________________
ક૨૦
અંચલગચ્છ દિગ્દર્શન
ચંદુલાભ
૧૨૯૪. સં. ૧૫૭૨ માં ચંદ્રલાભ જૈનધર્મનાં ચાર પર્વો પર “ ચતુઃ૫વરાસ ર. આ ગ્રંથની એક પ્રત લીંબડીને ભંડારમાં સુરક્ષિત છે. જુઓ જે. ગૂ. કવિઓ ભા. ૭, પૃ. ૫૭૦. વિનયહંસ (મહિમારન શિ)
૧૨૯૫. મહિમારનના શિષ્ય વિનયસે સં. ૧૫૭૨ માં દશવૈકાલિકસૂત્ર પર ૨૧૦૦ કપરિમાણની લઘુવૃત્તિ રચી. વિનયહંસે ઉત્તરાધ્યયનસૂત્ર પર પણ વૃત્તિ રચી છે. ડે. કલા ગ્રંથકર્તા તરીકે વિનહંસનો ઉલ્લેખ કર્યો છે તે આપણે નોંધી ગયા છીએ. વિનયવંસના ગ્રંથની નેંધો માટે જુઓ જૈન ગ્રંથાવલિ' પૃ. ૩૩-૩૪, ૩૮-૩૯; ડૉ. પિટર્સનનો ખંભાતનો રીપોર્ટ; છે. વેલણકર કૃત “જિન રત્નકોશ' પૃ. ૪૪, ૧૬૮; પ્રો. મિત્ર સંપાદિત “નોટિશિઝ પુ. ૮, પૃ. ૧૬૮–૯. ‘ઇન્ડિયન એન્ટીકરી' પુ. ૨૩ પૃ. ૧૭૪-૯, નંબર ૬૧. વિનયહંસસૂરિ (માયિકુંજરસૂરિ શિ.)
૧૨૯૬. માણિજ્યકુંજરસૂરિના શિષ્ય વિનયહંસસુરિ પણ સં. ૧૫૬૮ માં થઈ ગયા. તેમણે એ વર્ષે પિતાના શિષ્ય પં. પુણ્યપ્રભગણિ શિ. હર્ષલાભના વાંચનાર્થે “ચંદ્રપ્રાપ્તિ ની પ્રત પિતાને હાથે લખી એમ પ્રતપુપિકા દ્વારા જાણી શકાય છે, જુઓ–
संवत् १५६८ वर्षे । अंचलगच्छे । श्री माणीक्यकुंजरसूरि गुरुणाणां शिष्य श्री विनयहसमहोपाध्याय स्वहस्तेन स्वशिष्य पंडित प्रवर पं० पुण्यप्रभगणि चेला हर्षलाभ वाचनार्थं लिखितमिदं चंद्रप्रक्षाप्ति सूत्रं ॥ शुभं भवतु लेखक पाठकयोः॥ श्री॥ श्री॥श्री॥
રાજહંસ કૃત “દશવૈકાલિક સૂત્ર બાલાવબોધ'ની પ્રત પુમ્બિકામાં કહેલા ૯ મા આચાર્ય તેઓ સંભવે છે; વિજય-વિનય એ ફરક લિપિષ કે મુદ્રણદોષ હેય. ઉક્ત પુપિકામાં આચાર્ય પરંપરા આ પ્રમાણે દર્શાવેલ છે :-(૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્મદેવસૂરિ (૩) સુમતિસિંધસરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિજ્યકુંજરસુરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયહંસસૂરિ (૧૦) પુયપ્રભસૂરિ (૧૧) વાચક જિનહર્ષગણિ (૧૨) વાચક ગુણહર્ષગણિ. પં, લાભમેરુ
૧૨૯૭. સં. ૧૫૬૦ ના માહ વદિ ૧૩ ને સોમવારે બુંદીકેટમાં “સમ્યકત્વ કૌમુદી ”ની પ્રત અખયરાજના કુંવર નરવદના રાજ્યમાં લખાઈ તેમાં પં. મિશ્ર, પં. લાભમેરુ અને શ્રાવકને ઉલેખ આ પ્રમાણે મળે છે ? __ संवत् १५६० वर्षे महा वदि १३ सोमे श्री षडुरदुर्गे हाडान्वये राव श्री अषयराज देव कुंवर नरबद राज्य प्रवर्त्तमाने श्रीमत् अचलगच्छे पंडित मिश्र पं० लाभमेरुगणिनां श्री कौमुदी ग्रन्थ । श्री ओशवंशे शाह श्रीवंत विद्वशयशस्वी गोइन्द तत्पुत्रकुलमध्ये श्रेष्ट यशस्वी राज्यमान्य शाह श्रीवन्त शाह सीहा । शाह श्रीवन्त कील्हा तत्पुत्र चिरंजीवि शाह पारस चिरंजीवि शाह चंपा । પુણ્યરત્ન
૧૨૯૮. જે. સા. સં. ઈતિહાસમાં મોહનલાલ દલીચંદ દેશાઈ જણાવે છે કે સં. ૧૫૯૬ પહેલાં આ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરને “નેમિરાસચાદવરાસ' ર, પેરા ૭૭૮. હકીક્તમાં સુમતિસાગરસૂરિ
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com