Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ६ उ. ८ सू. १ पृथिवीस्वरूपनिरूपणम्
१०५
6
,
इति चेत्सत्यम् मनुष्यादीनामपि रत्नप्रभायामसद्भावेन तनिषेधोऽपि न कृत यत्र यनास्ति तत्सर्वं तत्र निषिध्यते ' इति न नियमः वैचिज्यात्सूत्रगतेः अतोऽसतोऽपि पृथिवीकायस्य न निषेधः कृत इति नानौचित्थमिति वादराकाय वायुकाय - वनस्पतिकायानां तु घनोदध्यादिषु सद्भावात् तत्र तनिषेधाकरणमुचितमेवेति भावः । गौतमः पृच्छति - अत्थिणं मंते ! इमीसे रयणप्पभाए अहे चंदिम जात्र तारारूवा ? ' हे भदन्त । अस्ति संभवति खलु अस्यां रत्नप्रभायां पृथिव्याम् अधोभागे स्थितायां चन्द्रमाः यावत् तारारूपाः ! कि जहां जो नहीं होता है वह सब वहां पर नामवार याद करके निषेध किया जाता है रत्नप्रभा में मनुष्यादिका भी सद्भाव नहीं है और इसी से वहां उनका निषेध भी नहीं किया गया है क्यों कि सूत्रकी गति विचित्र होती है । इसीलिये वहां पृथिवीकाय नहीं है यही समझकर उसका वहां निषेध नहीं किया है । फिर इसमें शंका जैसी क्या बात है । बादर अप्काय, वायुकाय, वनस्पतिकाय इनका घनोदधि आदि वातवलयोंमें सद्भाव पाया जाता है इसीलिये रत्नप्रभा पृथिवीमें उनका निषेध नहीं किया गया है अर्थात् वहां उनका सद्भाव है यह बात स्वयं समझमें आजाती है । अब गौतमस्वामी प्रभुसे पूछते हैं कि 'अस्थि णं भंते ! इमीसे रयणप्पभाए अहे चंदिम जाव तारारूवा' हे भदन्त ! रत्नप्रभापृथिवी में चन्द्रमा यावत् तारारूप इनका सद्भाव है क्या ? यहां सूत्रोंमें जो
સમમાધાન–સૂત્રની એવી શૈલી હેાતી નથી કે જે જ્યાં ન હોય તેના ત્યાં નામવાર ઉલ્લેખ કરીને નિષેધ કરવે જોઇએ, જેમ કે રત્નપ્રભા આદિમાં મનુષ્યાદિના પશુ સદ્ભાવ નથી છતાં ત્યાં તેમના નિષેધ બતાવવામાં આવ્યા નથી, કારણ કે સૂત્રની એ જ ખૂબી હોય છે– ત્યાં જે ન હોય તે દરેક પદાના ઉલ્લેખ થતા નથી. રત્નપ્રભામાં પૃથ્વીકાય નથી, એમ સમજીને જ અહીં તેને નિષેધ પ્રકટ કર્યાં નથી. તે તેમાં શંકા કરવા જેવું શું છે? તથા ખાદર અપકાય, વાયુકાય અને વનસ્પતિકાચના ઘનાદષિ આદિ વાતવલયેમાં સદ્ભાવ હોય છે, તેથી રત્નપ્રભા પૃથ્વીમાં તેમના નિષેધ કર્યાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં તેમના સદ્ભાવ છે એ વાત આપ મેળે જ સમજાય એવી છે.
हवे गौतम स्वामी भहावीर प्रभुने मेवा प्रश्न पूछे छे इमी से रयणप्पभाए अहे चंदिम जाब तारारूवा 'हे રત્નપ્રભા પૃથ્વીમાં શુ ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્રા અને તારાઓ સભવી શકે છે ?
શ્રી ભગવતી સૂત્ર : પ
अस्थिणं भते ! महन्त ! અધઃસ્થિત