Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श. ७ उ. २ सू.५ जीवानां शाश्वताशाश्वतत्वनिरूपणम् ४१९ टीका--जीवाणं मंते ! किं सासया, असासया ? हे भदन्त ! जीवा: खलु किं शाश्वता नित्याः सन्ति, किं वा अशाश्वता अनित्याः सन्ति ? भगवानाह - 'गोयमा ! जीवा सिय सासया, सिय असासया' हे गौतम ! जीवाः स्यात् कदाचित शाश्त्रताः सन्ति स्यात् कदाचित् अशाश्वताः सन्ति । गौतमः पृच्छति - ' से केणणं भंते ! एवं बुच्चई - जीवा सिय सासया, सिय असासया ? चाहिये - अर्थात् ये कथंचित् शाश्वत् हैं और कथंचित् अशाश्वत हैं। हे भदन्त ! आपका यह सब कथन सर्वथा सत्य है, हे भदन्त ! सर्वथा सत्य । है ऐसा कह कर गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ।
1
टीकार्थ-जीव का अधिकार चल रहा है इसलिये यहां पर सूत्रकार ने उनका नित्य और अनित्य धर्म का प्रतिपादन किया हैइसमें गौतमने प्रभुसे ऐसा पूछा है कि, 'जीवा णं भंते । किं सायसा असासया ?' भदन्त ! जीव क्या नित्य हैं या अनित्य हैं ? इसके उत्तर में प्रभु उनसे कहते हैं कि- 'गोयमा' हे गौतम! 'जीवा सिय सासया सिय असासया' जीव कथंचित् द्रव्यार्थिकनय की अपेक्षा से तो शाश्वत - नित्य हैं और कथंचित् पर्यायार्थिक नय की अपेक्षा से अशाश्वत- अनित्य हैं । अब गौतम इसी विषय में प्रभु से यों पूछते हैं कि-' से केणद्वणं भंते ! एवं बुच्चइ - जीवा દૃષ્ટિએ વિચારવામાં આવે તે અશાશ્વત છે. ગૌતમ સ્વામી કહે છે- હે ભદન્ત ! આપનું આ સમસ્ત કથન સથા સત્ય છે. હે ભદન્ત! આપનું કથન યથા જ છે.' એમ કહીને પ્રભુને વ`દણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પેાતાની જગ્યાએ વિરાજમાન
थर्ध गया.
ટીકા-જીવને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં જીવની નિત્યતા અને અનિત્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી महावीर प्रभुने सेवा प्रश्न पूछे छे - 'जीवाणं भंते ! किं सासया असासया ?' હૈ ભદન્ત ! જીવા નિત્ય છે કે અનિત્ય છે ? તેના ઉત્તર આપતા પ્રભુ કહેછે— 'गोयमा ! जीवा सिय सासया, सिय असासया' हे गौतम! अभुङ दृष्टियो વિચાર કરવામાં આવે તે જીવ નિત્ય છે અને મીજી રીતે વિચારવામાં આવે તા અનિત્ય પણ છે.
હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ' से केणटुणं भंते ! एवं बुच्चइ - जीवा सिय सासया, सिय असासया ?'
શ્રી ભગવતી સૂત્ર : પ