________________
શ્રી જયસિંહસૂરિ તર્કવાર્તિક, ન્યાયમંજરી ટિપ્પણ ઈત્યાદિ. આ ગ્રંશે હાલ ઉપલબ્ધ રહ્યા નથી તેમજ બપનિકા નામની પ્રાચીન જૈન ગ્રંથસૂચિમાં પણ સિંહમુરિના પ્રધાને ઉલેખ પ્રાપ્ત થતો નથી. ત્રિપુરી મહારાજ “જેન પરંપરાને ઇતિહાસ ભા. ૨, પૃ. ૫૧૮ માં જણાવે છે કે જયસિંદસૂરએ “યુગાદિ દેવ ચરિત્ર” રહ્યું જેને આપની પુત્રી લકુમી તથા પુત્ર અબડે ભક્તિથી લખાવ્યું હતું. સ્વર્ગ ગમન,
૩૭. મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ આદિ પશ્ચિમ ભારતનાં નગરો અને ગામોમાં અપ્રતિત વિચરીને જયસિંહરિએ અનેક ધર્મકાર્યો કર્યા, જે વિષે આપણે દષ્ટિપાત કરી ગયા. એ પરથી એમને લેકોત્તર પ્રભાવ કેવા પ્રકા હતો તે જાણી શકાય છે. આર્ય રક્ષિતસૂરિએ પ્રરૂપેલી સમાચારીને ચાગમ પ્રસારિત કરી દેવાનું શ્રેય જયસિંદરસૂરિને ફાળે જ છે. અસંખ્ય લોકોને ઉપદેશ આપીને જસિંહરિએ તેમને જૈનધર્માનુયાયી બનાવ્યા. એમની એ સેવાને જેનશાસન કદિયે નહીં ભૂલી શકે. શિથિલાચારને દૂર કરીને સુવિદિત માર્ગની પ્રતિષ્ઠા કરવાનાં કાર્યમાં પણ જયસિન્ડમૂરિનો હિસ્સો અવિસ્મરણીય રહેશે. અંચલગચ્છનાં ખોળિયા માટે તો તેઓને કરોડરજજુની જ ઉપમા આપી શકાય. એમના તેજસ્વી પ્રભાવને પરિણામે જ અંચલગચ્છ સબળ સંગઢન તરીકે ઉભે રહી શક્યો અને આજે શતાબ્દીઓના વાયરા વાઈ ગયા હોવા છતાં અસ્તિત્વ ધરાવી રહ્યો છે. અંચલગચ્છના આ તિર્ધર આચાર્ય સં. ૧૨૫૮ માં એંસી વર્ષની ઉમરે દિવંગત થયા.
૩૭૮. મહેન્દ્રસિંહસૂરિ શતપદીમાં, મેતુંગમૂરિ લધુતપદીમાં, ભાવસાગરસુરિ “ગુર્નાવલી' માં, મુનિ લાખ ગુપટ્ટાવલીમાં, કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુ રાસ માં એમને મૃત્યુ–સંવત ૧૨૫૮ નેંધે છે. મેતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં મૃત્યુ-સંવત ૧૨પ૯ છે. એ પદાવલીમાં એ ઉલ્લેખ પણ છે કે ગિરનારજીની યાત્રા કરીને સં. ૧૨૫૮ માં તેઓ પ્રભાસપાટણમાં પધાર્યા. પિતાનું સ્વલ્પાયુ જાણી ધમ ધસૂરિને તેમણે તેડાવ્યા અને ગન ભાર તેમને સંપીને સં. ૧૨૫૯ માં દેવલોકે ગયા. તે વખતે ત્યાંના સંઘે મળીને અદ્દાઈ મહોત્સવ ઉજવ્ય તથા ત્રિવેણીના સંગમ પાસે એક રતૂપ પર તેમની ચરણપાદુકાઓ સ્થાપી. ૩૭૯. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં જયસિંહરિનો મૃત્યુ-સંવત નેધતા જણાવે છે–
તળેવ ગનાહ જયસિંધ મુર્ણિદ વિહરિઉં ભરહે,
ઈસીઈ વારિસ આઉં અડવને પરભવં પતો. ૨૬ આ પ્રાકૃત ગુર્નાવલીની માહિતીઓ ખૂબ જ વિશ્વસનીય ગણાય છે. આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જયસિંહરિ સં. ૧૨૫૮માં દિવંગત થયા.
૩૮. કવિવર કન્ડ “ગચ્છનાયક ગુરુ રાસમાં જયસિંહસૂરિ સં. ૧૨૫૮ માં બેણપમાં સ્વર્ગવાસી થયા હોવાનું જણાવે છે, જુઓ :–
ઈણિ પરિ ભવિલણ જણ સયલ પડિબોડિય જિય લઈ
બિણિપિ બાર અાવનઈ પતઉ પર લઈ ૫૫ - ૩૮1. કવિવર કાન્ડની આ કૃતિ ઘણી જ પ્રાચીન છે, એટલું જ નહીં, ખૂબ જ વિશ્વસનીય પણ છે. અન્ય પ્રાચીન પ્રમાણમાં સ્થળ નિર્દેશ નથી, માત્ર મૃત્યુ સંવત ૧૨૫૮ ને જ ઉલ્લેખ છે. સં. ૧૨૫૯ના ભાદરવા સુદ ૫ ને દિવસે ભરવાડના કોટડા ગામના રાઠોડ કેશવને પ્રતિબોધીને જયસિંહસરિએ તેમને જૈન બનાવ્યા તે વિષે આપણે જોઈ ગયા છાજેડ બેત્ર અંગેને એ ઉલ્લેખ પણ પદાવલીમાંથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com