Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ दशमोद्देशकः प्रारभ्यते
सप्तमशतके दशमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् - पञ्चास्तिकायविषये, कालोदायिप्रभृतीनाम् अन्यतीथिकानां परस्परकथासंलापः, गौतमसमागमः, तं प्रति कालोदायिप्रभृतीनां प्रश्नः गौतमस्योत्तरप्रतिपादनं च, पुद्गलास्तिकायविषये कर्मबन्धविचारः, पापकर्म अशुभविपाकसहितं भवेत् किम् ? इति प्रश्नः, पापकर्म च अशुभविपाक संयुक्तंकथं भवेत् ? इति प्रश्नश्च, भवतीति तदुत्तरम् । कल्याणं कर्म कल्याणफलविपाकसंयुक्तं भवेत् किम् ? इति प्रश्नः, कल्याणं कर्म कल्याणफलविपाकसंयुक्त कथं भवेदिति प्रश्नच, तयोरुत्तरदानम्, अग्निकायसमारम्भकयो योः पुरुषयोः कतरः पुरुषो महा
सातवें शतकका दसवां उद्देशक प्रारंभ सप्तम शतकके इस दसवें उद्देशकका विषयविवरण संक्षेपसे इस प्रकार है, कालोदायी आदि अन्यतीर्थिक जनोंका पंचास्तिकायके विषयमें परस्पर वार्तालाप गौतमस्वामीका समागम गौतमसे कालोदायी
आदिजनोंके प्रश्न गौतमका उत्तर पुद्गलास्तिकायके विषयमें कर्मबन्धका विचार पापकर्म अशुभ विपाक सहित होता है क्या ? तथा पापकर्म अशुभ विपाक सहित होता है क्या ? तथा पापकर्म अशुभविपाक संयुक्त कैसे होता है ऐसा प्रश्न, इन दोनोंका उत्तर, कल्याणकर्म कल्याणफलरूप विपाकसे संयुक्त होता है क्या ? ऐसा प्रश्न, तथा वह कल्याणरूप कर्म कल्याणरूप फलविपाकवाला कैसे होता है ऐसा इन दोनोंका उत्तर कथन, अग्निकायसमारंभक दो पुरुषोंके बीचमें कौनसा
સાતમા શતકનો દસમે ઉદેશક પ્રારંભ સાતમાં શતકના દસમા ઉદેસકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે- કાલેદાયી આદિ અન્ય તીથિકે પંચાસ્તિકાય વિષેને વાર્તાલાપ, ગૌતમ સ્વામીનું ત્યાં આગમન, કાલેદાયી આદિ અન્યમતવાદીઓના ગૌતમ સ્વામીને પંચાસ્તિકાય વિષયક પ્રશ્નો અને ગૌતમ સ્વામી દ્વારા તેના ઉત્તરે. પુદગલાસ્તિકાયના વિષયમાં કર્મબન્ધને વિચાર, પ્રશ્ન- પાપકર્મ શું અશુભવિપાકયુકત હોય છે? પાપકર્મ કેવી રીતે અશુભ વિપાયુકત હોય છે ? આ બન્ને પ્રકાના ઉત્તર પ્રશ્ન- કલ્યાણકર્મ શું શુભ ફળરૂપ વિપાકથી યુકત હોય છે? તથા કલ્યાણરૂપ કર્મ શા માટે કલ્યાણરૂપ ફળવિપાથી યુક્ત હોય છે? તે બન્નેના ઉત્તરનું પ્રતિપાદન.
શ્રી ભગવતી સૂત્ર : ૫