Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्र साङ्गारस्य यः आहारविषयरागाग्निरनगारः चारित्रेन्धनमगारमिव करोति सोऽङ्गार एवोच्यते, तेन सह विद्यमानं पानभोजनम् साङ्गारमुच्यते, तस्य साङ्गारदोषसहितस्य तथा सधमस्य चारित्रेन्धनधमहेतुत्वात् द्वेषो धूमः कारणे कार्योपचारात तेन सह विद्यमानं भक्तादिकं सधूम, तस्य सधूमदोषदुष्टस्य एवं संयोजनादोषदुष्टस्य, गृहीताहारं सुस्वादुं विधातुं द्रव्यान्तरेण संयोज्य योऽनगारः आहरति तदाहारः संयोजनादोषदृषितो भवति। तथाविधस्य सिद्धान्तमें अंगारदोषसहित, और संयोजना दोषसहित आहारका परित्याग साधु के लिये कहा गया है सो अंगारदोषसहित, धूमदोषसहित और संयोजनादोष सहित आहारका अर्थ लक्षण-क्या है ? जो अनगार आहार विषयकरागकी अग्निसे प्रज्वलित होता हुआ अपने चारित्ररूप इन्धनको अंगारके जैसा करलेता है ऐसा वह साधु अंगार ही जैसो कहा गया है इस अंगारके माथ विद्यमान जो पानादिक हैं वे इसीलिये साङ्गार कहे गये हैं सो इस अङ्गारदोष सहित आहारका, तथा चारित्ररूप इन्धनमें धूमका हेतु होनेसे द्वेषको यहाँ कारणमें कार्यके उपचारकोलेकर धूमरूपमाननेसे इस धूमरूप द्वेषके साथ विद्यमान जो भक्तादिक हैं वे सधूम हैं सो इस सघूमदोषदुष्ट आहारका तथा इसी तरहसे संयोजनादोष युक्त आहारका गृहीत आहारको सुस्वादयुक्त बनानेके लिये द्रव्यान्नर के साथ उसे मिलाकर जो अनगार खाता है ऐसा वह आहार संयोजनादोषसे युक्त कहा गया है सो ऐसे संयोजनादोषयुक्त आहारका કહ્યું છે કે અંગાર દેષયુકત, ધૂમ દેષયુક્ત અને સંજના દેષયુકત આહારનો સાઓએ પરિત્યાગ કર જોઈએ. તો હે ભદન્તા અંગાર દેષયુકત આહારના, ધૂમ દેષયુક્ત આહારના અને સંજના દોષયુકત આહારના લક્ષણે કયાં કયાં છે? જે અણગાર આહાર વિષયક રાગની અગ્નિથી પ્રજવલિત થઇને પોતાના ચારિત્રય ઇશ્વનને અંગારા જેવું કરી નાખે છે, એવા તે સાધુને અંગારા જે કહ્યો છે- આ અંગારાની સાથે વિદ્યમાન જે આહાર-પાણી છે તેમને એ કારણે જ સાગાર (અંગાર યુકત) કહ્યા છે. આ અંગાર દેષયુક્ત આહારનું લક્ષણ છે, તથા ચારિત્રરૂપ ઇધનમાં ધૂમના હેતુરૂપ હોવાથી દેશને અહીં કારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ ધૂમરૂપ માનવામાં આવેલ હોવાથી તે ઘુમરૂપ દ્વેષની સાથે વિદ્યમાન જે આહારાદિ હોય છે તેમને સઘૂમ આહારપાણી કહે છે, પ્રાપ્ત કરેલા આહારને સ્વાદિષ્ટ બનાવવાને માટે બીજાં પદાર્થો સાથે મેળવીને ખાનાર અણગારના આહારને સજના દેષયુકત આહાર કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫