Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेवचन्द्रिका टीका श.७ उ.१ ८.१ जीवस्याहारकानाहारकादिनिरूपणम् २५५ समए, सेसा तइए समए' एवम् उक्तमकारेण दन्डकः चतुर्विंशतिर्दण्डका वक्तव्याः, तत्र जीवाश्च समुच्चयजीवाः, एकेन्द्रियाश्च चतुर्थ समये नियमत: आहारका भवन्ति किन्तु शेषाः समुच्चयजीवैकेन्द्रियभिन्ना द्वीन्द्रियादयो नैरयिकादिवैमानिकान्ताः तृतीयसमये नियमतः आहारकाः भवन्ति, तथाहि-यो नारकादिस्त्रसो जीवः कालधर्म प्राप्य त्रसेष्वेवोत्पद्यते, तस्य त्रसनाड्या बहिरागमनं न भवति, अतस्तृतीये समये स अवश्यमेवाहारको भवति, यथा कश्चित् मत्स्या दिजीवो भरतक्षेत्रस्य पूर्वभागात् ऐरवतक्षेत्रस्य पश्चिमभागस्याधो नरके उत्पद्यते, स प्रथम समये भरतस्य पूर्वभागात पश्चिमभागं गच्छति, द्वितीयसमये च ऐरवत तइए समए' इस तरहसे २४ दण्डक कहलेना चाहिये । इसमें समुच्चयजीव और एकेन्द्रिय जीव चौथे समय में नियमसे आहारक होते हैं, किन्तु इन समुच्चय जीव और एकेन्द्रिय से भिन्न जो द्विन्द्रियादि जीव हैं वे, तथा नैरयिकसे लेकर वैमानिक तकके जितने जीव हैं वे सब तृतीय समयमें नियमसे आहारक होय हैं । इसका तात्पर्य ऐसा है कि जो नारकादि स जीव है वह कालधर्म प्राप्त करके अर्थात् मरण करके त्रसों में ही उत्पन्न होते हैं । उसका गमन या आगमन प्रसनाडी से बाहर नहीं होता है। इसलिये तृतीय समयमें वह अवश्य हि आहारक होता है। जैसे कोइ मत्स्यादि जीव भरतक्षेत्र के पूर्वभाग से ऐरावत क्षेत्र के पश्चिमभाग के नीचे नरकमें उप्तन्न हुआ- तो अब यह वहां किस पद्धति से उप्तन्न हुआ है- तो इसके लिये क्रम ऐसा है कि वह प्रथमसमय में भरत के पूर्वभाग से भरत के पश्चिमभागमें जायगा, द्वितीयसमय में ऐरावत क्षेत्र के આ પ્રમાણે જ ૨૪ દંડક કહેવા જોઈએ. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય છે નિયમથી જ ચેાથે સમયે આહારક થાય છે અને બાકીનાં છો એટલે કે દ્વીન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યન્તના જીવ તથા નારકથી વૈમાનિક પર્યન્તના છ નિયમથી જ ત્રીજે સમયે આહારક થાય છે. આ કથનનું કારણ એ છે કે જે નારકાદિ ત્રસ છવો છે. તે કાળધર્મ પામીને તેમાં જ ઉત્પન્ન થાય છે તેમનું ગમન કે આગમન ત્રસનાડીથી બહાર થતું નથી. નથી તેથી તેઓ દ્વિતીય સમયમાં અવશ્ય આહારક થઈ જાય છે જેમકે કઈ મિસ્યાદિ છવ ભરતક્ષેત્રના પૂર્વ ભાગમાંથી અરાવતક્ષેત્રના પશ્ચિમભાગની નીચે નરકમાં ઉત્પન્નથયે. તે તે જીવ ત્યાં કઈ પદ્ધતિથી પહોંચ્યું હશે તે જોઈએ તે જીવ પ્રથમ સમયે ભરતક્ષેત્રના પૂર્વ ભાગમાંથી ભરતક્ષેત્રના પશ્ચિમ ભાગમાં ગય હશે. બીજે સમયે રાવત
શ્રી ભગવતી સૂત્ર : ૫