Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
ममेयचन्द्रिकाटीका श.७ उ.४ सू. १ संसारिजीवस्वरूपनिरूपणम् ४९५ कायस्थितिरपि वाच्या, सा च जीवस्य जीवकाये सद्धिमित्यादिरूपा। एवं निळे पना वक्तव्या सा चैवम्-सद्यःमत्युत्पन्नपृथिवीकायिकाः प्रतिसमयापहारेण जघन्येन असंख्याभिरुत्सर्पिण्यवसर्पिणीभिः अपहृतत्वे सति निर्लेपा भवन्ति, एवमुत्कृष्टनापि असंख्यातगुणकालाधिकाभिः असंख्येयोत्सपिण्यवपिणीभिः अपहतत्वे निर्लेपा भवन्ति, एवम् अप्काय-तेजस्काय-वायुकायानामपि पूर्व, पक्षियों की पल्योपम का असंख्यातवां भाग और चतुष्पद स्थलचरकी तीन पल्योपम भवस्थिति है। संमूछिम की जैसे जलचर की करोड पूर्व, उरग की तिरपन हजार, भुजग की ४२ हजार वर्षकी भवस्थिति है । पक्षियों की ७२ हजार, स्थलचरोंकी चौरासी हजार वर्षप्रमाण भवस्थिति है। गर्भज पंचेन्द्रिय तिर्यचकी कास्थिति सात या आठ जन्मग्रहण, और संसूच्छिमको सात जन्मग्रहण प्रमाण है । खाली होनेका काल निलेपना है। निलेपनाकी वक्तव्यता इस प्रकारसे है- सद्यः प्रत्युत्पन्न पृथिवीकायिक जीव यदि प्रतिसमय खाली होते जावें तो उनके खाली होनेमें कमसे कम असंख्यात उत्सर्पिणी अवसर्पिणी कालका समय लग जाता है । कमसे कम इतने समयमें वे खाली हो सकते हैं। और अधिकसे अधिक असंख्यात गुणे असंख्यात उत्सर्पिणी और अपसपिणियों में वे खाली हो सकते हैं। इसी तरहसे अप्कायिक तेजस्कायिक और वायकायिक
કરોડપૂર્વ પ્રમાણે, પક્ષીઓની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ, અને ચોપગાં સ્થળચરની ત્રણ પપમ પ્રમાણ ભવસ્થિતિ હોય છે. મૂર્ણિમની – જેમકે જળચરની કરોડપૂર્વ પ્રમાણ, ઉરમની પ૩૦૦૦ વર્ષ પ્રમાણ, ભુજગની ૨૦૦૦ વર્ષ પ્રમાણ, પક્ષીઓની ૭૨૦૦૦ વર્ષ પ્રમાણ અને સ્થળચરની ૮૪૦૦૦ વર્ષ પ્રમાણુ ભવસ્થિતિ કહી છે. ગર્ભજ પંચેન્દ્રિય તિયચની કાયસ્થિતિ સાત અથવા આઠ જન્મગ્રહણ પ્રમાણુ અને સંમૂચિમની કાયસ્થિતિ સાત જન્મગ્રહણ પ્રમાણુ કહી છે ખાલી થવાના કાળને વિલેપતા કહે છે. નિલેપનાની વકતવ્યતા આ પ્રમાણે કરવામાં આવી છે – સલઃ પ્રત્યુત્પન્ન પૃથ્વીકાયિક જીવ જે પ્રતિસમય ખાત્રી થતા જાય, તે તેમને ખાલી થવામાં ઓછામાં ઓછો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળને સમય લાગી જાય છે. ઓછામાં ઓછા એટલા સમયમાં તેઓ ખાલી થઇ શકે છે, અને અધિકમાં અધિક અસંખ્યાત ગણું અસંખ્યાત ઉભણિી અને અવસર્પિણીઓમાં તેઓ ખાલી થઈ શકે છે. એ જ પ્રમાણે અપૂણાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોની નિર્લેપના
શ્રી ભગવતી સૂત્ર : ૫