Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेवचन्द्रिका टीका श.७ उ.१ सू.१ जीवस्याहारकानाहारकादिनिरूपणम् २५३
तथा 'बिइए समए सिय आहारए सिय अणाहारए' इति । यदा एकेन वक्रेण समयद्वयेन समुत्पद्यते तदा प्रथमे समये चक्रसमये अनाहारकः, द्वितीये तु उत्पादसमये आहारकः, यदा तु वक्रद्वयेन द्विधातोवक्रया श्रेण्या गच्छन् त्रिभिः समयैरुत्पद्यते तदा प्रथमे द्वितीये चानाहारकः। 'तइए समए सिय
आहारए सिय अणाहारए' इति । तथा--यदा वक्रद्वयेन त्रिभिः समयैरुत्पद्यते तदा प्रथमे द्वितीये चेति समयद्वयेऽनाहारकः, तृतीये त्वाहारकः, यदा तु वक्रत्रयमाश्रित्य विश्रेण्या गच्छन् समयचतुष्टयेन समुत्पद्यते तदा चाधे समयत्रये धारण करके इस सूत्र के अर्थ को हृदयंगम करने में सरलता पडती है इसीलिये इतना खुलासा यहाँ पर किया गया है
तथा 'बीइए समए सिय आहारए सिय अणाहारए' दो समयवाले एक घुमाव से जब यह जीव नवीन जन्मस्थान में पहुँचता है. उस समय घुमाव के प्रथम समय में यह अनाहारक रहता है और द्वितीय समय में जब यह नवीन जन्मस्थानमें पहुँच जाता है उस समयमें आहारक होजाता है । तथा जब यह दो घुमाव लेकर नवीन जन्मस्थान में पहुँचता है तब इसे वहाँ तक पहुंचने में तीन समय लगते हैं तब वह जीव प्रथम समय और द्वितीय समयमें अनाहारक रहता है 'तहए समए सिय आहारए सियअणाहारए' और तीसरे समयमें यह नियमसे आहारक हो जाता है । तथा जब यह जीव तीन घुमावाली वक्रगतिसे नवीन जन्मस्थानमें पहुंचता है-तब इसमें અહીં આટલું સ્પષ્ટીકરણ કરવાનું કારણ એ છે કે આ સૂત્રને અર્થ બરાબર સમજવા માટે આટલે ખુલાસે જરૂરી છે. તથા ___'बीइए समए सिय आहारए सिय अणाहारए' भी समये ५ प ४या२४ આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે,’ આમ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે- એ સમયવાળા એક ઘુમાવ (વળાંક)થી જ્યારે તે જીવ નવીન જન્મસ્થાનમાં પહેચે છે, ત્યારે ઘુમાવના પ્રથમ સમયે તે જીવ અનાહારક રહે છે, અને બીજે સમયે – જ્યારે તે નવીન જન્મસ્થાનમાં પહોંચી જાય છે, ત્યારે આહારક થઈ જાય છે. તથા જ્યારે તે જીવ એ વળાંક લઈને નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે તેને ત્યાં સુધી પહોંચતા ત્રણ સમય લાગે છે, ત્યારે તે જીવ પ્રથમ સમયે અને દ્વિતીય સમયે અનાહારક રહે છે, 'तइए समए सिय आहारए सिय अणाहारए' मन बीरे समये नियमथी ते આહારક થઈ જાય છે. તથા જ્યારે તે જીવ ત્રણ વળાંકવાળી વક્રગતિથી નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે તેમાં ચાર સમય લાગે છે. આ પરિસ્થિતિમાં છવ શરૂઆતના
શ્રી ભગવતી સૂત્ર : ૫