Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
प्रमेयचन्द्रिका टीका श.७ उ.३ सू.२ मूलस्कन्धादिजीवनिरूपणम् ४३७ स्पृष्टानि, कन्दाः कन्दजीवस्पृष्टार यावत्-स्कन्धादयः स्कन्धादिजीवस्पृष्टाः, बीजानि बीजजीवस्पृष्टानि तर्हि 'कम्हा गं मंते ! वणस्सइकाइया आहारति, कम्हा परिणामेति' हे भदन्त ! कस्मात् कयं केन प्रकारेण वनस्पतिकायिका आहरन्ति ? आहारं गृह्णन्ति, आहारस्य भूमिगतत्वेन तैः ग्रहणासंभवात् , मूल मूलगतजीवोंसे स्पृष्ट हैं, कंद कंदगतजीवोंसे स्पृष्ट हैं, यावत् बीज बीजगतजीवोंसे स्पृष्ट हैं यहाँ यावत् पदसे पूर्वोक्त स्कन्धादिक पदार्थ गृहीत हुए हैं। तो है भदन्त ! किस तरहसे वनस्पतिकायिक आहार करते हैं ? और उस आहारको खल रसरूप से किस तरहसे परिणमाते हैं ? क्योंकि आहारतो भूमिमें रहता है और वह आहार उनके द्वारा गृहीत हो नहीं सकता है ? तात्पर्य यह है कि मूलादिके जीव अपनेर मूलादिकोंसे व्याप्त रहते हैं पृथिवीजीवके साथ संबंधित रहते नहीं हैं तब पृथिवीगत आहारको वे ग्रहण कैसे कर सकते हैं तो इसके उत्तरमें प्रभु कहते हैं कि ऐसी बात नहीं हैं । यद्यपि मूलादिक अपने२ जीवोंसे व्याप्त रहते हैं परन्तु मूलगत जो जीव हैं उनका संबंध पृथिवी जीवोंके साथ रहा करता है अतः उनके द्वारा गृहीत हुआ आहार उन्हें मिल जाता है इसी तरहसे कन्दगत जीवोंका भी संबंध मूलगत जीवोंके साथ रहता है सो उनसे उन्हें आहार मिल जाता है। इसी तरहसे मूला मूलजीवफुडा, कंदा कंदजीवफुडा, जाव बीया बीयजीवफुडा' હે ભદન્તા જે મૂળ મૂળગત છથી વ્યાપ્ત હોય છે, કંઇ કંદગત જીવથી વ્યાપ્ત હોય છે, અને સ્કન્ધથી બીજ સુધીના ભાગ સ્કન્ધગતથી લઈને બીજગત સુધીના જીથી વ્યાપ્ત હોય છે, તો હે ભદન્તા વનસ્પતિકાયિક કેવી રીતે આહાર ગ્રહણ કરે છે અને તે આહારને ખલરસરૂપે કેવી રીતે પરિણુમાવે છે? આ પ્રકારે પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ એ છે કે વનસ્પતિકાયિકને આહાર તે ભૂમિની અંદર રહેલો હોય છે, તે સામાન્ય દૃષ્ટિએ વિચાર કરતાં તે એવું જ લાગે છે કે તે જીવે તે આહાર ગ્રહણ કરી શકે જ નહીં. જેમકે મૂળાદિના જીવ તો પિતાપિતાના મૂલાદિની સાથે વ્યાપ્ત રહે છે, પૃથ્વીની સાથે તેઓ સંબંધિત રહેતા નથી. છતાં તેઓ પૃથ્વીગત આહારને કેવી રીતે ગ્રહણ કરે છે?
ગૌતમ સ્વામીના ઉપયુકત પ્રશ્નને જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કેહે ગૌતમ! તમે ધારે છે એવી વાત શક્ય નથી. જો કે મૂળાદિકે પોતપોતાના જીવેથી વ્યાપ્ત હોય છે, પરંતુ મૂળગત જે છો છે તેમને સંબંધ તે પૃથ્વીગત જી સાથે રહ્યા જ કરે છે, તેથી તેમના દ્વારા ગ્રહણ કરાયેલે આહાર તેમને મળી જ જાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫