Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३५४
भगवतीसूत्रे टीका-प्रथमोद्देशके प्रत्याख्यानिनः प्रोक्ताः, तत्सम्बन्धादस्मिन् द्वितीयोदेशके प्रत्याख्यानस्वरूपमाह-' से शृणं भंते' इत्यादि । ‘से गुणं भंते ! सव्वपाणेहिं, सव्वभूएहिं, सव्वजीवेडिं, सव्यसत्तेहिं, पञ्चक्खायमिति वयमाणस्स सुपञ्चक्खायं भवइ, दुपञ्चकखायं भवइ ? ' गौतमः पृच्छति-हे भदन्त ! अथ नूनं निश्चितं किम् सर्वप्राणेषु सर्वद्वित्रिचतुरिन्द्रियरूपेषु, सर्वभूतेषु सर्व वनस्पतिरूपेषु सर्वजीवेषु = सर्वपञ्चेन्द्रियरूपेषु, सर्वसत्त्वेषु = सर्वपृथिव्यप्तेजोवायुरूपेषु प्रत्याख्यातं सर्वप्राणभूतजीवसत्वानां विराधनायाः प्रत्याख्यानं मया कृतमिति वदतः कथयतः जीवस्य श्रमणादेः सुप्रत्याख्यातं सुष्टु प्रत्याख्यानं कृतं भवति ? अथवा दुष्प्रत्याख्यातं दुष्प्रत्याख्यानं कृतं भवति ? ___टीकार्थ-प्रथम उद्देशकमें प्रत्याख्यानियोंके विषयमें कहा गया है सो इसी संबंधको लेकर इस द्वितीय उद्देशकमें सूत्रकारने प्रत्याख्यानके स्वरूप का कथन किया है । इसमें गौतमने मभुसे ऐसा पूछा है कि 'से गुणं भंते । सवपाणेहिं, सव्वभूएहिं, सव्वसत्तेहिं पचक्खायमिति वयमाणस्स सुपचक्खायं भवइ, दुपञ्चक्खायं भवइ' हे भदन्त ! यह निश्चित बात है क्या कि जो श्रमणादि जीव समस्त द्वीन्द्रिय, तेइन्द्रिय, चतुरिन्द्रीयरूप सर्वप्राणोंमें वनस्पतिरूप समस्तभूतोंमें, सर्वपञ्चेन्द्रियरूप, समस्तजोवोंमें और सर्वपृथिवी, अप, तेज, वायुरूप समस्त सत्त्वोंमें मैंने हिंसाका त्याग किया है इस बातको कहता है ऐसे उस श्रमण आदिका वह प्रत्याख्यान सु प्रत्याख्यान माना जाता है या दुष्प्रत्याख्यान माना जाता है ? पूछनेका तात्पर्य एसा है कि 1 ટકાથ– પહેલા ઉદ્દેશકમાં સૂત્રકારે પ્રત્યાખ્યાની જીવોનું નિરૂપણ કર્યું છે. હવે આ બીજા ઉદેશકમાં સૂત્રકાર પ્રત્યાખ્યાનનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'से गुणं भंते ! सच पाणेहिं, सब भूएहिं, सधजीवेहिं, सब सत्तेहि, पञ्चकवाय भिति वयमाणस्स सुपच्चकवाय भवइ, दुपञ्चक्वायं भवइ ?' ( “પ્રાણ” એટલે હીન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જી. “ભૂત એટલે વનસ્પતિકાયિક છે. “જીવ' એટલે સમરત પંચેન્દ્રિય જીવો અને “સત્ત્વ' એટલે પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેજસ્કાયિક અને વાયુકાયિક છે) હે ભદન્ત ! શું, “મેં સમસ્ત પ્રાણેની, સમસ્ત ભૂતોની, સમસ્ત જીવોની અને સમસ્ત સની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, આ પ્રમાણેની વાત જે શ્રમણદિ છવ કહે છે, તે શ્રમણાદિ છવના તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે, કે દુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે? આ
શ્રી ભગવતી સૂત્ર : ૫