________________
૨૨૪
અચલગરછ દિગ્દર્શન
જેવા વિદ્વાને પણ ભૂલ કરી બેઠા છે. તેમણે અનુક્રમે પ્રબંધ ચિન્તામણી, વિચારશ્રેણી તથા સ્થવિરાવલીને અંચલગચ્છીય આચાર્યની કૃતિ દર્શાવી છે એટલે જર્મન વિદ્વાન ડૉ. કલાટ સ્પષ્ટતા કરે છે કે – Prabandha-Chintamani, Upadesa-sat and Katantra Vyakarana have been composed by the older Merutunga of Nagendra gachchha.
૯૭૬. ડે. કલાટ એન્ડંગ સરિના અંશે માટે નોંધે છે કે -.He composed in Loladagrama, in defence of a snake, the Jirika palli-Parsvanatha-Stavana (Printed in Vidhip. Pratikr. pp. 348–53, 14 Sansk). Imitating Kalidas and Magha he composed some Kavyas Viz. (1) Nabhivansa Sambhava Kavya (2) Yaduvansa-Sambhava-Kavya (3) Nemiduta Kavya; besides he wrote navina-vyakarana, Suri-mantra-kalp (See Peterson III Rep. pp. 364-5) and other works. He moreover, composed Meghaduta Kavya, See ib. p. 248, Sata padi-Samuddhara composed in the 53rd year (of his age=Samvat 1456 or of the century Samvat 1453), a commentary on Sri-Kankalaya-rasadhyaya (See Weber, verz I, p. 297, n. 964 ).
૯૭૭. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મેતુંગરિના ગ્રંથ વિષે આ પ્રમાણે નેધ છેઃ–પત્ત શ્રી સુવાક્યમાધવ્યા મર્મ પ્રક્રિયા સાતવમળ કનमेघदूत नमुत्थुणंटीका सुश्राद्धकथोपदेशमालाटीकादयोऽनेक ग्रंथरचिताः संति ।।
૯૭૮. મેરૂતુંગસૂરિની પ્રકૃષ્ટ વિદ્વત્તાને, વિદ્યાવ્યાસંગને અને એમના ગ્રંથને સવિસ્તર પરિચય મેરૂતુંગસૂરિ રાસમાંથી મળી રહે છે. “સિદ્ધાંતલા મુખ” બિરુદ એમને પ્રાપ્ત થયું હતું એમ પણ રાસકાર વર્ણવે છે –
વાદીય મયગલ કેસરીય માëતડે વાદીય કંદ કુદ્દાલ, સીવંત કલા મુખ બિરુદ માહંત બલઈ બાલ ગોપાલ. જંગમ તીરથ મુનિવરુ એ માëતડે એ નહી માનવી માત્ર,
ચતુર ચૂડામણિ ગણધએ માલ્કતડે ચારુ ચારિત્રહ પાત્ર. ૯૭૯. મેરૂતુંગરિના ગ્રંથોની વિગતો આપતાં રાસકાર વર્ણવે છે–
સહ ગુરિઈ કીધઉ વ્યાકરણ માલ્કતડે જિણિ હુઈ બાલ અવબોધ, ષટુ દરિસણુ નિરણય કિઉ એ માહંતડે સાંભળતાં પ્રતિબોધ. શતપદીસાર જિણ ઉદ્ધરીય માલ્કતડે રાય નાણાંક ચરિત્ર, કામદેવકથા રસિ રચી એ ભાëતડે પુત્થય ભત્તિ પવિત્ર. ધાતુ પારાયણ જિણ રચિઉં એ માહંતડે લક્ષણ શાસ્ત્ર સુબંધ, મેઘદૂત મહાકાવ્ય કીધઉ માતડે રાઈમ નેમિ સંબંધ બહુ બુદ્ધિઈ જેણે રચિય માહંતડે શ્રી સરિમંતુ ઉદ્ધાર, અંગવિદ્યા ઉદ્ધાર કિએ માહંતડે સત્તરી ભાષ્યની વૃત્તિ. અવર ગ્રંથ કીધા ઘણું એ માëતડે રંજીય જાણ સવિ ચિત્તિ. કવિ ચક્રવત્તિ ગણહ એ માëતડે છહ મુખ રમાઈ સરસત્તિ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com