Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसत्रे कर्म उच्यते, निर्जरा तु नो कर्म उच्यते, अयमाशयः-उदयमाप्तकर्मणो वेदनम् अनुभवनम् वेदना, वेदितकर्मणः क्षयस्तु निर्जरा कृतकर्मगः आत्मपदेशेभ्यः पृथग्भवनमित्यर्थः, तथाच-वेदनायाः अनूभूयमानकर्मरूपतया तयोः कर्मवेदनयोः समानकालिकतया च यतः- वेदनकाले कर्मणोऽवश्यं सद्भावः, अतो धर्म धर्मिणोरभेदात् वेदना कमव्यपदिश्यते, निर्जरायास्तु वेदितकर्मणः क्षयरूपतया तयोः कर्म निर्जरयोविभिन्न कालिकतया च अभेदव्यवहारोभावेन निर्जरानोकर्म व्यपदिश्यते, तदुपसंहरति-से तेणटेणं, गोयमा ! जाव न सा वेयणा' हे गौतम ! तत् तेनार्थेन तयोर्वेदनानिर्जरयोः कर्म नोकर्म रूपत्वेन वेयणा णो कम्म निजरा' वेदना जो है वह कर्मरूप होती है और निर्जरा जो है वह नोकर्मरूप होती है । तात्पयं ऐसा है कि उदय. प्राप्तकर्म का जो वेदन अनुभवन होता उसका नाम वेदना है वेदित हुए कर्म का जो क्षय होता है वह निर्जरा है इस निर्जरामें कृतकर्मका आत्माके प्रदेशोंसे पृथक होना होता है । घेदना अनुभूयमानकर्मरूण होती है इसलिये कर्म और वेदना ये दोनों समानकालभावी होनेके कारण वेदनाको कर्मरूप कह दिया गया है क्योंकि वेदनाकालमें कर्मका अवश्य सद्भाव रहता है अतः धर्म और धर्मीमें अभेद विवक्षा मानकर वेदना कर्मरूपसे व्यपदिष्ट हो जाती है । तथा मिर्जरा वेदित हुए कर्मकी क्षयरूप होती है। इसलिये इन दोनों में विभिन्नकाम भविता होनेसे अभेदका व्यवहार हो नहीं सकता है इसलिये मिर्जरा कर्मरूपसे कही गई है। 'से तेणटेणं गोयमा जाव न सा वेयणा' इस कारण हे गौतम ! घेदना और निर्जरामें આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- ઉદયપ્રાસ (ઉદયમાં આવેલા) કમનું જે વેદન (અનુભવન) થાય છે તેને વેદના' કહે છે. વેદિત થયેલા કર્મને જે ક્ષય થાય છે તેનું નામ “નિર્જરા” છે. આ નિર્જરા દ્વારા કૃતકને આત્મપ્રદેશોમાંથી અલગ કરવાનું કાર્ય થાય છે. વેદના અનુભૂયમાન કર્મરૂપ હેય છે, તે કારણે કર્મ અને વેદના છે અને સમાન કાલભાવી હેવાને કારણે વેદનાને કર્મરૂપ કહેવામાં આવી છે, કારણ કે વેદનાકાળમાં કર્મને અવશ્ય સભાવ રહે છે. તેથી ધર્મ અને ધમીમાં અભેદની અપેક્ષાએ વેદનાને કર્મરૂપે પ્રકટ કરવામાં આવૈલ છે. તથા નિર્જરા વેદિત થયેલા (જેનું વેદન કરી લેવામાં આવ્યું છે એવા) કર્મના ક્ષયરૂપ હોય છે. તેથી તે બન્નેમાં વિભિન્નકાલ ભાવિતા હોવાને લીધે અભેદને વ્યવહાર થઈ શકતું નથી. તે કારણે निन नभ३१ १४८ ४२वामा भावी . 'से तेणट्रेण गोयमा! जाव न
શ્રી ભગવતી સૂત્ર: ૫