Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२०
भगवती सूत्रे
परिणमत् परिणमत् सुरूपतया यावत् नो दुःखतया भूयो भूयः परिणमति, एवं खलु कालोदायिन ! जीवानां कल्याणानि कर्माणि यावत् क्रियन्ते ॥ ३ ॥ टीका- 'तए णं समणे भगवं महावीरे अन्नया कयाई रायगिहाओ णयराओ, गुणसिलयाओ वेइयाओ पडिनिक्खमइ' ततः खलु श्रमणों भगवान् महावीर : ऐसा पूछा कि जीवों के पापकर्म पापफलरूप विपाक वाले किस प्रकार से होते हैं ? तो इसके उत्तर में प्रभुने उन्हें ऐसा समझाया है कि जिस प्रकार कोई व्यक्ति विष मिश्रित अच्छे मीठे भोजन को करता है तो जैसे वह भोजन खाते समय अच्छा, सुहावना लगता है, पर उसका अन्तिम परिणाम बहुत बुरा निकलता है इसी प्रकार पापकर्म सेवन करते समय तो अच्छे मालूम पडते है, पर इनका विपाक काल जोवों को बहुत ही दुःखदायी होता है । कुशलकर्मों का परिणामकाल इससे विपरीत होता हैकुशलकर्म करते समय तो जीवों को अरुचिकारक लगते हैं- पर जैसे उनका परिणाम होता है-वे उदय में आते हैं-तैसे खे सुहावने फलदायक जीवों को होते हैं। जैसे बढियां से बढियां भोजन कि जिसमें कडवी दवाई मिली हो भोजन करते समय अरुचि कारक होता है पर उसका परिणाम भविष्य में सुहावना होता बस इसी प्रकार से कल्याणकर्म कल्याणफलविपाक देने वाले होते
टीकार्थ - जीवों के शुभ और अशुभ कर्मोंका फलरूप विपाक किस तरह से होता है- इसी बात को दिखाने के लिये सूत्रकार ने પાપકમેમાં પાપફલરૂપ (દુઃખરૂપ) વિપાકવાળાં કેવી રીતે હોય છે ?' મહાવીર પ્રભુ એક સુંદર દૃષ્ટાન્ત દ્વારા તે પ્રશ્નનું સમાધાન કરે છે—કાઇ એક માણુસ સરસમાં સરસ પકવાના તૈયાર કરાવે છે. પરન્તુ તે પકવાનામાં ઘેાડુ વિષ મેળવવામાં આવે છે. હવે જ્યારે તે માણસ તે લેાજન ખાય છે, ત્યારે તે તેને તે ભેજન સારું લાગે છે, પણ તેનું અન્તિમ પરિણામ તે ઘણુ જ ખરાખ આવે છે. એ જ પ્રમાણે પાપકર્માંનું સેવન કરતી વખતે તે જીવાને મજા પડે છે, પણ તેના વિપાકકાળ જીવાને બહુ જ દુઃખદાયક થઇ પડે છે. શુભકર્માના પરિણામકાળ તેથી વિપરીત હૈાય છે. જેવી રીતે સારામાં સારા ભેજનમાં જો કડવી ઔષધિ મેળવવામાં આવી હાય તે તે ભેાજન ખાતી વખતે તા અરુચિકર લાગે છે. પણ ભવિષ્યમાં તે ભાજન સુખરૂપ પરિણામવાળું નિવડે છે, એ જ પ્રમાણે કલ્યાણકમ કરતી વખતે તે જીવાને અરુચિકારક લાગે છે, પણ ભવિષ્યમાં જયારે તેને શુભફ્લરૂપ વિષાક ભાગવવા મળે છે, ત્યારે જીવાને તે સુખદાયક થઇ પડેછે. ટીકા- જીવેાનાં શુભ અને અશુભ કર્મના ફળરૂપ વિપાક કેવા પ્રકારના હેાય છે, તેનું સૂત્રકારે આ સુત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને કાલેાદાયી
શ્રી ભગવતી સૂત્ર : પ