Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ७ उ. ७ सू. ५ संशिजीववेदनास्वरूपनिरूपणम् ६३३ दर्शनसमर्थोऽपि जीवः कामनिकरणं प्रकामः-इच्छितार्थमाप्तितः प्रवर्द्धमानतीव्राभिलाषः स एव निकरणं कारणं यत्र तत् प्रकामनिकरणं तीवेच्छापूर्वकं यथा स्यात्तथा वेदनां सुखदुःखरूपां वेदयति ? भगवानाह-'हंता, अत्थि' हे गौतम ! हन्त सत्यं संज्ञित्वेन समनस्कतया रूपादिदर्शन समर्थोऽपि तीव्राभिलाषपूर्वकं वेदनां वेदयतीति अस्ति संभवति, गौतमस्तत्र कारणं पृच्छति-'कहं णं भंते ! पभू वि प्रभुसे ऐसा प्छा है 'अस्थि णं भंते ! पभू वि पकामनिकरणं वेयणं वेएइ' हे भदन्त ! ऐसी बात संभवित होती है क्या ? जो प्राणी संज्ञी होने के कारण मनसहित बना हुआ है । ऐसा वह प्राणी रूप दर्शनकी शक्तिसे युक्त होने पर भी प्रकामनिकरण तीव्र इच्छापूर्वक सुखदुःखरूप वेदनाका वेदन करता है ? इच्छित अर्थकी माप्तिसे प्रवर्द्धमान जो जीवको तीव्र अभिलाषा है वही तीव्र अभिलाषा जिस वेदनाके वेदनमें कारण है वह प्रकामनिकरण है । यह क्रिया विशेषण है । तात्पर्य ऐसा है कि संज्ञी होते हुए भी प्राणी गमनशक्तिके अभाव में वहां के पदार्थों की प्राप्ति नहीं होने पर भी तीव्र अभिलाषासे ही क्या सुखदुःखरूप वेदनाका वेदन कर सकता है ? इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'हंता, अस्थि' हां, गौतम ! तीव्र अभिलाषा से जीव सुखदुःखका वेदन कर सकता है। इसमें कारण पूछनेकी इच्छासे गौतम प्रभुसे कहते हैं 'कहं णं भंते ! प्रभुने मेव। प्रश्न पूछे छे है ‘अत्थिणं भते ! 'पभू वि पकामनिकरण वेयण वेएइ ? હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે જે જીવ સંજ્ઞી હેવાને લીધે મનસહિત હેય છે, અને રૂપદર્શનની શકિતથી યુકત હોય છે, તે પણ પ્રકામનિકરણ પૂર્વક (તીવ્ર ઈચ્છા પૂર્વક) સુખદુઃખરૂપ વેદનાનું વેદન કરે છે? ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિને માટે જે અતિશય પ્રબળ અભિલાષા થાય છે, અને તે અતિશય તીવ્ર અભિલાષા જ જે વેદનાનું વેદન કરવામાં કારણભૂત બને છે, તે વેદનાને “પ્રકામનિકરણ કહે છે. અને તે કિયા વિશેષણ છે. આ પ્રશ્નને ભાવાર્થ એવો છે કે સંજ્ઞી હોવા છતાં પણ ગમનશકિત આદિને અભાવે ત્યાં (પતે પહોંચી ન શકે એવે સ્થાને રહેલા પદાર્થોની પ્રાપ્તિ નહીં થવા છતાં પણ તીવ્ર અભિલાષા પૂર્વક શું જીવ સુખદુઃખરૂપ વેદનાનું વેદન કરે છે?
गौतम स्वामीना प्रगती पास मापता महावीर प्रभु छ -'हता. अस्थि હા, ગૌતમ! તીવ્ર અભિલાષા સહિત જીવ સુખદુઃખનું વેદન કરી શકે છે.
ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
શ્રી ભગવતી સૂત્ર : ૫