________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૩૩ सिंहप्रभसूरयो महेन्द्रसूरीणां पट्टे संस्थापिताः । ततः प्रभृति च वल्लभीशाखाया अन्येऽपि सर्व यतयो अंचलगच्छे एव सन्मीलिताः ॥
પ૯૧. ઉપર્યુક્ત પ્રમાણે ઉપરાંત અન્ય પ્રમાણેની ઇતિહાસકારોએ શોધ કરી વલ્લભાશાખાના ઇતિહાસ પર વિશેષ પ્રકાશ પાડવો ઘટે છે. પાવલીઓ સિવાય, ગ્રંથ-પ્રશસ્તિઓમાં, પ્રત-પુપિકાઓમાં, શિલાલેખો કે પ્રતિમાલેખોમાં આ શાખાના ઈતિહાસની વિકીર્ણિત કંડિકાઓ અનુપલબ્ધ હોદને અંચલગચ્છની આ શાખાની કડીબદ્ધ ઇતિહાસ તો અંધકારમાં જ રહ્યો છે. તેમ છતાં પદાવલીઓ અને ભદગ્રંથના ઉલ્લેખોને આધારે આ શાખાના વિશિષ્ટ પ્રભાવનું અનુમાન તો કરી શકાય જ છે. આ શાખામાં થઈ ગયેલા પ્રભાવક આચાર્યોએ ન માત્ર અંચલગચ્છની–સમગ્ર જૈનશાસનની પ્રભાવના કરી છે. આવી જ નાની મોટી બીજી પણ શાખાઓ એક વખત જૈનશાસનને ઉદ્યોત કરતી વિદ્યમાન હશે અને કાલના અવિરત પ્રવાહમાં વિલીન થઈ ગઈ હશે. જેના અવશે પણ ઇતિહાસને પાને નોંધાયા વિનાના જ રહી ગયા હોય તે કાને ખબર છે ! !
સિંહપ્રભસૂરિ વલ્લબીશાખાના હતા એ કથન ઐતિહાસિક દષ્ટિએ અસ્વીકાર્ય છે તે અંગે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. નાડકાઇના સંગ્રહમાં “અંચલગ-અપરનામ વિધિપક્ષગચ્છ પદાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)' છે, તેમાં પણ એ અંગે કશો ઉલ્લેખ નથી. જુઓ–પર. તેહને પાટ શ્રી સિંહપ્રભુસૂરિ. બીજાપુર નગરી. અરસિંહ છે. પ્રીતમતિ ભાર્યા, તેહને પુત્ર, સં. ૧૨૮૩ જન્મ. સ. ૧૨૯૧ દીક્ષા. જેણે ચેલે હુ ગુરહ્યું વાદ કરાવ્યા. બુદ્ધિ કરી વાદી હરાવ્યા. સ. ૧૩૦૯ આચાર્યપદ. ગચ્છનાયક પદ. સં. ૧૧૩ તિમિરયરે નિર્વાણ. એવંકારે ૩૦ વર્ષ આયુ, સર્વ આયુ ભોગવીઉં.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com