Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पमेयचन्द्रिका टीका श. ७ उ. ९ सू.२ महाशिलाकण्टकसंग्रामनिरूपणम् ६९१ च तद्भयाद् वैशाल्यां नगयाँ स्वमातामहचेटकराजसमीपे हस्तिनम् अन्तःपुरपरिवारं च गृहीत्वा गतौ । कणिकेन दृतप्रेषणतो याचितो, तेन शरणागतत्वेन न तौ प्रेषितौ । ततः कूणिकेन 'यद्येवं तर्हि संग्रामाय सज्जीभव' इति चेटको दृत द्वारा समाहूतः। तेनापि 'सज्जोऽस्मि' इति ज्ञापितम् । ततः कुणिको भिन्नमातृकान स्वभ्रातॄन कालादिदशकुमारान् नीत्वा युद्धे संपाप्तः । इतश्च इन्हें इस स्थितिमें जाते हुए देखा देखते ही उसने अपने पति कूणिक राजासे उस हाथीकी चाहना के लिये प्रेरणा की। कणिकने उसकी प्रेरणा से उनसे उस हाथीको मांगा। उन्होंने उन्हें वह हाथी नहीं दिया और हाथीके नहीं देने से भयभीत बनकरके दोनों अपने परिवारको
और उस हाथीको लेकर वैशाली नगरीमें अपने नाना चेटकराजके पास चले गये। कुणिकने अपने दूतको चेटकराजके पास भेजा और कहलवाया कि इन दोनोंको वापिस चम्पानगरीमें भेज दो पर चेटकराजने शरणमें आये हुवे उन दोनों अपने नातियों (हलविहलकुमारों) को वापिस नहीं भेजा अन्तमें कूणिकने चेटकराजके पास अपने दूतको पुनः भेजकर यह संदेश भेजा कि यदि तुम अपने नातियों को वापिस नहीं करते हो तो तुम युद्धके लिये तैयार हो जाओ । चेटकराजने युद्ध के लिये तैयार हूं ऐसा कहकर दूतको वापिस करदिया कणिकने अपने अपरमाताके काल आदि दश कुमारों को साथ में लेकर युद्धभूमिमें प्रवेश किया । कूणिकको युद्ध के लिये आया નગરની બહાર નીકળ્યા. કૃણિક રાજાની રાણી પદ્માવતીએ તેમને તે હાથી પર સવાર થઈને જતાં જોયાં, દેખતાં જ તેને તે હાથી ગમી ગયે. તેણે તેના પતિ કુણિક પાસે તે હાથી મેળવી આપવાની માગણી કરી. રાણીના પ્રેરણાથી કૃણિકે હલ અને વિહલ પાસેથી તે હાથી માગ્યા. તેમણે હાથી આપવાની ના પાડી. ત્યાર બાદ કુણિકને ભય લાગવાથી તેઓ તેમના પરિવાર સહિત તેમના દાદા (માતાના પિતા) ચેટક રાજા પાસે વૈશાલી નગરીમાં ચાલ્યા ગયા. કૃણિકે ચેટક રાજા પાસે પિતાના દૂતને મેકલીને કહેવરાવ્યું કે “હલ અને વિહલને ચંપાનગરીમાં પાછા મોકલી દે.” પણ ચેટકરાજાએ શરણે આવેલા પિતાને બે દોહિત્રને પાછા મોકલ્યા નહીં. ત્યારે કૂણિકે ફરીથી પિતાના દૂતને ચટક રાજ પાસે મોકલીને કહેવરાવ્યું કે જે તમારા બન્ને દોહિત્રે (હદ્ધ વિહલ્લ)ને પાછાં ન લેંપવા હોય તે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહેજે.” ચેટક રાજાએ એ જ દૂતની સાથે જવાબ મેકલ્યા કે “હું યુદ્ધને માટે તૈયાર છું.' કૃણિકે પોતાના ઓરમાન ભાઈઓના કાલ આદિ દસ કુમારને પિતાની સાથે રાખીને યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કૂણિક રાજા સમરાંગણમાં આવી પહોંચ્યાની ખબર મળતાં, ચેટક રાજા
શ્રી ભગવતી સૂત્ર : ૫