Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ सप्तमशतकस्य द्वितीयोदेशकः प्रारभ्यते
सप्तमशतकस्य द्वितीयद्देशकस्य संक्षिप्तविषयविवरणम्प्राणभूतादिहिंसायां प्रत्याख्यानं कुर्वतः ? जीवस्य कदाचित् सुपत्याख्यान भवति, अथच कदाचित् दुष्प्रत्याख्यानं भवति, तत्र केन हेतुना दुष्पत्याख्यानं भवति ? केन च हेतुना सुप्रत्याख्यानं भवति ? इति प्रश्नः, तदुत्तरपतिपादनं च । ततः प्रत्याख्यानशब्दस्यार्थनिरूपणम् । ततः मूलगुणप्रत्याख्यानप्रकारः। सव मूलगुणप्रत्याख्यानपकारः । देशमूलगुणप्रत्याख्यानप्रकारः । उत्तरगुणप्रत्याख्यानप्रकारः । सर्वोत्तरगुणपत्याख्यानप्रकारः देशोत्तरगुणप्रत्याख्यानमकारः ततो जीवस्य मूलगुणप्रत्याख्यानित्वमभृतिविषयकमश्नोत्तरम् । ततो नैर
सप्तमशतकका द्वितीय उद्देशकसप्तमशतकके इस द्वितीय उद्देशकका विषय विवरण संक्षेपसे इस प्रकारसे है माण, भूत आदिकोंकी हिंसाका प्रत्याख्यान करनेवाले जीवके कदाचित् सुप्रत्याख्यान होता है और कदाचित् दुष्प्रत्याख्यान होता है एसा कथन, हे भदन्त किस कारणसे दुष्प्रत्याख्यान होता है ?
और किस कोरणसे सुप्रत्याख्यान होता है ? ऐसे प्रश्नका उत्तर कथन प्रत्याख्यान शब्दके अर्थका निरूपण प्रत्याख्यानके प्रकारोंका कथन सर्वमूलगुणपत्याख्यान, देशमूलगुणप्रत्याख्यान । उत्तरगुणके प्रत्याख्यान प्रकारका कथन सर्वोत्तरगुणप्रत्याख्यान, देशोत्तरगुणप्रत्याख्यान । जीवके मूलगुणप्रत्याख्यानी, उत्तरगुणप्रत्याख्यानी अथवा अप्रत्याख्यानी होनेके विषयमें प्रश्न और उत्तर । नैरयिकजीवके मूलगुण
સાતમા શતકને બીજો ઉદેશક આ ઉદેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણપ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કરનાર છવ કયારેક સુપ્રત્યાખ્યાની હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાની હોય છે, એવું કથન.
પ્રશ્ન- “હે ભદન્ત! કયાં કયાં કારણોને લીધે જીવ દુપ્રત્યાખ્યાની થાય છે, અને કયાં કયાં કારણોને લીધે સુપ્રત્યાખ્યાની થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર આ ઉશમાં આપવામાં આવ્યો છે. પ્રત્યાખ્યાન શબ્દના અર્થનું નિરૂપણ અને તેના પ્રકારનું કથન – સર્વસૂલગુણ પ્રત્યાખ્યાન, દેશમૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના પ્રકારનું કથન- સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાન, શોત્તરગુણ પ્રત્યાખ્યાન. જીવના મુલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અથવા અપ્રત્યાખ્યાની હેવાના
શ્રી ભગવતી સૂત્ર : ૫