________________
અંચલગચ્છ દિગ્દર્શન १५१० माघशुक्ल ५ श्रीमाल संयुकः अमदावादे कुंथुजिनादिं ५
માથst : वीरवंशीय भीमः अमदावादे शीतलादि १३ १५१३ वैशाख कृष्ण ५ ओशवन्शीय सोमसीकः अमदावादे शीतलादि ७ १५१६ वैशाख शुक्ल ३ श्रीमाली जगाश्रेष्ठी खेरालुग्रामे धर्मनाथादि ३
वैशाख शुक्ल ९ प्राग्वाट शीवदास अमदावादे आदिनाथादि ६ १५२० माघ शुक्ल १३ सहस्मस्त्री करमाणी अमदावादे नमिनाथः १५२२ फाल्गुन शुक्ल २ प्राग्वाट शृंगारदे मांडवदुर्गे कुंथुनाथादि ५ १५२४ वैशाख शुक्ल २ श्रीवंशीय सहसास्त्री संभल अमदावादे वासुपूज्यादि ३
૧૨૭. પશ્ચિમ ભારતના મુખ્ય નગરો ઉપરાંત જયકેસરીરિ ઉત્તર પ્રદેશમાં પણ વિચર્યા હોવાનું જાણી શકાય છે. “સરધના, છેલ્લે મેરઠ, ઉત્તર પ્રદેશને નવીન જિનાલયમાં પ્રતિતિ જિનપ્રતિમાઓના શિલાલેખ ” નામના લેખમાં નગીનદાસ મનસુખરામ જણાવે છે કે આ. જયકેસરીના ઉપદેશથી આગરામાં જિનાલય સ્થાપિત થયું હતું. કાલાંતરે ત્યાંનાં જિનાલયો સ્થાયી ન રહેવાથી તેની પ્રતિમાઓ કી ચિન્તામણિ પાર્શ્વનાથ મંદિર, સરધનામાં પુનઃ પ્રતિષ્ઠિત કરાવેલી છે. જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૨, અંક ૯ પૃ. ૫૦૯. આ ઉલ્લેખને આધારે જયકેસરીસૂરિએ આગરામાં પણ પદાર્પણ કરેલું એમ સૂચિત થાય છે. શકય છે કે આગરા ઉપરાંત ઉત્તર ભારતનાં અન્ય નગરમાં પણ તેઓ વિચર્યા હોય. તેમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાઓ ઉત્તર ભારતમાં પણ અનેક છે. ગ્રંથલેખન
૧૨૦૮. જયેસરીમૂરિના ગ્રંથે વિશે કાંઈ પણ જાણી શકાતું નથી. “જૈન ગ્રંથાવલી ની નેંધ અનુસાર તેમણે રચેલ “આદિનાથ સ્તોત્ર” પાટણને ફેફલિયાવાડના ભંડારમાં વિદ્યમાન છે. આ સિવાય એમણે કાંઈ રચના કરી હોય તો તેની વિગત પ્રકાશમાં આવી શકી નથી. ગચ્છનાયકની બહુવિધ જવાબદારીઓ વહેવા ઉપરાંત તેમના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં છે. શકય છે કે તેઓ ગ્રંથ રચના માટે અધિક સમય મેળવી નહીં શકયા હોય. સ્વર્ગગમન
૧૨૦૯. સં. ૧૫૪ ના પિોષ સુદી ૮ ને દિવસે ૭ર વર્ષનું આયુ પાળીને અંચલગચ્છના આ કર્મદ પટ્ટધર અને વિધાયક જયકેસરીરિ આરાધનાદિ પૂર્વક ખંભાત નગરમાં પરલકવાસી થયા. સાંપ્રત ગ્રંથકારો, ભીમશી માણેકની પટ્ટાવલી તેમજ ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીને આધારે જયકેસરીરિને જન્મ સં. ૧૮૬૧ માં તથા તેમનું મૃત્યુ સં. ૧૫૪૨ માં થયું હોવાનું સ્વીકારતા હાઈને આચાર્યને જીવનપર્યાય ૮૧-૮૨ વર્ષને ગણે છે.
ડૉ. કલાટ જયકેસરીરિ વિષે નોંધતાં જણાવે છે -
59. Jayakesari suri, Son of Devasinha' Setha in Sri-thana-nagar (Panchala-Dese), and of Lakhande, born Samvat 1461, mula-naman Dhanaraja, diksha 1475, acharya 1494, gachchha-nayaka 1501 in Champaner + 1542 at the age of 81.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com