Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श.७ उ.३ उद्देशकविषयविवरणम्
४२५ नैरयिकाणामपि वेदना न निर्जरा, निर्जरा वा न वेदना । एवं योकर्म वेदितं न तदेव निर्जरितम् , यदेवं निर्जरितम् न तदेव वेदितम् , एवं यदेव वेदयनि न तदेव निर्जरयति, यदेव वा निर्जरयति न तदेव वेदयति । तथा यदेव वेदयिव्यति न तदेव निर्जरयिष्यति, एवं यो वेदनासमयः, न स एव निर्जरा. समयः, नैरयिकाणां वेदनायाः निर्जरायाच भिन्नसमयोवम् । नैरयिको जीवद्रव्यत्वेन शाश्वतः, नैरयिकादिपर्यायतया अशाश्वतः ॥
वनस्पतिकायिकाहारवक्तव्यता । द्वितीयोद्देशके जीवविशेष वक्तव्यता प्रोक्ता, साम्पतं जीवाधिकारात् जीव विशेष वनस्पति कायिकस्याल्पाहारादिवक्तव्यतामाह-वणस्सइकाइयाणं'इत्यादि । नहीं है । क्योंकि दोनोंका स्वरूप भिन्न है । इस तरहसे नैरयिक जीवोंकी भी वेदना न निर्जरारूप है और न निर्जरावेदनारूप है। इसी तरहसे जो कर्मवेदित हुआ है वही निर्जरित हुआ है, जो निर्जरित हुआ है वही वेदित हुआ है' ऐसा भी नहीं है । तथा जीव जिस कर्मका वेदता है उसी कर्मकी वह निर्जरा करता है, उसीको जीव वेदता है ऐसा भी नहीं है । तथा ऐसा भी नहीं है कि जीव जिस कर्मका वेदन करेगा, उसी कर्मकी वह निर्जरा करेगा । तथा जो समय वेदनाका होता है वही समय निर्जराका नहीं होता है क्योंकि नैरयिक जीवोंक दनाका और निर्जराका समय भिन्नर होता है । नैरयिक जीव द्रव्यकी अपेक्षासे शाश्वत है और नैरयिक आदि पर्यायकी अपेक्षासे अशाश्वत है ।
ઉત્તર- એવું સંભવી શકતું નથી, કારણ કે તે બન્નેનાં સ્વરૂપમાં જ ભિન્નતા રહેલી છે. એ જ પ્રમાણે નારક જીવોની વેદના પણ નિર્જરરૂપ નથી, અને નિર્ભર વેદનારૂપ નથી. એ જ પ્રમાણે જે કર્મ વેદિત થયું છે તે નિર્જરિત થયું છે અને જે નિર્જરિત થયું છે તે વેદિત થયું છે, એવું પણ નથી. તથા એવું પણ નથી કે જવ જે કમને વેદે છે એ જ કમની તે નિજર કરે છે, અને જે કર્મની નિર્ભર કરે છે તેનું જ વેદન કરે છે. એવું પણ નથી કે જીવ જે કર્મનું વેદન કરશે એ જ કર્મની નિર્જ કરશે, તથા જે સમય વેદનાને હેાય છે એ જ સમય નિર્જરાને પણ હોતું નથી, કારણ કે નારક જીવોની વેદનાને અને નિર્જરને સમય ભિન્ન ભિન્ન હોય છે. નારક જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અને નરયિક આદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. આ બધા વિષચેનું આ ઉદેશકમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫