Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
भगवतीसगे वक्तव्यम् , वनस्पतिकायानां तु अनन्ततया न कदाचिद् निर्लेपत्वं संभवति, त्रसकायानां तु जघन्येन प्रत्येकशतसागरोपमेन, उत्कृष्टतस्तु किश्चिदविशेषाधिकप्रत्येकशतसागरोपमेन निलेपत्वं संभवति । तथा अनगारवक्तव्यता बोध्या, सा चेत्थम्-१-अविशुद्धलेश्योऽनगारः असमवहतेन आत्मना अविशुद्धलेश्यं देवं देवीं च न जानाति, न पश्यति, २-अविशुद्धलेश्योऽनगारः असमवहतेन आत्मना विशुद्धलेश्यं देवं देवीं च न जानाति, न पश्यति, ३-अविशुद्धजीवोंकी निलेपना के विषयमें भी जानना चाहिये। वनस्पतिकायिक जीवोंकी तो निर्लेपना कभी होती ही नहीं है क्यों कि वे अनन्त हैं। त्रसकायिक जीवोंकी निर्लेपनाका काल क्रम क्रमसे प्रत्येक का १०० सागरोपमका है और उत्कृष्ट से कुछ विशेषाधिक सौ सागरोपमका है । अनगार वक्तव्यता इस प्रकारसे है- अविशुद्ध लेश्यावाला अनगार अनुपयुक्त आत्मा द्वारा नविशुद्ध लेश्यावाले देव को और देवी को नहीं जानता है और नहीं देखता है। अविशुद्ध लेश्यावाला अनगार अनुपयुक्त आत्मा द्वारा विशुद्ध लेश्यावाले देवको और देवीको नहीं जानता है और नहीं देखता है । अविशुद्ध लेश्यावाला अनगार उपयुक्त आत्मा द्वारा अविशुद्ध लेश्यावाले देव देवीको नहीं जानता है और नहीं देखता है । अविशुद्ध लेश्यावाला अनगार विशुद्ध लेश्यावाले देव और देवीको नहीं जानता है नहीं देखता है। अविशुद्ध लेश्यावाला अनगार उपयुक्तानुपयुक्त आत्मा द्वारा अविशुद्ध लेश्यावाले देव देवीको नहीं जानता है और नहीं देखता है । तथा अविशुद्ध વિષે પણ સમજવું જોઇએ. વનસ્પતિ કાયિક જીવોની નિર્લેપના કદી થતી જ નથી, કારણકે તેઓ અનંત છે, પ્રત્યેક ત્રસકાયિક જીવને જઘન્ય નિર્લેપના કાળ ૧૦૦ સાગરોપમનો છે અને ઉત્કૃષ્ટ નિર્લેપના કાળ ૧૦૦ સાગરોપમ કરતાં કંઈક વિશેષાધિક છે.
અણગારની વકતવ્યતા આ પ્રમાણે છે– (૧) અવિશુદ્ધ લેશ્યાવાળો અણગાર અનુપયુત (ઉપગ રહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને દેવીને જાણત- દેખતે નથી. (૨) અવિશુદ્ધ વેશ્યાવાળે અણગાર અનુપયુક્ત આત્મા દ્વારા વિરુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને જાણતા નથી અને દેખતે નથી (૩) અવિશુદ્ધ લેફ્સાવાળે અણગાર ઉપયુક્ત (ઉપગ સહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતે નથી. (૪) અવિશુદ્ધ વેશ્યાવાળા અણગાર ઉપયુક્ત આત્મા દ્વારા વિશુદ્ધ લેફ્સાવાળા દેવને અને દેવીને જાણ નથી અને દેખતે નથી. (૫) અવિશુદ્ધ લેફ્સાવાળે અશુગાર ઉપયુકતાનુપયુકત આત્મા દ્વારા
શ્રી ભગવતી સૂત્ર : ૫