Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२९०
-
-
भगवतीसूत्रे उक्तरीत्या निःसङ्गतया अनासक्ततया निरंगणंतया रागलेयरहिततया गतिपरिणामेन गतिस्वभावेन अकर्मणः कर्मरहितस्यापि जीवस्य गतिः प्रज्ञाप्यते कथ्यते। एतावता-यथा कश्चित्पुरुषः तुम्ब्या उपरि अष्टमृत्तिकालेपान विधाय यदा तुम्बों जले प्रक्षिपेत् तदा गुरुत्वभारेण सातुम्बी जलस्याधोभागे पृथिवीतलं गच्छति, किन्तु तेषां मृत्तिकालेपानां क्रमशः जलप्रक्षालनया गलितत्वे सति सा तुम्बी जलोपरिभागे आगत्य तिष्ठति तथैव जीवोऽपि तथाविधाष्टकर्मभारेण भवार्णवे पतितः सन् निमज्ज्यापि निःसङ्गादिना रागादिपरिवर्जनेन तादृशाष्टविधकर्मबन्धनरहितो भूत्वा ऊर्ध्व लोकं मुक्तिस्थानं गच्छतीति फलितम् । जब यह जीव निस्संग अनासक्त बनजाता है, रागरहित हो जाता है, तब इसकी भी गति हो जाति है ! गति परिणामको लेकर अर्थात् उर्ध्वगमन करनेका इसका स्वभाव ही है सो इसी स्वभावने कारण उर्ध्वगति करता है । तात्पर्य कहनेका यह है कि जैसे कोई पुरुष तु बडीको ऊपर में मिट्टीके आठ लेपोंसे युक्त करके बादमें उसे पानीमें डाल देता है तो जैसे वह गुरुत्वभार से जलके नीचे जमीन पर बैठ जाती है और उनलेपोंके धुलजानेसे फिर वह जैसे पानीके ऊपर आ जाती है-उसी प्रकारसे जीव भी अष्टविध कर्मोंके भारसे इस भवरूप अर्णव समुद्रमें पडकर डूब जाता है एकगतिसे दूसरी गतिमें चक्कर काटता रहता है और जब वह निःसंग होकर एवं रागादिसे रहित होकर अष्टविधकर्मबन्धनसे रहित हो जाता है तब वह स्वभावतः मुक्तिस्थानमें जाकर विराजमान हो जाता है । રાગરહિત જીવની થાય છે. ગતિ પરિણામની અપેક્ષાએ એટલે કે ઉર્ધ્વગમન કરવાનો તેને સ્વભાવ જ હેવાને કારણે કર્મહિત છવ ઉર્ધ્વગતિ કરે છે. હવે તંબડીના દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે... જેવી રીતે માટીના આઠ લેપ કરેલી તુંબડી ભારે થવાથી પાણીમાં ડૂબી જાય છે, એ જ પ્રમાણે જીવ પણ આઠ પ્રકારનાં કર્મના ભારથી આ ભવરૂપ સાગરમાં ડૂબી જાય છે- તે જીવને અનેક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી તેના કર્મને બંધ તૂટતો નથી ત્યાં સુધી તેને પણ સંસારસાગરમાં ભમવું પડે છે. જેવી રીતે પાણીને તળિયે પડેલી ઉપર્યુકત તંબડી ઉપરથી માટીના આઠે લેપ ધેવાઈ જાય છે ત્યારે તે તંબડી હલકી બનીને પાણીની સપાટી પર આવી જાય છે, એવી જ રીતે જીવ પણ જ્યારે નિઃસંગ (કર્મના સંગથી રહિત) અને રાગરહિત બનીને આઠે પ્રકારના કર્મબન્ધનથી રહિત થઈ જાય છે, ત્યારે તે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વગતિ કરીને મુકિતસ્થાનમાં પહોંચી જાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫