Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૪૮
भगवतीसूत्रे स्थितिकः समुत्पद्येत, तमपेक्ष्य स कृष्णलेश्यो नैरयिकोऽल्पकर्मतरो भवेत् । पश्चमनरकस्थनीललेश्यस्याधुना समुत्पन्नत्वेन भोग्यतया बहुकर्मावशिष्टत्वात महाकर्मवत्वम् तदा सप्तमनरकस्थकृष्णलेश्यस्य च भोग्यत्वेनाल्पकर्मावशिष्टत्वादल्पकर्म वत्वमिति निष्कर्षः। तदुपसंहरनाह-'से तेगडेणं गोयमा! जाव-महाकम्मतराए' हे गौतम ! तत् तेनार्थेन यावत्-स्यात् कदाचित् कृष्णलेश्यो नैरयिकः अल्पकर्मतरः, नीललेश्यो नैरयिकः महाकर्मतरो भवेत् ।
पांचवें नारकमें १७ सागरोपमकी स्थितिसे उत्पन्न हुआ तो इसकी अपेक्षासे वह पूर्वोत्पन्न सप्तम नरक स्थित कृष्णलेश्यावाला नारकजीव जो कि अभी अपने शेषकर्ममें वर्तमान है अल्पतरकर्मा होगा तथा पंचमनरकस्थ नीललेश्यावाला वह नारकजीव जो कि अभीर वहां उत्पन्न हुआ है तथा जिसे अपने भोग्यकर्म बहुतरूपमें भोगने को बाकी हैं महाकर्मा होगा । तात्पर्य कहनेका यही है कि उस समय वह सप्तम नरकस्थित कृष्णलेश्यावाला नारकजीव ही भोग्यरूपसे अल्पकाँकी अवशिष्टताके सद्भावमें अल्पकर्मा है नीललेश्यावाला नहीं इसीलिये 'से तेणटेणं गोयमा ! जाव महाकम्मतराए' हे गौतम : मैंने ऐसा कहा है कि यावत् वह महाकर्मा हो सकता है कदाचित् कृष्णलेश्यावाला नैरयिक अल्पकर्मा हो सकता है और नीललेश्यावाला नैरयिक कदाचित् महाकर्मा हो सकता है ।
જીવ પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની સ્થિતિ સાથે ઉત્પન થઈ જાય છે. તે તે નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ પૂર્વોત્પન, સાતમી નરકમાં રહેલે, કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ કે જેને હજી પણ શેષકર્મોને ખપાવવાના છે, તે અલ્પતર કર્મવાળે હશે, અને પાંચમી નરકમાં તાજો જ ઉત્પન થયેલે નીલલેશ્યાવાળે જીવ કે જેને પિતાના કર્મોને બહુ જ અધિક પ્રમાણમાં ખપાવવાના બાકી છે, તે મહાકર્મવાળે હશે, આ કથનનો ભાવાર્થ એ છે કે સાતમી નરકમાં રહેલા કૃષ્ણ લેશ્યાવાળા નારક જીવને અપકર્મો જ ભેગવવાના બાકી હોવાથી તે અ૫કર્મ વાળે છે, પણ નીલ લેશ્યાવાળા નારકને અધિક કર્મો ભોગવવાના હોવાથી તે અલ્પકર્મવાળો નથી.
"से तेणद्रेणं गायमा! जाव महाकम्मतराए" गीतम! ते ॥णे में मे કહ્યું છે કે કૃણ લેશ્યા વાળે નારક કયારેક અલ્પકર્મવાળો હોઈ શકે છે અને નીલા લેશ્યાવાળા નારક કયારેક મહાકર્મવાળો હોઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫