Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीमत्र एतत् खलु उपरि वर्णितम् मोहपूर्वकं कृतं पानभोजनं साङ्गारम् अङ्गारदोषसहितमुच्यते। अथ धमदोषसहितमाहारं प्रतिपादयितुमाह- 'जे गं निग्गंथे वा, निग्गंथी वा, फा-एसणिज्जं असण-पाण-खाइम साइमं पडिग्गहित्ता' हे गौतम ! यः खलु कश्चित् निर्ग्रन्थो वा, निर्ग्रन्थी वा, प्रामुकै षणीयम् अशन-पान-खादिम-स्वादिमम् प्रतिगृह्य-उपादाय 'महाअप्पत्तियं
आहार करते हैं 'एस णं गोयमा ! सइंगाले, पाणभोयणे' ऐसा वह पानभोजन हे गौतम ! अङ्गारदोषसे युक्त माना गया है अर्थात् साधुकी ऐसी भावनासे गृहीत हुआ वह भोजन अंगारदोषसे युक्त हो जाता है ऐसा माना गया है । तात्पर्य कहनेका यह है कि प्रशस्त आहा. रको सराह सराह कर खाने पर अंगार दोषसे सहित कहा गया है। यद्यपि देखा जाय तो वह भोजन तो प्रासुक एषणीय ही है पर उसमें साधु आदिकी अधिक ममता गृद्धता आदिरूप जो रागादि परिणति है उस परिणतिसे युक्त होकर साधु आदिजनद्वारा लिया गया वह आहार अंगार दोष सहित हो जाता है ऐसा जानना चाहिये । धमदोष सहित आहारको प्रतिपादित करनेके लिये सूत्रकार कहते हैं कि 'जे णं निग्गथे वा, निग्गंथी वा, फासुएसणिज्ज असण, पाण, खाइम, साइम पडिग्गहित्ता' जो साधु अथवा साध्वी प्रासुक एवं एषणीय अशन-पान-खादिम स्वादिम आहारको ग्रहण करके ___'एस णं गोयमा! सइंगाले पाणभोयणे' गौतम! २L ४२नी मामाथी સાધુ દ્વારા જે ભેજનાદિને ગ્રહણ કરવામાં આવે છે, તે ભેજનાદિને અંગારેષથી ચુકત આહાર કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશસ્ત આહારને વખાણું વખાણીને ખાવામાં આવે છે તે આહારને અંગારદેશ યુકત આહાર કહેવામાં આવે છે. જો કે તે અહાર પ્રાસુક (અચિત્ત) અને એષણીય છે, પરંતુ તેમાં સાધુ આદિની જે અધિક મમતા, લેલુપતા આદિ જે રાગાદિ પરિણતિ છે, તે પરિણતિથી યુક્ત હોય એવા સાધુ, સાધ્વી દ્વારા લેવામાં આવેલ તે આહાર અંગારેદેષ યુકત થઈ જાય છે તેમ સમજવું.
હવે સૂત્રકાર ઘૂમદેષયુકત આહારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે
'जे गं निग्गंथे वा, निग्गंथी वा, फासुएसणिज्ज असण, पाण, खाइम, साइमं पडिग्गहिता' रे साधु अथवा साथी प्रासु मने पाय અશન, પાન, ખાત અને સ્વાદરૂપ ચતુર્વિધ આહારને ભિક્ષાવૃત્તિમાં પ્રાપ્ત કરીને
શ્રી ભગવતી સૂત્ર : ૫