Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ.५ स. १ तिर्यग्योनिसंग्रहस्वरूपनिरूपणम् ५०५ कृष्णादयो भवन्ति, दृष्टयस्तिस्रो भवन्ति सम्यग्दृष्टि-मिथ्याष्टि-मिश्रदृष्टिभेदात् , त्रीणि ज्ञानानि भजनया मति-श्रुता-ऽवधि-भेदात्, त्रीणि अज्ञानानि च भजनया भवन्ति, योगाश्च त्रयो भवन्ति, मनो-वचन-काय योगभेदात् , उपयोगश्च तत्र द्विविधः साकारोपयोगानाकारोपयोगभेदोत्, उपपातः-असंख्यातवर्षायुष्कान युग्ममनुष्यतिरश्वो विहाय तद्भिन्नानां सर्वेषां जीवानाम् अष्टमदेवलोकपर्यन्तस्थायिनाम् खेचरतिर्यकपञ्चेन्द्रियेषु उत्पत्तिर्भवति । स्थितिश्चतेषां जघन्येन अन्तर्मुहूर्तम् , उत्कृष्टेन पल्योपमस्यासंख्यातभागम् । समुद्घाताश्च भवन्ति, अत्र आहारककेवलि समुद्घातवर्जा आद्याः वेदनीयादयः पञ्च । नपुंसक ही होते हैं। अंडज, पोतज और संमूर्छिम इन में आदि छह लेश्याएँ होती हैं । सम्यग्दृष्टि, मिथ्यादृष्टि और मिश्रदृष्टि के भेदसे तीन दृष्टियां होती हैं । मतिज्ञान, श्रुतज्ञान और अवधि ज्ञानके भेदसे तीन ज्ञान भजनासे होते हैं । मत्यज्ञान, श्रुताज्ञान
और विभंगज्ञान के भेदसे तीन अज्ञान भी भजनासे होते हैं । मनोयोग, वचोयोग और कायके भेदसे तीन योग होते हैं । साकार उपयोग और अनाकार उपयोगके भेदसे दो उपयोग होते हैं । असंख्यातवर्षकी आयुवाले भोगभूमिया मनुष्योंको और तिर्यश्चों को छोडकरबाकी के अष्टमदेवलोकतक रहनेवाले जीवोंका खेचर पंचेन्द्रियतिर्यग्लोकमें उत्पाद होता है । इनकी स्थिति जघन्यसे अन्तर्मुहूर्तकी और उत्कृष्टसे पल्योपमके असंख्यातवें भाग प्रमाण होती है। आहारक और केवलिसमुद्धातको छोडकर वेदनादिक ५-पांच समुद्धात होते हैं। समवहत દવાળાં જ હોય છે. અંજ, પિતજ અને સમૃછિમ છમાં કૃષ્ણ આદિ છએ લેશ્યાવાળા હોય છે. સમ્યગદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદની અપેક્ષાએ તેઓ ત્રણે દૃષ્ટિવાળાં હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના ભેદથી તેમનામાં ત્રણ જ્ઞાન વિકલ્પ હોય છે. મ ગ, કાયાગ, અને વચનગના ભેદથી તેઓ ત્રણે યેગવાળા હોય છે. તેઓ સાકાર અને અનાકાર ઉપયોગના ભેદથી બે પ્રકારના ઉપયોગવાળાં હોય છે. અસંખ્યાત વર્ષના યુવાળા ભેગભૂમિયા મનુષ્યો અને તિર્યંચ સિવાયના આઠમાં દેવલોક સુધી રહેનારા જીવોને ખેચર - પંચેન્દ્રિય તિર્યશ્લોકનું ઉત્પાદ થાય છે. તેમની સ્થિતિ જધન્યની અપેક્ષાએ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ હોય છે. આહારક અને કેવલિસમુદઘાતને છોડીને
શ્રી ભગવતી સૂત્ર : ૫