Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२६
-
भगवतीमूत्रे एवं पृथिवीकायिकगमनयोग्यजीववदेव यावत्- अकायिक-तेजस्कायिकवायुकायिक-वनस्पतिकायिक-विकलेन्द्रिय-तिर्यग्योनिक पञ्चेन्द्रिय-मनुष्येषु अपि अवसेयम्, तथा च-अप्कायिकादिकतया उत्पत्तुं योग्यो जीवः इगतः कदाचित् महावेदनो भवति, कदाचित् अल्पवेदनो भवति, एवम् अप्कायिकादिकतया तत्र तत्र यथायोग्यम् उत्पद्यमानोऽपि कदोचित् महावेदनः, कदाचिच्च अल्पवेदनो भवति, किन्तु तत्तत्पर्यायतया उत्पन्नानन्तरं तु विमात्रया विविध प्रकारेण वेदनां वेदयति । 'वाणमंतर-जोइसिय-वेमाणिएमु जहा असुरकुमारेसु' वानव्यन्तर-ज्योतिषिक-वैमानिकेषु च उत्पत्तुं योग्यो जीवः यथा असुरकुमारेषु पृथिवीकायिक गमन योग्य जीव की तरह ही यावत् - अप्कायिक, तेजस्कायिक, वायुकायिक, वनस्पतिकायिक, विकलेन्द्रिय, तिर्यग्योनिक पंचेन्द्रिय और मनुष्योंमें भी जानना चाहिये । तथा च-अप्कायरूपसे उत्पन्न होने योग्य जीव अपनी गृहीत वर्तमान पर्याय में रहा हुआ कदाचित् महावेदनावाला हो सकता है और कदाचित् अल्पवेदनावाला हो सकता है- इसी तरहसे तेजस्कायिक आदिकों में उत्पन्न होने योग्य जीव के विषय में भी जानना चाहिये । तथा इसी प्रकार से अप्कायिक आदिमें उपपद्यमान जीवके विषयमें भी समझना चाहिये परन्तु जो जीव अपनी गृहीत पर्यायको छोडकर अप्कायिक आदि रूप से उत्पन्न हो चुका है वह नियम से विविध प्रकार से वेदना का अनुभव करता है। 'वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा असुरकुमारे सु' जिस प्रकारसे असुरकुमारोंमें उत्पन्न होने योग्य जीवके विषयमें કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અપકાયિક, તેજરકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યના વિષયમાં પણ સમજવું. જેમ કે- અપકાયરૂપે ઉત્પન્ન થવાને યોગ્ય જીવ પિતાની ગૃહીત વર્તમાન પર્યાયમાં રહીને પણ કયારેક મહાદનાવાળે હોઈ શકે છે અને કયારેક અલ્પવેદનાવાળે હોઈ શકે છે. એ જ પ્રમાણે તેજસ્કાય આદિકામાં ઉત્પન્ન થવા યોગ્ય જીના વિષયમાં પણ સમજવું. તથા અપ્રકાયિક આદિમાં ઉપપદ્યમાન જીવના વિષયમાં પણ એજ પ્રમાણે કથન સમજવું. પરંતુ જે જીવ પોતાની ગૃહીત પર્યાયને છેડીને અપ્રકાયિક આદિપે ઉત્પન્ન થઈ જાય છે, તે તે નિયમથી જ વિવિધ પ્રકારે વેદનાને અનુભવ કરતા રહે છે. 'वाणमंतर, जोइसिय, वेमाणिएमु जहा असुरकुमारेसु' मसुरभाराम पन्न થવા ગ્ય જીવના વિષયમાં, ઉપપદ્યમાન જીવના વિષયમાં અને ઉત્પન્ન થઈ ચુકેલા
શ્રી ભગવતી સૂત્ર : ૫