Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ अष्टमोद्देशकः प्रारभ्यते ।
सप्तमशतके अष्टमोदेशकस्य संक्षिप्तविषयविवरणम्
छद्मस्थो मनुष्यः केवलं संयमेन तपसा सिद्धोऽभूत् न वा ? इति प्रश्नोत्तरम् हस्तिनः कुन्थोश्च जीवः समान एव केवलं कायमात्रे विभेदप्रश्नोत्तरम्, पापकर्म दुःखरूपं वर्तते । दशसंज्ञावक्तव्यता निरूपणम् । नैरयिकाणां दशप्रकारक वेदनावक्तव्यतानिरूपणम् । हस्तिनः कुन्थोथ समाना अप्रत्याख्यानक्रिया | आधा कर्माहारकः साधुः किं वध्नाति ? इति प्रश्नोत्तरम् ।
छद्मस्थमनुष्यादिवक्तव्यता |
जीवाधिकारात् छद्मस्थ मनुष्यवक्तव्यतामाह - 'छउमत्थे णं' इत्यादि । मूलम् - छउमत्थे णं भंते! मणूसे तीयमणंतं सासवं समयं केवलेणं संजमेणं - एवं जहा पढमसए चउत्थे उद्देसए तहा भाणियां, जाव अलमत्थु । से णूणं भंते ! हरिथस्स य
सातवे शतकका आठवां उद्देशक
समशतक के इस अष्टम उद्देशकका विषयविवरण संक्षेपसे इस प्रकार से है छद्मस्थ मनुष्य केवल संयम और तपसे सिद्ध हुआ है या नहीं हुआ है ? इस प्रश्नका उत्तर । हाथीका जीव और कुन्थु का जीव समान ही है, केवल कायमात्रमें भेद है ऐसा प्रश्नोत्तर पापकर्मदुःखरूप है । दश संज्ञा संबंधी वक्तव्यता निरूपण । नैरयिक जीवोंकी दशप्रकारकी वेदनाओंकी वक्तव्यताका निरूपण । हाथी और कुन्थुकी अप्रत्याख्यान क्रिया समान है । आधाकर्माहारक साधु कैसे कर्मका बंध करता है ऐसे प्रश्नका विचार ।
સાતમા શતકના આઠમા ઉદ્દેશાના પ્રારંભ
આ ઉદ્દેશમાં પ્રરૂપિત વિષયનું સ‘ક્ષિપ્ત વિવરણુ
છદ્મસ્થ મનુષ્ય એકલા સચમ અને તપથી સિદ્ધ પદ્ધ પામ્યા છે કે નહીં?' આ પ્રશ્ન અને તેના ઉત્તર હાથીના જીવ અને કીડીને જીવ સમાન જ છે, પરન્તુ કાયાની અપેક્ષાએ જ તફાવત છે. એવું પ્રતિપાદન પાપકર્મ દુઃખરૂપ છે એવું નિરૂપણ દશ સગા સંબંધી વકતવ્યતાનું કથન નારક જીવાની દશ પ્રકારની વેદનાઓનું નિરૂપણ હાથી અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે એવું કથન ધાકમ આહાર લેનાર સાધુ કેવા કર્માંના ખધ કરે છે?” એવા પ્રશ્ન અને તે પ્રશ્નના ઉત્તર.
શ્રી ભગવતી સૂત્ર : પ