Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अथ सप्तमोशेकः प्रारभ्यते ।
सप्तमशतके सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । संतृतस्य अनगारस्य क्रियानिरूपणम् । ऐर्यापथिकक्रियायाः कारणम् । कामो रूपी अरूपी वा ? सचित्त: अचित्तो वा ? जीवः अजीवो वा ?। जीवानां कामो भवति अजीवानां वा ? भोगो रूपी अरूपी वा ? भोगः सचित्तः अचित्तो वा ? भोगः जीवः अजीवो वा ? भोगो जीवानां भवति अजीवानां वा ? । भोगानां प्रकारः । कामभोगानां प्रकारः । जीवः कामी भोगी वा ? । नैरयिकाः कामिनः भोगिनों वा भवन्ति ? । पृथिवीकायादिः, द्वीन्द्रियः, त्रीन्द्रियः चतुरिन्द्रियो जीवो भोगी कामी वा ?। अल्पबहुत्ववक्तव्यताविचारः, छद्मस्थ
शतक ७ उद्देशक ७ सप्तमशतकके इस सप्तम उद्देशकका विषय विवरण संक्षेप से इस प्रकारसे है सर्वप्रथम इसमें अनगारकी क्रियाओंका निरूपण किया गया है । ऐर्यापथिक क्रियाका कारण । कामरूपी है या अरूपी है ? सचित्त है या अचित्त है ? जीव है या अजीव है ? जीवोंके काम होता है या अजीवों के काम होता है ? भोगरूपी है या अरूपी है ? भोग सचित्त है या अचित्त है ? भोग जीव है या अजीव है ? भोग जीवोंके होता है या अजीवों के होता है ? भोगोंके प्रकरण । कामभोगोंके प्रकार जीव कामी है या भोगी है ? नैरयिक कामी होते हैं या भोगी होते हैं ? पृथिवीकायिक आदि
शत: ७ देश ७ સાતમાં શતકમાં પ્રરૂપિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ ઉદેશકમાં સૌથી પહેલાં અણગારની ક્રિયાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પથિકી ક્રિયાના કારણેનું પ્રતિપાદન કામરૂપી છે કે અરૂપી છે ? સચિત્ત છે? કે અચિત્ત છે ? જીવ છે કે અજીવ છે ? જીમાં કામ હોય છે કે અજીમાં કામ હોય છે ? ભેગરૂપી છે કે અરૂપી છે ? ભેગ સચિત્ત છે કે અચિત્ત છે ભાગ છવ છે કે અજીવ છે ? ભેગ માં હોય છે કે અજીમાં હોય છે ? ઇત્યાદિ પ્રશ્નો અને તેમનાં ઉત્તરનું આ ઉદેશકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ભેગના પ્રકારે કામગના પ્રકાર જીવ કામી છે કે ભેગી છે નારકે કામી હોય છે કે ભેગી હોય છે ? પૃથ્વીકયિક આદિ એકેન્દ્રિય છ, દ્વીન્દ્રિય છે, ત્રીન્દ્રિય છે અને ચતુરિન્દ્રિય જીવો કામી હોય છે
શ્રી ભગવતી સૂત્ર : ૫