Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे 'बिलमिवपनगभूएणं अप्पाणेणं आहारं आहारेई' बिलमिव पृथिव्यादेविवरमिव पन्नगभूतेन सर्पसदृशेन आत्मना, यथा सर्पः बिलस्योभयपार्श्वमस्पृशन्नेव बिले आत्मानं प्रवेशयति तथैव स्वादार्थमाहारं दंष्ट्रया दंष्ट्रान्तम्म् अभापयन् कण्ठदेशे गलबिलाधः प्रवेशयति तथा आहारम् आहरति । अन्ते उपसंहरनाह'एस णं गोयमा ! सत्थाईयस्स, सस्थपरिणामियस्स, जाव-पाण-भोयणस्स अयवढानेके निमित्त नहीं. सो यही वात सूत्रकारने 'संयमभारवहनार्थतायै' इस सूत्रांशसे समझाई है । 'विलमिव पन्नगभूएणं अप्पाणणे आहारं आहारेइ' सर्प जिस तरह अपने विलमें प्रवेश करते समय बिलके भीतरके आजूबाजूके प्रदेशका स्पर्श नहीं करता हुआ सीधा उसमें घुस जाता है, उसी प्रकार मुनिजन भी गृहीत आहार को स्वाद के निमित्त एक दाढसे दूसरी दाढ तरफ संक्रमित नहीं करते हुए सीधा उसे गलेके नीचे उतार लेते हैं। इससे मूत्रकारने पूर्वाक्त विषयकी पुष्टि करते हुए यह कहा है कि साधु जिहा इन्द्रिय के विशेष रूपमें विजयी होते हैं- क्यों कि शेष प्रत्येक इन्द्रिय को शक्तिवर्धक पदार्थ इसी इन्द्रियके द्वारा प्राप्त होता है। जहां जिहा इन्द्रिय विजित हुई कि शेष इन्द्रियोंकी शक्ति स्वतः ही बन्द हो जाती है। इसी लिये साधुको शुद्ध निर्दोष मासुक आहार स्वादकी चाहना विना केवल संयमयात्रा के निर्वाह के लिये ही लेना चाहिये. ऐसा सिद्धान्तकारोंने कहा है। भोट देता नथा. मे पात सूत्रधारे संयमभारवहनार्थतायै, . सूत्रia | समावी छे. "बिलभिव पन्नगभूएणं अप्पाणणं आहारं आहारेड' स५ वी शते પિતાના દરમાં પ્રવેશ કરતી વખતે દરની અંદરના આજુબાજુના પ્રદેશને સ્પર્શ કરતા નથી પણ સીધે અંદર ઘુસી જાય છે, એ જ પ્રમાણે મુનિજન પણ ગૃહીત આહારને સ્વાદને નિમિત્તે એક દાઢથી બીજી દાઢ નીચે પસાર કરતું નથી પણ સીધો ગળાની નીચે ઉતારી નાખે છે. આ સૂત્રો દ્વારા સૂત્રકારે પૂર્વોકત વિષયની પુષ્ટિ કરતા કહ્યું છે કે શ્રમણ નિગ્રંથ જિહવા ઇન્દ્રિય ઉપર વિશેષ કાબૂ ધરાવતા હોય છે. તેથી તેમને સ્વાદેન્દ્રિય વિજેતા પણ કહી શકાય છે. શરીરની બાકીની બધી ઈન્દ્રિયોને શકિતવર્ધક ખેરાકની પ્રાપ્તિ જિહવા ઈન્દ્રિય દ્વારા જ થાય છે. જે જિહવાઈન્દ્રિય ઉપર કાબૂ આવી જાય છે, કે તુરત જ બાકીની ઇન્દ્રિયની શકિત આપોઆપ બંધ થઈ જાય છે. તેથી સાધુઓએ શુદ્ધ નિર્દોષ આહાર સ્વાદને માટે નહીં પણ સંયમયાત્રાના નિર્વાહને માટે જ લેવું જોઈએ, એવું સિદ્ધાંતકાએ કહ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫