________________
૧૯૪
અ`ચલગચ્છ દિગ્દર્શન
લશ્કરને આવી રીતે નાશ થયા હતા, તેની આવી નેધ પહેલી જ હતી. ત્યારબાદ પણ આ જ પ્રકારના અનુભવ રણ એળગતાં થયા છે.
૮૬. પ્રેા, રશજીક ઠીક કહે છે કે કચ્છ પર આક્રમણ કરનારને રણને લીધે જે અન૬ મુશ્કેલીએ અને ોખમે વેવાં પડે છે—ખાસ કરીને ગુજરાત અને સિધને લગતી સરહદે વચ્ચે–તેને લીધે કચ્છ એક દૂર દૂરના પ્રદેશ છે, એવી કચ્છની નામના વધારે દૃઢ થતી ગઈ.
૮૭૧, સુલતાન સં. ૧૪૨૦ ની આસપાસ વધારે સહીસલામત રસ્તે પાછા કર્યાં, અને ાના તમને દિલ્હીની શરણાગતી સ્વીકારવા ફરજ પાડી. થોડા સમય બાદ જ જાણે દિલ્હી સલ્તનતને ખંડણી ભરવાની શરત સ્વીકારી, અને તેને પાછા પેાતાના રાજ્યના કારભાર સોંપવામાં આવ્યા. સમા વંશનું રાજ્ય દક્ષિણ સિંધમાં ૧૬મી સદી સુધી એક ધારૂં ચાલું રહ્યું. તેમના કચ્છી સધાએ સાથેના સંબ સારા રહ્યા હતા, અને પહેલા મેાગલ શહેનશાહ બાબર (મરણુ સ. ૧૮૭)ના સમયમાં કટ્ટાનું રાજ્ય આરગણુ રાજાએએ કબજે કરી લીધું ત્યારે જામ વંશના હેલ્લા રાજા ાકિાજ નાસીને કચ્છમાં આશ્રય માટે આવ્યો હતેા.
૮૭ર. સૌરાષ્ટ્રની બાજુએથી કચ્છ આવવું જવું વધારે સહેલું હતું. ક્રિજશાય તઘલખના વંશના બાદશાહે।માં પ્રમાદ અને મેાજોાખને લઈને સડો દાખલ થતેા જવાથી દિલ્હીની રાહેનશાહત નબળી પડી ગઈ, અને ગુજરાતના મૂખા ઝરખાને સ. ૧૪૫૭ માં ‘ મુઝફ઼રશાહ ' નામ ધારણ કરી પેાતાને સ્વતંત્ર બાદશાહ તરીકે જાહેર કર્યાં, અને અણુહિલવાડનાં જૂનાં રાજ્ય પર પોતાની સત્તા જમાવવાનું શરુ કર્યુ સ. ૧૪૬૭માં વાગડ પર સત્તા જન્માવવા નિશ્ચય કર્યો અને કંથકોટના કિલ્લાને રાજવી, જે હજી સુધી દેદાના વંશના જ હતેા તેને તાબે થવા ફરજ પાડી. પણ કચ્છના બીજા વિસ્તારેને તેણે તાબે કર્યાં હોય તેવું કંઈ જણાતું નથી, એટલું ખરું કે કચ્છ અને અણુહલ પાટણને જૂને સબધ તેણે ક્રરી ચાલુ કર્યાં, અને આ સબંધ તેના પૌત્ર અને અનુગામી વારસ બાદશાહ અહમદશાહે અણુહિલ પાટણનાં જૂનાં પાટનગરને તજી દઈ અમદાવાદ નામનું નવું શહેર વસાવ્યું, ત્યાં સુધી ચાલુ રહ્યો.
૮૭૩. ઉક્ત ગેાડી પાર્શ્વનાથના ચાઢાળિયામાં કહેલા હસનખાન તે કદાચ ગુજરાતના સૂબા ઝખાનને સરદાર હાય, કેમકે સ. ૧૪૫૩ માં ઝરખાને મુઝકરશાહનું નામ ધારણુ કર્યા પછી પાટણુ પર હુમલા કર્યાં છે. એ અરસામાં જ હસનખાન પાટણમાં હતા. સ. ૧૪૭૦ સુધી ગાડીજીની પ્રતિમા તેના મહેલે રહી હાવાનેા ઉલ્લેખ પણ ઉક્ત ચાઢાળિયામાં છે. આપણે તૈયુ કે ડેન્નએ મુસલમાન સરદારા સાથે સારા સંબંધ રાખતા. કારણ કે તેમનાં રીત-રીવાજે સકાએના પરિચયને કારણે ઈસ્લામ સંસ્કૃતિની અસરવાળાં હતાં. વળી કચ્છ અને અણહિલ પાટણના જૂના સંબંધ પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. શક્ય છે કે હસનખાન સાથે એમને સારા સંબંધ રહ્યો હેાય. વળી હસનખાનની પત્ની પણ જૈન વણિકની કન્યા હેાવાનું ચાઢાળિયામાં કહેલું છે. આ દ્વારા નડેજાએની જેમ તે :પશુ ધ`સહિષ્ણુ હશે. મુસલમાન ધર્મના પ્રચારથી પણ પહેલાં જાડેજાએની કુળદેવી આશાપૂરા દેવીનું પૂજન અને ભક્તિ કરવાની સમા વંશની રીત હતી. તે પણ તે સહજ અને સહેલાઈથી કરતા હતા. તેઓ હિન્દુ ધર્માંના સાધુ–સતાના અને મુસલમાન એલિયાએને સમાનભાવથી આદર કરતા હતા. કારણ કચ્છ અને ધના પ્રખર સ ંતપુરૂયેાની તપેાભૂમિ રહેલ છે.
૮૭૪. ઉપર્યુક્ત ઘટનાએથી ફલિત થાય છે કે મુસ્લીમ સંસ્કૃતિનાં ઝનૂની આક્રમણે હિન્દુ રાજ વીઓને રાજકીય અને ધાર્મિક રીતે નમતા શીખવ્યું. સિ ંધ અને રાજસ્થાનની રાજકીય વિષમતાઓથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com