Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३८.
मगवतीसूत्रे सामयिकवतम् ४, देशावकाशिकवतम् ५, पौषधोपवासव्रतम् ६, अतिथिसंविभाग व्रतम् ७, अपश्चिममारणान्तिक-संठेखना-जूषणा-ऽऽराधनता च । तत्र न पश्चिम यस्याः सा अपश्चिमा, सर्वायुष्कक्षयलक्षणं मरणमेवान्तो मरणान्तः, तत्र भवा मारणान्तिकी, संल्लिख्यते कृशीक्रियते शरीरकषायादि अनयेति संलेखना तपोविशेषलक्षणा, तस्या जोषणं सेवनं, तस्याराधना=अखण्डकालकरणं तस्या भावः अपश्चिममारणान्तिक-संलेखना-जोषणा-ऽऽराधनता। अत्र च कर लेने के बाद भी उसमें से प्रयोजन के अनुसार समयर पर क्षेत्र का परिमाण निश्चित करके उसके बाहर सावधकाय से सर्वथा निवृत्त होना देशविरतिब्रत है । अष्टमी, चतुर्दशी पूर्णिमा या दूसरी कोइ भी तिथि में पोषध धारण करके और सषतरफ की शरीर विभूषा का याग करके धर्म जागरण में तत्पर रहना पोषधोपवास व्रत है। न्याय से उपार्जित और जो खप सकें ऐसी आहार पानी आदि के योग्य वस्तुओं का इस रीति से शुद्ध भक्तिभाव पूर्वक सुपात्र को दान देना जिससे कि उभय पक्ष को लाभ पहुंचे अतिथि संविभागवत है। जिसके बाद और कोई दूसरी संलेखना नहीं होती है वह अंपश्चिमा संलेखना है यह मरणकाल में ही धारण की जाती है अतः यह मारणान्तिक है काय और कषाय आदि इसके द्वारा कृश (दुर्बल) किये जाते हैं इसलिये संलेखना को तप विशेष में માટે દિશાનું પરિમાણ નક્કી કરી લીધા પછી પણ તેમાંથી પ્રજન અનુસાર વખતેવખત ક્ષેત્રનું પરિમાણ વધારે મર્યાદિત કરવું અને તે મર્યાદિત ક્ષેત્રની બહારના ક્ષેત્રમાં સાવધ કાર્યથી સર્વથા નિવૃત્ત થવું એનું નામ “દેશવિરતિ વ્રત છે. (૬) આઠમ, ચૌદશ, પૂર્ણિમા કે બીજી કઈ પણ તિથિમાં પિષધ ધારણ કરીને બધા પ્રકારની શરીર વિભૂષાને ત્યાગ કરીને ધર્મજાગરણમાં પ્રવૃત્ત રહેવું તેનું નામ પિષધપવાસ વ્રત” છે. (૭) ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલી અને કલ્પનીય વસ્તુઓનું (આહાર, પાછું આદિનુ) ભકિતભાવપૂર્વક સુપાત્રને દાન દેવું. એ દાન એવું હોવું જોઈએ કે દાતાને તથા ગ્રહણ કરનારને, એમ બન્નેને લાભદાયી થઈ પડે. તે આ પ્રકારના વ્રતને અતિથિસંવિભાગ દ્વત’ કહે છે.
જે સંલેખન કર્યા પછી બીજી કઈ પણ સંલેખના થતી નથી, તે સંલેખનાને અપશ્ચિમી સંલેખના કહે છે. તે મરણકાળે જ ધારણ કરી શકાય છે, તેથી તેને મારણાન્તિક કહે છે. તેના દ્વારા કાર્યો અને કષાયને કૃશ કરવામાં આવે છે. તેથી સંલેખનાને વિશિષ્ટ તપ તરીકે ગણવામાં આવે છે. તે સંખનાને પ્રેમપૂર્વક
શ્રી ભગવતી સૂત્ર : ૫