ર કત વીરવંશાનુક્રમતથા ક્ષમાલાભ કત “મન્ડાકાળી માતાને છંદ 'આ અંગે વિશેષ ઉલ્લેખનીય છે. આ બન્ને કૃતિઓ મહાકાલીદેવી વિશે સુંદર પ્રકાશ પાડે એમ છે, કિન્તુ એ વિષયની વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત છે. સુતાન-સન્માનિત શ્રાવકે અને એમનાં કાર્યો,
૧૧૮૫. અંચલગીય શ્રાવકે પણ રાજસભાઓમાં ખૂબ જ આદરમાન પામ્યા હોવાની હકીકત પ્રાચીન પ્રમાણમાંથી મળી આવે છે. ધર્મપ્રભસૂરિ કૃત કાલકાચાર્ય કથાની એક સ્વર્ણાક્ષરી પ્રત પ્રાપ્ત થાય છે.
૧૧૮૬. ઉપર્યુક્ત કાલકાચાર્ય કક્ષાની સ્વર્ણાક્ષરી પ્રતિ તિવી અલવાએ સં. ૧૫૧૦ના ફાગણ સુદી ૫ને રવિવારે લખી છે, જયકેસરીરિના ઉપદેશથી ઓશવાલ બપણુગોત્ર મિઠડિયા શાખાના શા. પાસાની પત્ની ચમકૃ શ્રાવિકાએ એ લખાવી છે. એમાં તીર્થોદ્ધાર, યાત્રા, અહમદ પાકિસાહિ અને કુતુબુદ્દીનથી સન્માન પ્રાપ્ત કરવા વગેરેનો ઉલ્લેખ મહત્વનું છે. “ અલવા લિખિત બે સ્વર્ણાક્ષરી કલ્પસત્રની પ્રશસ્તિઓ' જે. સ. પ્ર. અંક ૮-૯, પૃ. ૧૫૮-૬૧ માં ભંવરલાલજી નાહટા જણાવે છે કે કાલકાચાર્ય કથા ” પત્રાંક ૧૨ થી ૧૪૨ સુધીમાં છે, જેમાં ૧૩૩ અને ૧૩૫ નાં વચ્ચેનાં બે પત્રો નથી, એની પહેલાં ૧૩૧ પત્રોમાં “કલ્પસૂત્ર' સચિત્ર લખાયેલું છે, જેની પ્રતિ અત્યારે કોઈ સંગ્રહાલયની શોભા વધારી રહ્યું છે, જેને પત્તો લગાવવો જરૂરી છે.
૧૧૮૭. કાનિસાગરજીને પણ એ ગ્રંથની એક પ્રતિ જાલાન સંગ્રહ પટણામાં જોવા મળેલી, જેમાં એ પ્રમાણે જ પ્રશસ્તિ છે, જુઓ “જૈન” પર્યપણાંક સં. ૨૦૦૪, પૃ. ૪૩૯-૪માં “ઐતિહાસિક પ્રશસ્તિ એ નામને લેખ. તેઓ જણાવે છે–ભારતીય ચિત્ર ઔર સ્થાપત્યકલા કે ઉન્નતિ પૂર્ણ વિકાસ મેં જેને અપના સર્વસ્વ તક સમર્પિત કર અપૂર્વ કલા--હૃદય કા પરિચય દિયા થા. ઐસા કહના પૂર્વ કથિત વાકયો દહરાના હૈ. અબ તે સાંચના ઈસ વિષય પર હૈ કિ ઉન ચિત્ર ઔર સ્થાપત્ય કલા કે પ્રતીક કે હમ કિન દૃષ્ટિ સે દેખતે હૈં ? યા દેખના ચાહિએ. પર્યુષણ પર્વ જેને કા એક પરમ પાવન સાંસ્કૃતિક પર્વ હૈ ય તો માનવ સંસ્કૃતિ મેં પ ક સ્થાન બહુત ઊંચા હૈ, પર જૈન પ કે મેં તો સાંસ્કૃતિક દીપક માનતા હું. ભૌતિક વસ્તુ સમુત્પન્ન દીપક ક્ષણિક પ્રકાશ કે બાદ વિલીન હે જાતા હૈ, પર પ્રતિવર્ષ પ્રજ્વલિત હોનેવાલા સાંસ્કૃતિક દીપક માનવ સંસ્કૃતિ કે આધ્યાત્મિક ઉચ્ચ પ્રશસ્ત પથ કો પ્રલકિત કર એક નવીન ચેતના ઔર સંસ્કૃતિ ફેલા કર નવીનતમ ઉચ્ચ માર્કાનુગામિની ભાવનાઓં સે મનુષ્પોં કો ઓતપ્રોત કર દેતા હૈ. ઇસકે પ્રકાશ સે વહ અપના ઉચ્ચ સ્તર, પૂર્વ કે દ્વારા પ્રસાદિત પદેશિક વાણી આદિ કા સ્વણિય અનુભવ કરતા હૈ. ઈસીકે સહારે વહ આત્મકલ્યાણ કા હી માર્ગ મેં પ્રવૃત્ત હોતા હૈ. ઈન દિનાં પ્રધાનતઃ કપસૂત્ર કા પારાયણ સર્વત્ર આદર કે સાથ કિયા જાતા હૈ, અતઃ જૈનેને ઈસ પવિત્ર સૂત્ર કો સ્વર્ણરજતાદિ મુલ્યવાન દો સે સુસજ્જિત કર લિખવાયે ઔર
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com