________________
શ્રી ગુણનિધાનસૂરિ
૧૩૫૦. ગુજરદેશ અંતર્ગત પાટણમાં શ્રીમાળી જ્ઞાતીય શ્રેણી સાધરાના પુત્ર સંધવી નગરાજની પની લીલાદેવીની કૂખે સં. ૧૫૪૮ ના માઘ માસના શુકલ પક્ષમાં એમને જન્મ થયો હતો. એમનું મૂલ નામ સોનપાલ હતું. એમના અંતેવાસી શિષ્ય “ગુણનિધાનસૂરિ સ્તુતિ માં એમના જીવન સંબંધક આ પ્રમાણે વર્ણન કર્યું છે –
થંભપુરુ સારકા સાર હંસેવમં, નમવિ સિરિ પાસજિણ મમલમુત્તમ તમં; સલ સરીન્દ સમુદાય સહાકરે, યુણિસ ગુણ નાયગં ગુણનિહાણ ગુરુ. ૧ પણે પવર નયમિ સિરિ વંશજો, આશસિરિ સાધરે અથિ તસ અંગો નિઉણ નગરજ નામેણ ઈ ઝાઈ, ભલિય લીલાઈ દેવીઈ પરિસહિઉ. ૨ પન્નર અડ્યાલયે તાણું મહ મંદિર, માહ ભાસંમિ સયંમિ પખે રે;
પુત્તરયણું પહાયે મહા મંજુલે રંજિયં તસ્સ વેણ ભૂમંડલ. ૩ ૧૩૫૧. પાવલીમાં જણાવાયું છે કે સેનપાલે સં. ૧૫૬ માં સિદ્ધાંતસાગરસૂરિ પાસે દીક્ષા લીધી અને તેનું ગુણનિધાન એવું નામ રાખવામાં આવ્યું. સં. ૧૫૮૪ માં ખંભાતમાં તેઓ સૂરિપદ પ્રાપ્તિ સહિત ગચ્છનાયકપદે અભિયુક્ત થયા.
૧૩૫ર. મુનિ લાખા “ગુરુ પટ્ટાવલી"માં ગુણનિધાનસુરિ વિશે આ પ્રમાણે નેધે છે—
१६ श्री गुणनिधानसूरिः । पत्ने । सं० नगराज पिता। लीलादे माता ॥ संवत् १५४८ वर्षे जन्म । सं० १५५७ वर्षे दीक्षा श्री पत्ने । सं० १५६५ वर्षे सूरिपदं । जांबुनगरे । सं० १५८४ वर्षे गच्छेशपदं स्तंभतीर्थे । सं० १६०२ दिवगत । श्री पत्ने । સ, વર્ષ ૧e I
૧૩૫. ડો. કલાટની નેંધ પણ ઉલ્લેખનીય છે?
Gunanidhanasuri, son of Srimali-jnati-muguta-mani Nagara Seth in Patana, and of Lilade, mula-naman Sona pala, born Samyat 1548, diksha 1552; by Siddhantasagara-suri, Suri and Gachchhesa 1584 in Stambhatirtha + 1602 at the age of 54.
૧૩૫૪. ઉપર્યુક્ત અતિહાસિક પ્રમાણમાં દીક્ષા, સૂરિપદ અને ગચ્છશપદનાં વર્ષમાં મતભેદ છે. મુનિ લાખા દીક્ષાનું વર્ષ સં. ૧૫૫૭ નેધે છે. અને સ્થળ તરીકે પાટણને ઉલ્લેખ કરે છે. પટ્ટાવલીમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com