Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६९२
भगवतीसूत्रो चेटकोऽपि काशीकोसलकदेशाधिपतीन् नव लेच्छकिनो नव मल्लकिनश्चाष्टादशगणराजान् ससैन्यकान् आदाय संग्रामे समुपस्थितः। तयोः संग्रामे कालादयो दश भ्रातरो दशस्वपि दिवसेषु मृताः। कूणिकः पराजितः । एकादशे दिवसे कुणिकेनाराधितौ शक्रचमरेन्द्रौ समागतो। शक्रः कूणिकाय वज्रप्रतिरूपकमभेधकवचं दत्तवान् । चमरस्तु महाशिलाकण्टकः स्थमुलश्चेति द्वौ संग्रामौ विकुर्वितवानिति महाशिलाकण्टको रथमुशलश्च संग्रामः सञ्जात इति ।
तत्र वक्तव्यविषयमाह-' महासिलाकंटए णं भंते ! संगामे वट्टमाणे के जइत्था, के पराजइत्था ?। हे भदन्त ! महाशिलाकण्टके खलु संग्रामे हुआ सुनकर चेटकराज भी काशी कोसल देशके अधिपति नौ लेच्छकियोंको और नौ मल्लकियोंको जो कि अढारह गणराज थे उन्होंकी सेनाके साथमें लेकर संग्राम भूमिमें आकर उपस्थित हो गये । दोनों ओरसे घमासान युद्ध हुआ उसमें कूणिकराजाके कालकुमार आदि भाई दशदिनमें मारदिये गये । अन्तमें कूणिक परास्त हो गया । ग्यारहवें दिन कूणिकने शक्र और चमरेन्द्रकी आराधना की । वे दोनों उपस्थित हो गये । शक्रने कूणिकके लिये वज्रके जैसा एक अभेद्य कवच दिया चमरेन्द्रने महाशिलाकण्टक और रथमुशल इन दो संग्रामोंकी विकुर्वणाकी । इस तरह महाशिलाकण्टक संग्राम
और रथमुशल संग्राम ये दो सग्राम हुए इसी महाशिलाकण्टक संग्रामकी वक्तव्यता के विषयमें 'महासिलाकंटएणं भंते ! संगामे वट्टमाणे के जइत्था के पराजइत्था' गौतम प्रभुसे इस प्रकारसे पूछते हैं પણ ૧૮ ગણરાજાઓનો સાથ લઈને સંગ્રામભૂમિમાં આવી પહોંચે. તે ૧૮ ગણરાજાઓમાંથી નવ મલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના ગણરાજાઓ હતા. અને તેઓ કાશી અને કોશલ દેશના અધિપતિ હતા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ મચ્યું. દસ દિવસના યુદ્ધ દરમિયાન કૂણિક રાજાના કાલ આદિ ૧૦ ભાઈઓ માર્યા ગયા. અન્ત કૃણિક રાજા પણ પરાસ્ત (પરાજિત) થઈ ગયે. અગિયારમેં દિવસે કુણિક રાજાએ શક અને ચમરેન્દ્રની આરાધના કરી. તે બન્ને દેવે તેમની સમક્ષ ઉપસ્થિત થયા. શકે કુણકને વજના જેવું એક અભેદ્ય કવચ (બખતર) આપ્યું, અને ચમરેન્દ્ર મહાશિલાકંટક અને રથમુશલ, એ બે સંગ્રામની વિદુર્વણ કરી આ રીતે મહાશિલાકંટક અને રથમુશલસંગ્રામ નામનાં બે સંગ્રામે થયા.
એ જ મહાશિલાક ટક સંગ્રામના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ प्रमाणे प्रश्न पूछे छ- 'महासिलाकंटएणं भंते ! संगामे वट्टमाणे के जइत्था,
શ્રી ભગવતી સૂત્ર : ૫